અજબગજબ

ફોટોગ્રાફરના ટાઈમ મેનેજમેન્ટ અને અદભુત વિચારનો નજારો આ તસ્વીરમાં, જુઓ 15 તસ્વીર

આજે સોશિયલ મીડિયા એક એવું માધ્યમ છે જેમાં દરરોજ કંઈક નવું જોવા મળે છે. અમુક વાર તો સોશિયલ મીડિયા પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઇ જાય છે. ઘણી વાર માણસો સાચી અને ખોટી તસ્વીરતો માણસ ભ્રમિત કરી દે છે. અમુક વાર તો ફોટોશોપ કરીને રિયલ  દેખાડવાની કોશિશ કરે છે. પરંતુ આજે અમે તમને ઘણી એવી તસ્વીર છે જે રિયલ છે જેને કોઈ ફોટોશોપની જરૂરત નથી.

આવો જોઈએ 15 તસ્વીર.

સમુદ્રમાં આવતા મોજાંનો અદભુત નજારો.

અબ્રાહમ ઝરણાના મિથેનના પરપોટા.

સ્વિટ્ઝરલેન્ડના હિલ સ્ટેશન અડેલ બોડોનનું એક ખુબસુરત દ્રશ્ય.

આખા રેગિસ્તાનમાં આ માત્ર એક જ ઝાડ છે.

આ કેનોહનું બોટનિકલ ગાર્ડન છે.

આ દુનિયાનું સૌથી વિશાળ ઝાડ છે.

આ કોઈ પેઇન્ટિંગ નથી પરંતુ મેકઅપની કમાલ છે.

હોર્સે સ્વીમીંગનો અદભુત નજારો

ચીનના શંઘાઇમાં સ્કાય વોકિંગનો નજારો.

નોર્વેમાં આવેલા પુલની શાનદાર તસ્વીર.

મોરક્કોમાં ઝાડ પર ચડેલી બકરીનું અદભુત તસ્વીર.

વાદળાની વચ્ચે દુબઇ શહેરનો અદભુત નજારો.

આ કોઈ પેઇન્ટિંગ નથી આ નીમિબિયના રેગિસ્તાની એક તસ્વીર છે

ફ્રાન્સનું લવન્ડર ફિલ્ડ્સની તસ્વીર.

Sint Maartenનું એરપોર્ટનું લેન્ડિગ સમુદ્રની નજીક છે.