તાળી પાડો અને 4 બીમારી થશે છુમંતર: સ્ટ્રેસ-થાક-ચિંતા અને વધુ જાદુઈ ફાયદા વાંચો

0

શું તમે જાણો છો કે તાળી વગાડવાથી માંસપેશીઓ પ્રભાવિત થાય છે અને એનર્જી નો સંચાર પણ થાય છે. નિયમિત રૂપથી તાળી વગાડવા પર તમે ચુસ્ત, સ્ફૂર્તિલા અને તંદુરસ્ત રહી શકો છો.તાળી વગાડવાથી માત્ર સામે વાળા નો ઉત્સાહ જ નથી વધતો પણ તમારું સ્વાસ્થ્ય પણ સારું રહે છે. સવારે જોગિંગ કરવાના સમયે તમે મોટાભાગે લોકોને પાર્ક માં તાળી પાડતા જોયા હશે. કારણ વગર ની જ તાળીઓ પાડવાનો હેતુ તેઓને સ્વાસ્થ્ય સાથે જોડાયેલા ઘણા ફાયદાઓ લેવાનો હોય છે.

1. કેવી રીતે ફાયદેમંદ હોય છે તાળી વગાડવી:
એક્યુપ્રેશર ના અનુસાર હાથ ની હથેળીઓ માં શરીર ના સમસ્ત અંગો ના સંસ્થાન બિંદુ હોય છે અને તાળી વગાડવા પર આ બિંદુઓ પર વારંવાર દબાવ એટલે કે પ્રેશર પડે છે જેનાથી શરીર ના સમસ્ત આંતરિક સંસ્થાન માં એનર્જી આવે છે અને દરેક અંગ પોતાનું કામ યોગ્ય રૂપમાં કરવા લાગે છે.

2. બ્લડ સર્ક્યુલેશન ને યોગ્ય રાખે છે:તાળી વગાડવા પર હથેળી ના રંગ, લીવર, પેન્ક્રીયાઝ, નાના મોટા આંતરડાઓ તથા ડાબા હાથ ની આંગળી ના ચેતાઓના બિંદુ દબાઈ છે. તેનાથી શરીર ના આ અંગો સુધી યોગ્ય તરીકાથી બ્લડ સર્ક્યુલેશન થવા લાગે છે. લગાતાર તાળી વગાડવાથી બ્લડ માં સફેદ કણો ને શક્તિ મળે છે, જેનાથી પરિણામસ્વરૂપ શરીર માં ઇમ્યુનીટી માં સુધાર થાય છે.

3. પેટ સંબંધી રોગો ને બચાવ:પેટ સંબંધી સમસ્યાઓ જેવા કે ગેસ, કબજિયાત, અપચો અને માનસિક રોગ જેવા કે તણાવ, એકાગ્રતા ની ખામી, ચીડિયાપણું થી પીડિત હોવા પર ડાબા હાથ ની ચાર આંગળીઓ ને જમણા હાથની હથેળી પર જોર થી મારવું જોઈએ અને આવી રીતે સવાર-સાંજ ઓછામાં ઓછા 5 મિનિટ સુધી કરવું જોઈએ. ધીમે-ધીમે તમે આ રોગ થી મુક્તિ મેળવી શકશો.

4. લો બ્લડ પ્રેશર માં ફાયદેમંદ:લો બ્લડ પ્રેશર પર તમે તાળી વગાડીને તરત જ ઉર્જાવાન બની શકો છો. લો બ્લડ પ્રેશર ના રોગીઓ એ ઉભા રહીને બંને હાથોને સામે લાવીને તાળી વગાડતા નીચે થી ઉપર અને ગોળાકાર ફેરવવું જોઈએ. આ ઉપાય બ્લડ પ્રેશર ને નોર્મલ કરે છે. તેના સિવાય તાળી વગાડવાથી રક્ત સંચરણ પણ વધે છે અને નસો તથા ધમનીઓ માં ખરાબ કોલેસ્ટ્રોલ સહીત દરેક અવરોધ હટી જાય છે. તાળી દ્વારા હૃદય રોગ, કમર ના દર્દ, સર્વાઈકલ જેવા રોગો પણ દૂર થઇ જાય છે.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here