વૈજ્ઞાનિકો અનુસાર આ હોય છે ‘માં’ બનવાની યોગ્ય ઉંમર..દરેક વર્ગના લોકોએ ખાસ વાંચવું

0

યોગ્ય ઉમરમા માં બનવાના હોય છે ઘણા ફાયદાઓ.

લગ્ન થયાના અમુક જ મહિનામાં લોકો પૂછવા લાગતા હોય છે કે, ‘कोई गुड न्यूज है क्या?’,

જો કે આજના જમાના પ્રમાણે મોટાભાગે યુવતીઓના લગ્ન 25 થી 30 વચ્ચે થતા હોય છે, તોઓની સાથે તો વધુ સમસ્યાઓ સર્જાતી હોય છે. કેમ કે તેને તો બધા કહેતા હોય છે કે હવે ઉમર થઈ ગઈ છે માટે એક બાળક તો કરી જ લેવું જોઈએ.

મોટાભાગે એવું માનવામાં આવે છે કે મોટી ઉમરે માં બનવું મુશ્કિલ અને ખતરનાક હોય છે. તેમાંના અમુક ગલત પણ છે, પણ છતાં માં બનવા માટે યોગ્ય ઉમર હોવી જરૂરી છે. વૈજ્ઞાનીકોએ અમુક લોકો પર રીસર્ચ કર્યું છે જેમાં તેઓને માં બાનાવા માટેની યોગ્ય ઉમર વિશેની જાણ થઇ છે.

1. જલ્દી માં બનવાના ફાયદા:


મારી એક અર્ક મિત્ર 23 વર્ષની ઉમર માં જ માં બની ગઈ હતી.તેનું માનવું છે કે અમુક જ વર્ષોમાં બાળકો સમજદાર થઇ જતા હોય છે. વધુ ઉમર ન હોવાને લીધે તે એક નવી શરૂઆત પણ કરી શકશે.

2. સાથે ઘણા નુકસાન:

જલ્દી માં બનવાથી ઘણા નુકસાન પણ થાય છે. આટલી નાની ઉમરમાં મહિલાઓ માં બનવા માટે માનસિક રૂપથી તૈયાર નથી થઇ શકતી. સાથે જ માં બન્યા બાદ નીજી જીવન ખત્મ થઈ જાય છે. મહિલા બાદમાં ખુદ પર ધ્યાન નથી આપી શકતી.

3. ઉમરની સાથે વધે છે ખતરો:

જેમ-જેમ મહિલાઓની ઉમર વધવા લાગે છે, તેનો માં બનવાનો અવસર પણ ઓછો થવા લાગે છે. સાથે જ તે માં અને બાળક બન્ને માટે ખતરનાક પણ થઇ શકે છે.

4. પણ ક્યા સુધી:

છતાં પણ કોઈ એવી ઉમર તો હશે જે માં બનવા માટે યોગ્ય ગણાવી શકાય?

5. આ છે યોગ્ય ઉમર:

સ્ટડી અનુસાર 35 વર્ષની ઉમર બાદ માં બનવું સૌથી યોગ્ય માનવામાં આવે છે. એવું એટલા માટે કેમ કે આ ઉમરમાં માં ની માનસિક ક્ષમતાઓ વધી જાતી હોય છે.

6. 24 સાલ બાદ પહેલું બાળક:

જે મહિલાઓને પહેલું બાળક 24 વર્ષ બાદ થયું હતું, તેની ક્ષમતા પ્રોબ્લેમ સોલ્વીંગ અને વર્બલ સ્કીલ્સ ના મામલામાં 15-24 વર્ષની ઉમરમાં માં બનેલી મહિલાઓની તુલનામાં વધુ સારી હતી.

7. 35 માં છેલ્લું બાળક:

આ સ્ટડી અનુસાર જે મહિલાઓએ 35 સાલ બાદ છેલ્લું બાળક કર્યું, તેની સમજવાની અને મહેસુસ કરવાની ક્ષમતા બેહતર હોય છે.

8. 830 મહિલાઓ પર થઈ રીસર્ચ:

‘યુનીવર્સીટી ઓફ સદર્ન કૈલીફોર્નીયા’ માં થયેલી આ સ્ટડી માં મેનોપોજથી પસાર થયેલી 830 મહિલાઓ પર સ્ટડી કરવામાં આવી હતી. જેમાં તેઓના પર ઘણા પ્રકારના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

9. નિર્ણય તો તમારો જ છે:

સ્ટડી તો યોગ્ય માર્ગદર્શન આપવાની છે ,પણ તમારે ક્યારે માં બનવું છે એ તો તમારે જ નક્કી કરવાનું છે. સાથે જ બેહતર છે કે માં બન્યા પહેલા ડોક્ટરની રાય લો.

Story Author: જાનવી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.