તિરુપતિ બાલાજી મંદિર ને મળ્યું સૌથી મોટું દાન, 2000 વર્ષ ના ઇતિહાસ માં બન્યો નવો રેકોર્ડ…..તસવીરો જુવો ક્લિક કરીને

0

અહીં ભગવાન વેન્કેટશ્વર ના વિશ્વ પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ તિરૂપતિ બાલાજી મંદિરમાં બૃહસ્પતિવાર ના દાનપાત્ર માં 6.28 કરોડ રૂપિયાનું દાન જમા કરવામાં આવ્યું. આ મંદિર ના 2000 વર્ષના ઇતિહાસમાં એક દિવસના દાનની સૌથી મોટી રકમનો રેકોર્ડ છે.દાનપાત્ર માં મળ્યા 6.28 કરોડ રૂપિયા, આગળનો રેકોર્ડ હતો 5.73 કરોડ નો.

મંદિર પ્રબંધનના અનુસાર, અગણિત સંપત્તિના માલિક આ મંદિર ના ઇતિહાસમાં તેની પહેલા એક દિવસમાં સૌથી વધુ દાન આવાનો રેકોર્ડ 5.37 કરોડ રૂપિયા હતો, જે વર્ષ 2012 માં રામનવમી ના માંગલિક આયોજન ના મૌકા પર દર્જ કરવામાં આવ્યો હતો.આ પહાડી મંદિરમાં પુરા વર્ષ રોજના હજારો શ્રદ્ધાળુ ઓ પહોંચે છે, જેના તરફથી રોજના 205 કરોડથી 3.5 કરોડ રૂપિયા સુધીનો ચઢાવો દાનના સ્વરૂપે ચઢાવામા આવે છે. માનવામાં આવે છે કે બૃહસ્પતિવાર ના દાનપાત્રથી નીકળેલા દાનની રકમ ના 6.28 કરોડ રૂપિયા સુધી પહોંચવાની પાછળ કોઈ એક કે બે શ્રદ્ધાળુઓ ના તરફથી જમા કરવામાં આવેલી રકમ જવાબદાર છે, જેઓએ અહીં દાનના સ્વરૂપે કરોડો રૂપિયાની રકમ જમા કરાવી છે.

Author: GujjuRocks Team
સંકલન:ગોપી વ્યાસ

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here