સ્ત્રીઓને વાઈટ ડિસ્ચાર્જની સમસ્યાને દૂર કરવા અજમાવો આ ઘરગથ્થુ ઉપચાર


યોનિ માર્ગમાંથી સફેદ, ઘાટું, ચીકણું અને દુર્ગંધયુક્ત પદાર્થનું નીકળવું લ્યુકોરિયા કે શ્વેત પ્રદર કહેવાય છે. આ સમસ્યાના કારણે યોનિની આજુબાજુ ખંજવાળ તથા બળતરા પણ થાય છે. સામાન્ય લાગતી આ સમસ્યાનો સમયસર ઈલાજ ન કરવામાં આવે તો તેનાથી રોજિંદા જીવન પર પણ પ્રભાવ પડી શકે છે. આ સમસ્યાથી મોટાભાગની મહિલાઓ પીડિત હોય છે પરંતુ શરમ સંકોચના કારણે તે આ મામલે ચર્ચા કરવાનું અને સારવાર કરવાનું પણ ટાળે છે. પરંતુ જો આ સમસ્યાનો ઈલાજ ન કરવામાં આવે તો શરીરમાં નબળાઈ પણ આવે છે અને જાતિય જીવન પર પણ અસર થાય છે. જો આ સમસ્યા તમને પણ સતાવતી હોય તો તમે તેનો ઈલાજ ઘરે પણ કરી શકો છો. કેટલાક ઘરગથ્થુ ઈલાજથી શ્વેત પ્રદરની બીમારીને દૂર કરી શકાય છે. તો જાણી લો કેટલાક ઘરગથ્થુ ઈલાજ વિશે જે ઘરે બેઠાં આ ગંભીર સમસ્યાનું નિવારણ લાવી દેશે.

1. આંબળામાં વિટામિન-સી હોય છે કે જે શરીરને શક્તિ પ્રદાન કરે છે. સાથે જ તે વજાઇનાના બેક્ટેરિયાનો પણ ખાતમો કરે છે કે જે આ તકલીફ્ ઊભી કરે છે. તેથી આપે નિયમિત રીતે પોતાના ભોજનમાં આંબળાનું સેવન કરવું જોઇએ.

2. વડના વૃક્ષની છાલનો રસ તેમાં એન્ટિ-સેપ્ટિક ગુણો હોય છે. આપે માત્ર પાણીમાં વડના વૃક્ષની છાલ ઉકાળીને અને ગાળી લેવી. પછી તેનાથી પોતાની યોનિને દિવસમાં ૩ વખત ધુઓ. તેનાથી આપની યોનિ સ્વચ્છ, સૂકી અને સ્વસ્થ બની રહેશે.

3. પાકેલી કેરીનું પલ્પ દિવસમાં અનેક વખત પોતાની યોનિની અંદર લગાવો. તે ખૂબ જ અસરકારક ઉપચાર છે. તેનાથી યોનિની ખંજવાળ અને ગંધ બંને જ દૂર થશે. પછી તેને ૫ મિનિટ બાદ હળવા ગરમ પાણીથી ધોઈ લો.

4. સવારે એલોવેરાનું જ્યૂસ પીવો અને તેના જેલને પોતાની યોનિ પર ચેપ રોકવા માટે લગાવો પણ. આવું કરવાથી યોનિમાંથી દુર્ગંધ પણ આવવી બંધ થશે.

5. એક વાટકામાં પાણી સાથે થોડુંક સૂકં અંજીર પલાડી લો. પછી તેને હળવા ગરમ પાણી સાથે પીસી ખાલી પેટ પી લો. તે ઘાતક બેક્ટેરિયાનો નાશ કરી આપને શ્વેત પ્રદરમાંથી મુક્તિ અપાવશે.

6. દરરોજ એક કેળું ખાવાથી શ્વેત પ્રદરમાંથી મુક્તિ મળી શકે છે. તેમાં એન્ટિ-ઇન્ફ્ક્ટિવ ગુણો હોય છે કે જે ઘાતક બેક્ટેરિયાને યોનિની અંદર પ્રસરતા રોકે છે.

7. અખરોટાના એક મુઠ્ઠી જેટલા પાન ઉકાળો તે પાણી થોડું હુંફાળુ થાય એટલે તેનાથી યોનિને ધુઓ. આમ ચેપ ખતમ થશે અને યોનિમાંથી દુર્ગંધ પણ નહીં આવે.

Source

16 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?
દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો જય જય ગરવી ગુજરાત, જય ભારત

What's Your Reaction?

Wao Wao
0
Wao
Love Love
0
Love
LOL LOL
0
LOL
Omg Omg
0
Omg
Cry Cry
0
Cry
Cute Cute
0
Cute

સ્ત્રીઓને વાઈટ ડિસ્ચાર્જની સમસ્યાને દૂર કરવા અજમાવો આ ઘરગથ્થુ ઉપચાર

log in

reset password

Back to
log in
error: