વિરાટે અનુષ્કાને પહેરાવી હતી 1 કરોડની રીંગ, જાણો અરબપતિ આનંદ આહુજાની એન્ગેજમેન્ટ રિંગની કિંમત…..

0

સોનમ કપૂરે 8 મૈ નાં રોજ દિલ્લી બેસ્ડ બીઝનેસમેન આનંદ આહુજા સાથે લગ્ન કર્યા છે. મંગળવાર સાંજે મુંબઈમાં જ રીસેપ્શન પાર્ટી રાખવામાં આવી હતી. જાણકારી અનુસાર એક રીસેપ્શન દિલ્લી માં પણ યોજવામાં આવશે.  રીસેપ્શન અને લગ્નના ઘણા વિડીયો અને તસ્વીરો વાઈરલ થઇ રહ્યા છે.આ તસવીરોમાં વધુ ધ્યાન તો સોનમની એન્ગેજમેન્ટ રીંગ પર આકર્ષિત થયું હતું. લગ્નના દૌરાન આનંદે સોનમને હીરાની વીંટી ગીફ્ટ કરી છે. સોનમની આ વીંટીમાં એક મોટો એવો ડાઈમંડ જડાયેલો છે.
જાણકારી અનુસાર સોનમ અને આનંદની સગાઈ બે મહિના પહેલા થઇ ગઈ હતી, તેના રીંગ ની તસ્વીરો હવે સામે આવવા લાગી છે. જાણકારી અનુસાર સોનમની સગાઈની આ રિંગની કિંમત 90 લાખ બતાવામાં આવી રહી છે.
સાથે જ સોનમની આ રીંગ એક્ટ્રેસેસની સૌથી મોંઘી રિંગ્સમાં શામિલ થઇ ગઈ છે. જણાવી દઈએ કે, આગળના વર્ષ ડીસેમ્બર માં વિરાટ કોહલીએ અનુષ્કા શર્માને 1 કરોડની કિંમત વાળી રીંગ પહેરાવી હતી.
જણાવી દઈએ કે આનંદ આહુજા ‘શાહી એક્સપોર્ટ’ માં મેનેજીંગ ડાયરેક્ટર છે. આ કંપનીની વર્ષનું ટર્નઓવર 3000 કરોડ રૂપિયા છે. અમુક સમય પહેલા આનંદના પીતા હરીશ આહુજા એ દિલ્લીનાં પૃથ્વીરાજ રોડ પર 173 કરોડ રૂપિયાનો બંગલો ખરીદ્યો હતો.
લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!