ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા 5000 વર્ષો પહેલા કરવામાં આવેલી ભવિષ્યવાણી આજે સાચી થઇ રહી છે….

0

જે લોકો સારી રીતે ભગવદ્દ ગીતા વાંચી ચુક્યા છે, તેઓને ખબર જ હશે કે પવિત્ર પાંડુલિપિ ના છેલ્લા ખંડ માં હાલના યુગ એટલે કે કળિયુગ માટે ભવિષ્યવાણી કરવામાં આવેલી છે. જો કે, આ ભવિષ્યવાણી ને ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા 5000 વર્ષ પહેલા કરવામાં આવી ચુકી હતી, અને તે એટલી સટીક છે કે તમે પણ તેમાં વિશ્વાશ કરશો.-કળિયુગમાં માત્ર એકલું ધન જ વ્યક્તિ ના જન્મ, ઉચિત વ્યવહાર, અને સારા ગુણો ની નિશાની માનવામાં આવશે અને કાનૂન અને ન્યાય માત્ર એક શક્તિ ના આધાર પર જ લાગુ કરવામાં આવશે.
-પુરુષો અને મહિલાઓ માત્ર આકર્ષણ માટે જ એકબીજાની સાથે રહેશે. એક વ્યક્તિ માત્ર એક દોરો પહેરીને બ્રામ્હણ ના રૂપ માં જાણવામાં આવશે.

જાણો તે ભવિષ્યવાણી જેને આજે દરેક કોઈ અનુભવી રહ્યા છે….-પૃથ્વી પર માત્ર ભ્રષ્ટ લોકોની સંખ્યા વધશે અને જે લોકો ખુદને મજબૂત દેખાડશે તેઓને જ રાજનીતિ ની તાકાત મળશે. લોકોને કળિયુગ માં અકાળ થી ચિંતિત રહેશે, લોકોને ખાવા માટે લીલા પાન, મૂળ, માંસ, ફળ-ફૂલ અને બીજ નો જ સહારો રહેશે.

-આવી રીતે મનુષ્ય એક દિવસ પુરી રીતે બરબાદ થઇ જાશે.

તે ભવિષ્ય વાણી જેને આજે દરેક માતા-પિતા પોતાની આંખો થી જોઈ રહ્યા છે…-કળિયુગમાં લોકો માટે વધુમાં વધુ આયુષ્ય માત્ર 50 વર્ષ જ રહેશે.

-કળિયુગમાં વ્યક્તિ પોતાના વૃદ્ધ માતા-પિતા ની સેવા નહીં કરે.

-લોકો એ ઠંડી, ગરમી, હવા, વરસાદ, બરફ વગેરે થી ખુબ જ નુકસાન ભુગતવું પડશે.

-લોકો પોતાના ઝગડા, ભૂખ, ત્રાસ, બીમારી, થી ચિંતિત રહેશે.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here