અજબગજબ

પબ્લિક ટ્રાન્સપોર્ટમાં મુસાફરી કરતા લોકોની 25 રમુજી તસ્વીરો, આ યાત્રામાં મજા આવશે

મોંઘી મોંઘી ગાડીઓવાળા એક બાજુ અને પબ્લિક ટ્રાન્સપોર્ટમાં મુસાફરીની મજા એક બાજુ. જેવી મજા પબ્લિક ટ્રાન્સપોર્ટમાં છે તેવી મજા કોઈ પણ બીજી ગાડીમાં નથી. આ વાત તો માત્ર એ જ લોકો સમજી શકે જે રોજ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરતા હોય. આ વાત અમે એમ જ નથી કરતા અમારી પાસે પુરાવા પણ છે. જેને જોઈને તમને પણ મજા આવશે. અને શું ખબર તમે પણ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરતા થઇ જાવ.

જો તમે આજ સુધી પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ નથી કર્યો તો અમે તમારા માટે એવી તસ્વીરો લઈને આવ્યા છે જેને જોઈને પેટ પકડીને હસવા લાગશો. તો ચાલો જોઈએ તસ્વીરો.

  1. છે ને સારી યાત્રા પાછળથી ખબર જ ન પડે કોની ટિકિટ બાકી છે.

2. અરે ભાઈ ખિસ્સામાં તો જો, ઉંદરની ટિકિટ લીધી કે નહીં?

3. આવું કેવી રીતે થયું મેડમ

3. બિલાડીને જગ્યા મળી જ ગઈ બેસવાની.

5. લાગે છે હેલોવીન માટે આવ્યો છે.

6. આ જુઓ સરખું જેકેટ લાગે છે એક જ દુકાનમાંથી લીધું હશે.

7. આવું પબ્લિક ટ્રાન્સપોર્ટ હોય તો હું રોજ યાત્રા કરવા આવું, શાંતિથી તો બેસવા મળે અને હવા પણ સારી આવે.

8. લાગે છે કુતરાને ખુબ જ પ્રેમ કરે છે.

9. વાળંદની દુકાનની યાદ આવી ગઈ…

10. વાહ નાસ્તાનો ટાઈમ થઇ ગયો.

11. અરે કાકા ફોનમાં ડાયમન્ડ છે કે શું?

12. થોડું સંભાળીને આ નવી ટાઇપનો દરવાજો છે.

13. દાદાજી તમે તો કમાલ જ કરી નાખ્યો.

14. વાળ ઓળવા છે કોઈ ને?

15. આ સાચે જ ફોન છે ને કે બોટલ?

16. આ કોનો સામાન છે ગમે ત્યાં પડી જાય છે.

17. તમારી યાત્રા સુખદ રહે ભાઈ, ભૂલથી પણ સીટ પરથી ઉભો ન થતો.

18. બધું અહીં જ કરી લો.

19. શું વાત છે મને પણ ભૂખ લાગી ગઈ…

20. ભાઈ તારે વાળ જ છે ને, મને તો ઝાડ જેવું લાગે છે.

21. જો જો કોઈ પકડી ના લે.

22. પરીક્ષા પહેલા બસમાં ગણિતના ક્લાસ ચાલી રહયા છે.

23. આ શું છે ભાઈ?

24. આ બસ ક્યાં જાય છે?

25. આજે તો બહુ ઊંઘ આવે છે લાવને થોડીવાર ઊંઘી જઉં.

તો કેવી લાગી પબ્લિક ટ્રાન્સપોર્ટની યાત્રા. મજા આવીને?

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.