જ્યોતિષ શાસ્ત્ર

સાપ્તાહિક રાશિફળ: 21 જૂનથી 27 જૂન, આ અઠવાડીએ 8 રાશિના જાતકોના જીવનમાં આવશે મોટો બદલાવ, મળશે ધન સાથે સુખ સમૃદ્ધિ

1. મેષ – અ, લ ,ઈ (Aries): આ અઠવાડિયે જે લોકો મીડિયા અને કલા ક્ષેત્રમાં કામ કરે છે તે લોકો માટે આ સપ્તાહના શરૂઆત સારું રહી શકે છે. આ વખતે તમે પોતાને ઊર્જાવાન અને સ્વસ્થ અનુભવ કરશો. વૃશ્ચિક રાશિમાં બુધના પ્રભાવથી ધંધાકીય પરેશાનીઓ ઉભી થઈ શકે છે, નાણાકીય નુકશાનનો સામનો પણ કરવું પડી શકે છે. આરોગ્ય તરફ ધ્યાનની જરૂર છે, ખાસ કરીને શરીરમાં દુખાવો જેવી સમસ્યાઓ તમને ત્રાસ આપી શકે છે. કોઈ મહિલા સાથે વિવાદ થઈ શકે છે અને ખર્ચ વધવાની પણ શક્યતા હોઇ શકે છે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus): આ અઠવાડિયે તમે આર્થિક બાબતોમાં મિત્રોની મદદ મળી શકે છે. આ સમયે પ્રાપર્ટી વેચવાનો ઈરાદો પણ મગજમાં ન લાવવું. નવી પ્રાપર્ટી લેવા માટે સમય અનૂકૂળ નથી. અઠવાડિયામા મધ્યમાં માથાનો દુખાવો અને થાકથી પરેશાન થઈ શકો છો. ભોજન પર ખાસ ધ્યાન આપો. તનાવનો અસર તમારા સંબંધો પર પડી શકે છે. બંધુજન અને મિત્રોથી વિવાદ થવાની શકયતા છે. કરિયરથી સંકળાયેલો કોઈ મોટો ફેસલો લઈ શકો છો. વિદ્યાર્થીઓ માટે આ સમય આગળની યોજના બનાવા માટે શુભ છે. ઘરમાં કોઈથી તર્ક થઈ શકે છે. વાણી પર સંયમ રાખો. આ અઠવાદિયા કોઈ અજાણ માણસથી મિત્રતા ન કરવી.

3. મિથુન – ક, છ, ઘ (Gemini): આ અઠવાડિયે તમારી આવકમાં વૃદ્ધિ થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં લાભ થવાથી તમારું મન પ્રસન્ન રહેશે. પરિવારના કોઈ સભ્યનો સ્વાસ્થય બગડી શકે છે. આ અઠવાડિયે તમારું અમૂલ્ય સમય તમારા પાર્ટનરને આપો. તમારા પાર્ટનરને તમારી જરૂર છે. બેકારની વાત અને ઝગડાથી બચવું. છાત્રો માટે સમય સારું છે. મુશ્કેલીઓ દૂર થઈ શકે છે. પરિણામની ચિંતા કર્યા વગર મેહનત કરશો તો સફળતા તમારા સાથે થશે. પારિવારિક સ્તર પર ખૂબ ઉતાર ચઢાવ ભરી શકે છે. ઘરના વડીલના કોઈ વિષય પર વિવાદ થઈ શકે છે.

4. કર્ક – ડ, હ (Cancer):આ અઠવાડિયામાં શેયર બજારમાં તમને લાભ આપી શકે છે. ધંધામાં પણ નફો થશે. સ્વાસ્થયને લઈને બેદરકારી ન કરવી. રોગ થતા જરૂરી દવા અને ઉપચાર જરૂર લો. આ અઠવાડિયા અપરિણીત માટે સંબંધ આવી શકે છે. નવા મિત્ર અને સાથી બનવાની આશા છે. લાંબા સમયથી જે પરીક્ષા કે ટેસ્ટના પરિણામના તમે ઈંતજાર કરી રહ્યા હતા તે આ અઠવાડિયા મળી શકે છે. પરિણામ તમારા પક્ષમાં જ થશે. પરિવારમાં બધુ સામાન્ય રહેશે. સંયમ રાખો. કોઈ મિત્રની સલાહ તમને આ સમયે લાભ પહોંચાડી શકે છે.

5. સિંહ – મ, ટ (Leo): આ અઠવાડિયા કોર્ટ-કચેરીના ચક્કર લાગી શકે છે. વિત્તીય બાબતોથી સંકળાયેલા ફેસલા થોડા સમય માતે ટાળવું. સ્વાસ્થયની બાબતમાં આ અઠવાડિયું સામાન્ય રહેશે. રોગી લોકોનું સ્વાસ્થય સારું હશે અને મન ખુશ રહેશે. બધા પરહેજ જરૂરી છે. આ અઠવાડિયું સંબંધો વિશે થોડું અઘરું થઈ શકે છે. તમારી વાણી પર સંયમ રાખો અને કોઈ પ્રકારની ભૂલ ન કરવી. છાત્રોને મેહનત કરવી પડી શકે છે. કરિયર માટે તમને પરસેવો વહાવો પડશે. તમારા પરિજન સાથે સારો સમય પસાર કરશો. વીકેંડ પર ફરવામા પ્લાન પણ બનાવી શકો છો.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo): અઠવાડિયાની શરૂઆતમાં નિવેશ કરવું સારું રહેશે. આ નિવેશ આગળ ચાલી તમને મોટું ફાયદો આપશે. મિત્રતા અને વ્યાપારને જુદો-જુદો રાખવા. જૂના રોગ આ અઠવાડિયા તમને પરેશાન કરી શકે છે. શારીરિક પરેશાની માનસિક પરેશાની ના બને તે માટે દવા લો અને ચિંતિંત ન થવું. સંબંધોને મજબૂત કરવા માટે કસોટીથી ગુજરવું પડશે. આ અઠવાડિયા તમને પણ કસોટીઓનો સામનો કરવું પડી શકે છે. આ અઠવાડિયા છાત્રોને વધારે મેહનત કરવાની જરૂર છે. એકાગ્રતા બનાવી રાખવી. કોઈ લક્ષ્યને પ્રાપ્ત કરવા માતે તેના પર એકાગ્ર થઈને કાર્ય કરવું. આ અઠવાડિયે કોઈ જૂના મિત્રથી ભેંટ થઈ શકે છે. પરિવારના લોકો તમારાથી ખુશ રહેશે અને ઘરમાં શાંતિ બની રહેશે.

7. તુલા – ર, ત (Libra): આ સમય શેયર અને પ્રાપર્ટી ખરીદવા માટે શુભ છે. પણ કોઈ પણ ફેસલો જલ્દીમાં ન લેવું. આ અઠવાડિયે તમારી લાઈફસ્ટાઈલમાં થોડું ફેરફાર કરવાની કોશિશ કરવી. સવારે અને સાંજનો સમય વૉક પર જવાનું પ્લાન બનાવો. આ અઠવાડિયે તમારું સોશલ સર્કલ વધી શકે છે. નવા લોકોથી ભેંટ થઈ શકે છે. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે સમય અનૂકૂળ છે. આ અઠવાડીએ પરિવારમાં માતા-પિતા કે કોઈ વડીલથી વિવાદ થઈ શકે છે. બોલતા પહેલા તમારા શબ્દો પર ધ્યાન રાખવું. કોઈ પણ મુદ્દા પર સલાહ આપતા સમયે ઉત્તેજિત ન થવું.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio): આ અઠવાડિયે સિતારા તમારી સાથે છે. ધંધામાં વધારો થશે. કોઈ જૂના પ્રોજેક્ટ કે કામ શરૂ કરવા માટે સમય શુભ છે. અઠવાડિયાના કેટલાક દિવસ આળસ્ય ભરેલા હોઈ શકે છે. આળસ્યથી બચવા માતે સવારે જલ્દી ઉઠવાનો પ્રયાસ કરો. તમારા સાથીથી કોઈ ખોટો વાયદો ન કરવો નહી તો આવતા સમયમાં તમને પરેશાની થઈ શકે છે. કરિયરને નવી દિશા મળી શકે છે. આ અઠવાડિયે પરિવાર માટે સમય કાઢવું મુશ્કેલ થશે. કાર્યભરા વધશે જૂના મિત્રોથી ભેંટ થવાની શકયતા છે. જેના કારણે તમારી ચિંતા ઓછી થઈ શકે છે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):અઠવાડિયાની શરૂઆત તો સામાન્ય થશે પણ અઠવાડિયાના મધ્ય સુધી તમને ક્યાંથી અપ્રત્યાશિત લાભ મળી શકે છે. કોઈ રોકાયેલા પૈસા કે ગુમાવેલ વસ્તુ તમને પરત મળી શકે છે. આ અઠવાડિયા તમે ખુશ મિજાજ રહેશો. આરોગ્ય પણ દુરૂસ્ત રહેશે. આ અઠવાડિયે તમારા પર કામનો ભાર વધારે છે અને આ કારણે તામારા નજીકી તમારાથી ગુસ્સા થઈ શકે છે. તમારા સાથી અને પરિવાર માટે પણ સમય કાઢવું. આ અઠવાડિયું વિદ્યાર્થીઓ માટે સારું રહેશે. ઓછી મેહનતથી પણ વધારે પરિણામ મળશે. કોઈ નવી જૉબનો ઑફર આવી શકે છે. આ અઠવાડિયે કોઈ સંબંધીના કારણે ઘરમાં ક્લેશ થઈ શકે છે. ગેરસમજથી બચવાનું એક જ રસ્તો હોય છે વતાચીતનો.

10. મકર – જ, ખ (Capricorn):આ અઠવાડિયું નિવેશ માટે સારું નથી. ધંધામાં નુકશાન થઈ શકે છે. પણ આ નુકશાન હોશિયારીથી ટાળી શકાય છે. વાહન ચલાવતા સમયે કે સડક પાર કરાતા સમય ખૂબ સાવધાન રહેવું. આ અઠવાડિયે બગડેલા સંબંધો સુધરી શકે છે. ગેરસમજથી પર્દા હટી શકે છે પણ તે માટે જરૂરી છે કે તમે તમારા જીવનસાથીથી વાતચીત કરતા રહો. પ્રતિયોગી પરીક્ષામાં સફળતા મળવાની પ્રબળ શકયતા છે. સમય તમારા માટે અનૂકૂળ છે. ઘણા દિવસોથી ચાલી રહી પરેશાનીઓ આ અઠવાડિયે ઉકેલ મળી શકે છે. કોઈ મિત્રના કારણે રોકાયેલો કાર્ય પૂર્ણ થશે. પરિવારથી ભરપૂર સહયોગ મળશે.

11. કુંભ – ગ, શ, સ (Aquarius): આ અઠવાડિયું નિવેશ માટે સારું નથી. ધંધામાં નુકશાન થઈ શકે છે. પણ આ નુકશાન હોશિયારીથી ટાળી શકાય છે. વાહન ચલાવતા સમયે કે સડક પાર કરાતા સમય ખૂબ સાવધાન રહેવું. આ અઠવાડિયે બગડેલા સંબંધો સુધરી શકે છે. ગેરસમજથી પર્દા હટી શકે છે પણ તે માટે જરૂરી છે કે તમે તમારા જીવનસાથીથી વાતચીત કરતા રહો. પ્રતિયોગી પરીક્ષામાં સફળતા મળવાની પ્રબળ શકયતા છે. સમય તમારા માટે અનૂકૂળ છે. ઘણા દિવસોથી ચાલી રહી પરેશાનીઓ આ અઠવાડિયે ઉકેલ મળી શકે છે. કોઈ મિત્રના કારણે રોકાયેલો કાર્ય પૂર્ણ થશે. પરિવારથી ભરપૂર સહયોગ મળશે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces): કોઈ કામમાં જલ્દબાજી ન કરવી. ગુસ્સામાં લીધેલા નિર્ણય મુશ્કેલીમાં નાખી શકે છે. આમ તો રોકાયેલા કામ પૂરા થશે જેનાથી માનસિક શાંતિ મળશે. પત્ની કે ભાગીદારથી લાભની આશા રાખી શકો છો. જે લોકો સરકારી નોકરી કરે છે તેમના માટે આ સમય શુભ રહેશે. આખરેના બે દિવસ બધા પ્રકારથી લાભ થશે. વિદ્યાર્થીને સફળતા મળશે . પ્રેમ પ્રસંગો માટે સારો સમય છે. જીવન સમય સાથે આઆ અઠવાડિયે સારો સમય પસાર કરી શકશો. જેનાથી તમે એને નજીકથી જાણી પણ શકશો.