મનોરંજન

એમાંથી એકે તો ફિલ્મોમાં જોબન ભરી ભરીને બોલ્ડ સીન આપ્યા, તો પણ મેળ ન પડ્યો- જાણો કોણ કોણ છે લિસ્ટમાં

એમાંથી એક સંસ્કારી અભિનેત્રીએ તો એવા એવા શરમજનક દ્રશ્યો આપ્યા, તો પણ મેળ ન પડ્યો- જાણો કોણ કોણ છે લિસ્ટમાં

બોલિવુડમાં ક્યારે કોનું કરિયર ઊંચાઇ પર પહોંચે કઇ કહી શકાય નહીં. ઘણા સ્ટાર્સ તો પહેલી જ ફિલ્મમાંથી દર્શકોના દિલો પર રાજ કરે છે. પરંતુ પછી અચાનક જ તેમનું સ્ટાર્ડમ ફિક્કુ બની જાય છે. ખબર પણ પડતી નથી અને તેના ચાહકોને પણ તે યાદ રહેતા નથી. તેવી જ અભિનેત્રીઓ વિશે જોઇએ. જેને આજે પોતાની ઓળખ જાતે જ આપવી પડે તેવી સ્થિતિ છે.

બોલીવુડમાં ઘણા સુપરસ્ટાર્સના બાળકોએ પણ ફિલ્મોમાં ડેબ્યુ તો કર્યું પણ જલ્દી જ તેઓ ફ્લોપ લિસ્ટમાં શામિલ થઇ ગયા. એવામાં આજે અમે તમને એવાજ બોલીવુડના એવા સફળ અભિનેતાઓના ફ્લોપ બાળકો વિશે જણાવીશું જેઓ સિનેમાગજતમાં કંઈ ખાસ ઉખાડી શક્યા ન હતા.

હિંદી સિનેમા જગતમાં ઘણા એવા કલાકારો છે જેઓ લાંબા સમયથી પોતાનું નામ જાળવી રાખવામાં કામિયાબ થયા છે. જ્યારે અમુક સિતારાઓ એવા પણ છે જેમણે પોતાની કારકિર્દીમાં હિટ ફિલ્મો આપ્યા પછી આજે ગુમનામીમાં જીવી રહ્યા છે. એમાંના અમુક 90 ના દશકના એવા સિતારાઓ છે જેમણે પહેલી જ ફિલ્મ સુપરહિટ આપી અને પછી ગુમનામ થઇ ગયા.

આજે ઘણા લોકો બૉલીવુડમાં પોતાનું નસીબ અજમાવવા માટે આવતા હોય છે. પરંતુ ઘણા લોકો પોતાના નસીબ અજમાવવામાં સફળ થાય છે તો ઘણા લોકો સફળ નથી થઇ શકતા. બોલીવુડના ઘણા એવા સેલેબ્સ હોય છે જે એક બે ફિલ્મમાં સફળતા આપ્યા બાદ ગુમ થઇ જાય છે.

બોલીવુડમાં પણ ઘણા એવા સેલેબ્સ હોય છે જેને સફળતાના મુકામ હાંસીલ કરવો આસાન નથી. ઘણા એવા સેલેબ્સ છે જે ટિકિટ બારી પર દર્શકોના દિલમાં રાજ કરી શકે છે. બી-ટાઉનના ઘણા એવા સેલેબ્સ છે તે એક બાદ એક ફ્લોપ ફિલ્મ આપ્યા બાદ પણ બોલીવુડમાં ટકેલા છે.

1.ગ્રેસી સિંહ

“લગાન “જેવી સુપર હિટ ફિલ્મ સાથે બોલિવુડમાં ડેબ્યુ કરનાર ગ્રેસી સિંહ લોકોની ફેવરિટ બની ગઇ હતી. ત્યાર બાદ તેણે “મુન્નાભાઇ M.B.B.S”માં કામ કર્યું પછી કેને જોઇએ એવું કામ ન મળ્યું. બે મોટા બેનરની સુપર સ્ટાર સાથેની સુપર હિટ ફિલ્મોમાં કામ કર્યા બાદ પણ ગ્રેસી સિંહે ફિલ્મોમાં નાના મોટા રોલ કર્યા તથા ટીવીમાં પણ કામ કર્યું. હાલ લગ્ન કરીને પરિવાર સાથે સમય વિતાવે છે.

2. રિમી સેન

વર્ષ 2000ના દશકનો જાણીતો ચહેરો કહેવાતી રિમી સેનએ `બાગબાન’માં નાનકડી ભૂમિકા કરીને કોમેડી ફિલ્મ `હંગામા’ દ્વારા બોલિવુડમાં ડેબ્યુ કર્યુ હતું. પછી `ધૂમ’, `ગરમમસાલા’, સલમાન સાથે `ક્યોકિ’ વગેરે જેવી ફિલ્મોમાં કામ કર્યું પરંતુ પોતાની ઓળખ બનાવવામાં અસફળ રહી. છેલ્લે રિમીને રિયાલિટી શો બિગબોસ સિઝન 9માં જોવામાં આવી હતી.

હંગામા, બગબાન અને ધૂમ જેવી હિટ ફિલ્મમાં ભૂમિકાઓ ભજવનારી અભિનેત્રી રિમી સેન અચાનક ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી ગાયબ થઈ ગઈ. તે છેલ્લે ટીવી રિયાલિટી શો બિગ બોસ 9માં જોવા મળી હતી.રિમીનું અસલી નામ શુભોમિત્રા સેન છે પરંતુ તેણે ઈન્ડસ્ટ્રીમાં આવવા માટે પોતાનું નામ બદલ્યું છે. રિમીનો જન્મ 21 સપ્ટેમ્બર 1981માં કોલકાતામાં થયો હતો. રિમી નાનપણથી જ એક અભિનેત્રી બનવા માંગતી હતી. તેથી તેણે બાળપણમાં બંગાળી ફિલ્મ દામુમાં કામ કર્યું હતું.

3.ઇશા દેઓલ

હેમા માલિની દીકરી ઇશા દેઓલ જ્યારે બોલિવુડમાં ફિલ્મ ‘કોઇ મેરે દિલ સે પુછે’ દ્વારા ડેબ્યુ કર્યુ, જેના માટે ફિલ્મફેર બેસ્ટ ફિમેલ ડેબ્યુનો એવોર્ડ પણ મળ્યો હતો. ઇશાએ યુવા, ધુમ, કાલ વગેરે જેવી ફિલ્મોમાં કામ કર્યું પરંતુ ત્યાર બાદ તેને ફિલ્મો મળતી ન હતી. તે આજે અભિનેત્રી કરતાં તેના માતા-પિતાના નામે જ વધુ ઓળખાય છે.

4.આયેશા

એ ફિલ્મ “ટારઝન ધ વંડર કાર”થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. 2009માં સલમાન ખાન સાથેની ફિલ્મ “વોન્ટેડ” આયેશાની કારકિર્દીની સૌથી મોટી હિટ ફિલ્મ હતી. “ડોર”માં તેણે પોતાના અભિનય દ્વારા દરેકને આશ્ચર્યચકિત કર્યા, પરંતુ ત્યાર બાદ પણ તેને કોઈ ખાસ સફળતા મળી ન હતી.

વોન્ટેડ, દિલ માંગે મોર ,શાદી નંબર-1, શાદી સે પહેલે, કૈશ, પાઠશાળા, દે તાલિ જેવી ફિલ્મોમાં નજરે આવી ચુકેલી આયેશા ટાકિયાનો જન્મ 10 એપ્રિલ 1985 મુંબઈમાં થયો હતો. આયેશાએ ફક્ત ચાર વર્ષની ઉંમરમાં જ મોડેલિંગ કરવાનું શરૂ કરી દીધું હતું. આયેશાને ફાલ્ગુની પાઠકના આલ્બમ ગીત ‘મેરી ચુનર ઉડ-ઉડ જાયે’થી જાણીતી થઇ હતી.’મેરી ચુનર ઉડ-ઉડ જાયે’ બાદ આયેશા ટાકિયા બાદમાં એક વિડીયો ‘શેક ઈટ ડૈડી’માં નજરે આવી હતી.

આ બાદ તેને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ઘણી સરાહના મળી હતી. આયશા ટાકિયાની પહેલી ફિલ્મ ‘ટારઝન ધ વન્ડર કાર’હતી. આ માટે આયેશાને ફિલ્મ ફેર બેસ્ટ ડેબ્યુએક્ટ્રેસનો એવોર્ડ પણ મળ્યો હતો. 2006માં તેની ફિલ્મ ‘ ડોર’ રિલીઝ થઇ હતી.

5.લારા દત્તા

મિસ યુનિવર્સ લારા દત્તા તેની કારકિર્દીની ઘણી સફળ ફિલ્મોમાં કામ કરી ચુકી છે. તેની પ્રથમ ફિલ્મ “અંદાજ” થી પદાર્પણ કરનારી લારાને સુંદરતા અને પ્રતિભાના સંયોજન તરીકે માનવામાં આવી હતી. દુર્ભાગ્યે તેની કારકિર્દી લાંબી ચાલી નહીં, અને બોલિવૂડમાં તેની ભૂમિકા સતત ઓછી થતી રહી. ત્યાર બાદ તેણે ટેનિસ પ્લેર મહેશ ભુપતિ સાથે લગ્ન કરીને ફિલ્મોથી દૂરી કરી લીધી.

6.ઇશા કોપપીકર

અભિનેત્રીએ બોલિવૂડમાં ફિલ્મ ‘ફિઝા’થી એન્ટ્રી કરી હતી. જો કે, તેને ક્યારેય સારી ફિલ્મો પણ ઓફર થઇ ન હતી, અને એમ પણ કહી શકાય કે તે પોતાનો જાદુ દર્શકો પર ચલાવવામાં નિષ્ફળ રહી. 2019 માં આવેલી ન્યુઝ પ્રમાણે અભિનેત્રી ઇશા કોપ્પીકર હવે ભારતીય જનતા પાર્ટી (BJP)ની સભ્ય બની ગઈ છે.

કેન્દ્રિય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ મુંબઈમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ઇશાને પક્ષની સભ્ય બનાવી દીધી છે. આ પ્રસંગે બીજેપીના અનેક ટોચના નેતાઓ હાજર હતા. આ પ્રસંગે ઇશાને બીજેપીની મહિલા ટ્રાન્સપોર્ટ વિંગની કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવી છે.

આ હિરોઈને બોલિવૂડમાં ‘ફિઝા’ (2000), ‘પ્યાર ઇશ્ક મોહબ્બત’ (2001), ‘કંપની’ (2002), ‘કાંટે’ (2002), ‘દિલ કા રિશ્તા’ (2003), ‘ડરના મના હૈ’ (2003), ‘ક્યા કુલ હૈં હમ’ (2005) સહિત અનેક તામિલ, તેલુગુ, કન્નડ તેમજ મરાઠી મુવી કામ કર્યું છે.

7.સેલિના જેટલી

સેલિનાએ તેની શરૂઆત ફિરોઝ ખાનની ફિલ્મ “જાનશીન” થી કરી હતી, ત્યારબાદ તે “શકલકા બૂમ બૂમ”, “અપના સપના મની મની” જેવી ઘણી મલ્ટીસ્ટારર ફિલ્મોનો ભાગ બની હતી.

આ ભૂતપૂર્વ મિસ ઇન્ડિયા સ્પર્ધક બોલિવૂડમાં પ્રભાવ બનાવવામાં નિષ્ફળ ગઈ. દુબઈ સ્થિત હોટલિયર પીટર હાગ સાથે લગ્ન કર્યા બાદ તેણે આ ફિલ્મોથી દૂરી બનાવી લીધી છે. આજકાલ સેલિના જેટલી તેના પરિવાર સાથે તેનો સમય ગાળી રહી છે. સેલિના જેટલી સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. સેલિના જેટલી તેની અને તેના પરિવારજનોની તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે. સેલિના જેટલીનો જન્મ 24 નવેમ્બરે 1981માં હિમાચલ પ્રદેશના સિમલામાં થયો હતો. સેલિનાના પિતા વી.કે. જેટલી રિટાયર્ડ કર્નલ હતા, જેનું 2 વર્ષ પહેલા નિધન થયું હતું.

સેલિના જેટલી 2001માં ફેમિના મિસ ઇન્ડિયાનો ખિતાબ જીત્યો હતો. ફેમિના મિસ ઇન્ડિયા બન્યા બાદ સેલિના જેટલીએ ફેમિના મિસ ઇન્ડિયા બાદ ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું.તે બાદ 2003માં સેલિના જેટલીએ ‘જાનશીન’માં કામ કર્યું હતું.આ ફિલ્મ બાદ સેલિના જેટલીએ બોલીવુડમાં એક જગ્યા બનાવી લીધી હતી. પરંતુ લગ્ન થયા બાદ સેલિના જેટલી ફિલ્મોથી દૂર થઇ ગઈ હતી.

8.અમિષા પટેલ

ફિલ્મ‘કહો ના … પ્યાર હૈ’માં રિત્વિક રોશન સાથે શાનદાર ડેબ્યૂ કર્યા પછી, અમિષાને એક ખૂબ જ આશાસ્પદ ડેબ્યૂ અભિનેત્રી માનવામાં આવી. ત્યાર બાદ તેણે હમરાઝ, ગદર, ભુલભુલૈયા વગેરે જેવી હિટ ફિલ્મ બાદ સતત ફિલ્મ ફ્લોપ થયા પછી તે હવે બોલિવૂડમાંથી ગાયબ થઈ ગઈ.

9.મહિમા ચૌધરી
`પરદેશ’ ફિલ્મથી ડેબ્યુ કરનાર અભિનેત્રી મહિમા ધડકન, લજ્જા જેવી ફિલ્મોમાં કામ કર્યું પરંતુ ત્યાર બાદ તેને કોઇ સારી ફિલ્મ ન મળી. જે ફિલ્મો મળી તે ફ્લોપ થતી હતી. છેલ્લે મહિમાએ ફિલ્મજગતને અલવિદા કહી દીધું.

10.કોઇના મિત્રા

કોઇનાએ રામગોપાલ વર્માની ફિલ્મ `સડક’માં આઇટમ સોંગ દ્વારા પોતાના કરિયરની શરુઆત કરી હતી. ત્યાર બાદ તેણે ફરદીન ખાન સાથે એક ખિલાડી એક હસીનામાં કામ કર્યુ હતું. પરંતુ તે ક્યારેય મેનસ્ટ્રીમ સિનેમાની એક્ટ્રેસ બનવામાં અસફળ રહી.

11. કિમ શર્માકિમ શર્મા

કિમ શર્માએ આદિત્ય ચોપરાની ફિલ્મ `મોહબ્બતેં’માં ચુલબુલી છોકરીનો રોલ કર્યો હતો. પહેલી ફિલ્મથી કિમે દર્શકોના દિલોમાં સ્થાન બનાવ્યું હતું. પરંતુ ત્યાર બાદ તે કોઇ પણ ફિલ્મમાં તેવો કમાલ ન કરી શકી. અંતે તે ફ્લોપ સ્ટાર સાબિત થઇ. ક્રિકેટર યુવરાજ સિંહની એક્સ ફગર્લફ્રેન્ડ અને અભિનેત્રી

કિમ શર્મા હાલના સમયે બૉલીવુડ દુનિયાથી દૂર છે પણ તે સોશિયલ મીડિયા દ્વારા પોતાના ફૈન્સ સાથે જોડાયેલી રહી છે.કિમ શર્મા પોતાની બોલ્ડ તસ્વીરો અને વીડિયોને લીધે હંમેશા ચર્ચામાં બની રહે છે.ફિલ્મ ‘મોહબ્બતેં’ થી ડેબ્યુ કરનારી કિમ શર્માએ એકવાર ફરીથી પોતાની બોલ્ડ તસ્વીર પોતાના એકાઉન્ટ પર શેર કરી છે જેમાં તેનો એકદમ બોલ્ડ અને આકર્ષક અવતાર દેખાઈ રહ્યો છે.

શેર કરેલી તસ્વીરમાં કિમ શર્મા બ્લુ કલરની પહેરીને સ્વીમિંગ પુલના પાણીમાં મસ્તી કરતી દેખાઈ રહી છે.આ સિવાય તેણે બ્લુ કલરના ગોગલ્સ પણ પહેરી રાખ્યા છે જે તેની સુંદરતામાં અનેક ગણો વધારો કરી રહ્યા છે.કિમ શર્માની આ તસ્વીરને ફૈન્સ દ્વારા ખુબ પસંદ કરવામાં આવી રહી છે.

આ સિવાય કિમ શર્મા પુલના રહીને પોતાના બેલી બટનને ઉભરાવતી દેખાઈ રહી છે. ખુલ્લા વાળમાં તેનો અંદાજ ખુબ જ બોલ્ડ અને ગ્લેમરસ લાગી રહ્યો છે. તેની પેલા કિમ શર્માને યુવરાજ સિંહની રિટાયરમેન્ટ પાર્ટીમાં જોવામાં આવી હતી. પાર્ટીમાં પણ કિમ શર્મા ખુબ જ હોટ અંદાજમાં દેખાઈ હતી.

12.શમિતા શેટ્ટી

કિમની જેમ `મોહબ્બતેં’ ફિલ્મથી શમિતા શેટ્ટીએ પણ ડેબ્યુ કર્યુ હતું. શમિતા શેટ્ટીએ ફિલ્મ જહર, કેશ જેવી ફિલ્મો દ્વારા કમબેક કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ નસીબે સાથ ન આપ્યો.

13.પ્રિતિ જાંગિયાની

આ નસીબ જ કહી શકાય. કિમ, શમિતાની જેમ પ્રિતિએ પણ ફિલ્મ મોહબ્બતેંથી જ ડેબ્યુ કર્યું પરંતુ આ ત્રણેય અભિનેત્રીઓમાંથી કોઇ સફળ ન થઇ. પરંતુ ફિલ્મ સુપર હિટ રહી હતી. તમને જણાવી દઈએ કે કિમ શર્મા સાથે બ્રેક અપ બાદ મોહબ્બતે ગર્લ પ્રિતિ ઝાંગિયાની સાથે યુવરાજનું અફેર રહ્યું હતું.મિત્રો 27 ઓક્ટોબર 2000 માં રીલીઝ થયેલી સુપરહિટ ફિલ્મ ‘મોહબ્બ્તે’ આ ફિલ્મને લોકોએ ખુબજ પસંદ કરી હતી. આ ફિલ્મના અભિનેતા અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન, જીમી શેરગીલ, ઉદય ચોપડા અને અભિનેત્રી ઐશ્વર્યા રાય, પ્રીતિ જાંગીયા, શમીતા શેટ્ટી, કીમ શર્મા મુખ્ય ભૂમિકામાં હતા.

14. ગીતા બસરા

ફિલ્મ `દિલ દિયા હૈ’, દ્વારા બોલિવુડમાં ડેબ્યુ કરનાર ગીતાને બહુ ખાસ ફિલ્મોમાં કામ કરવા મળ્યું નથી. તેની ફિલ્મ પણ ફ્લોપ જ રહી હતી. અંતે તેણે બોયફ્રેન્ડ હરભજન સિંહ સાથે લગ્ન કરીને બોલિવુડને અલવિદા કહી દીઘું.

એક ટીવી શોમાં ગીતાએ કહ્યું હતું કે દીકરી હિનાયા તેના જીવનમાં ખૂબ જ ખાસ છે અને તે તેની ખૂબ કાળજી લે છે. આ વેકેશનની તસ્વીરોમાં મા-દીકરીનું બોન્ડિંગ જોઇ શકાય છે. હરભજન સિંહ પત્ની ગીતા અને દીકરી હિનાયા માટે ખૂબ જ પઝેસિવ અને કેરિંગ છે.

15.તનુશ્રી દત્તા

તનુશ્રી “આશિક બનાયા આપને” ફિલ્મ દ્વારા બોલિવુડમાં ડેબ્યુ કર્યુ હતું. પહેલી જ ફિલ્મમાં બોલ્ડ સીનના કારણે ચર્ચામાં રહી હતી. પરંતુ તેને ફિલ્મોની ઓફર આવતી ન હતી. તનુશ્રી મીટુના અભિયાનને લઇને ચર્ચામાં આવી હતી.ગયા વર્ષે ૨૦૧૯ માં બોલિવૂડની અભિનેત્રી તનુશ્રી દત્તા સાથે કથિત રુપથી થયેલી છેડછાડ મામલે નાના પાટેકરને મોટી ખૂબ રાહત મળી છે.

મુંબઈ શહેરની પોલીસે આ કેસમાં અંધેરી કોર્ટમાં બી સમરી ફાઇલ દાખલ કરી છે. બી. સમરીનો મતલબ એ છે કે આરોપી વિરુદ્ધ કોઈ પુરાવા મળ્યા નથી. આ રીતે પુરાવા વગર આ તપાસ કેવી રીતે હાથ ધરવી. મુંબઇ પોલીસના આ કાર્યથી ડેફિનેટલી અભિનેત્રી તનુશ્રી દત્તાને આઘાત લાગ્યો હશે.

16.અમૃતા અરોરા
અમૃતાએ ફરદીન ખાન સાથે “કિતને દૂર કિતને પાસ” દ્વારા કરિયરની શરુઆત કરી હતી. પરંતુ તેના નામે કોઇ હિટ ફિલ્મ નથી.

17.નમ્રતા શિરોડકર
નમ્રતાએ પોતાના કરિયરમાં વાસ્તવ, પુકાર, અસ્તિત્વ અને તહેઝિબ જેવી સુપ હિટ ફિલ્મોમાં કામ કર્યુ પરંતુ તે પોતાની ઓળખ બનાવવામાં નિષ્ફળ રહી. ત્યાર બાદ તેણે તેલગુ સુપરસ્ટાર મહેશબાબુ સાથે લગ્ન કરી લીધા.

18. રિંકી ખન્ના
રિંકી ખન્નાનું ફિલ્મી કરિયર નાનું રહ્યું હતું. તેણે 1999માં “પ્યારમેં કભી કભી” દ્વારા પોતાનું કરિયર શરુ કર્યું. પરંતુ તેણે કોઇએ જાણીતી ફિલ્મમાં કામ કરવાનો લહાવો મળ્યો નથી. રિંકી ખન્ના છેલ્લે કરીના સાથે ચમેલીમાં જોવા મળી હતી.