સૂર્યપુત્ર શનિદેવ એ સાંભળી છે 12 રાશિ માંથી 1 રાશિની પુકાર અને તેની દરેક ઈચ્છા પુર્ણ થશે… જુઓ 12 માંથી કઈ 1 રાશિ લકી છે…

0

આપણા જીવનમાં કઈ પણ બદલાવ થાય છે તે ગ્રહોની ચાલ પર નિર્ભર છે. એટલે આપણને ભવિષ્યની ચિંતા સતાવતી હોય છે. દરેક વ્યક્તિને તેના ભવિષ્ય જાણવાની ઉત્સુકતા હોય છે. ગ્રહોની ચાલ પરથી આપણા સામાન્ય જીવન પર અસર પડે છે.

આપણે વાત કરીએ તો શનિદેવની અને સૂર્ય પુત્ર છે અને તેમની માતાનું નામ છાયા છે. શનિદેવને બધા દેવી અને દેવતા માં સૌથી ગુસ્સાવાળા દેવ માનવામાં આવે છે.

પરંતુ તેનો મતલબ એવો નથી કે શનિદેવ કોઈના પણ પર ક્રોધિત થઈ જાય.

શનિદેવ એ કોઈપણ વ્યક્તિના પાપ અને ભૂલ હોય તો જ તે દંડ આપે છે. એટલા માટે તેમને જગત ના ન્યાયધીશ તરીકે ઓળખવામાં આવે છે.

જે વ્યક્તિ પણ એની કૃપા રહેતી હોય છે તેના જીવનમાં બધું સારું થતું હોય છે. શનિદેવનું નામ સાંભળીને જ લોકો ડરતા હોય છે. પરંતુ તેમની ખાસિયત છે કે જે તે કોઈના પર ઉપર મહેરબાન થઈ જાય તો તેનો બેડોપાર લાગી જાય છે. અને તેની કિસ્મત બદલાઈ જાય છે.

તમે બધાએ શનિદેવને દંડ આપનાર દેવતા તરીકે માને છે પરંતુ જ્યારે શનિદેવ પોતાની ચાલ બદલે છે તો કેટલાક રાશિના લોકો પર સારી અસર આવે છે જ્યારે કેટલાક રાશિ ઉપર ખરાબ અસર આવે છે.

12 રાશી માંથી 1 એવી રાશિ છે જે ની શરૂઆત હવેથી સારી થશે કારણકે તેમાં શનિદેવની કૃપા તેમાં જોવા મળશે.

1) મીન રાશિ

મીન રાશિ એ 12 રાશિમાંથી અંતિમ રાશિ છે. મીન રાશિના સ્વામી બ્રહસ્પતિ છે. આ વ્યક્તિને આંખો માછલી જેવી તેમજ તે અતિ સુંદર હોય છે. તેમજ ઈશ્વર પ્રતિ શ્રદ્ધાવાન હોય છે. આ વખતે શનિદેવની કૃપા તેમના ઉપર બની રહી છે. જેથી આ રાશિના લોકોને ખૂબ જ મોટો લાભ પ્રાપ્ત થશે. કામ ના સ્થાન પર કામે તમારી સમજદારીથી એવો નિર્ણય લેશો જેમાં તમને સફળતા પ્રાપ્ત થશે. બેરોજગાર જાતકોને રોજગારી મળશે. પાર્ટનર સાથે સંબંધ મજબૂત બનશે. તમારા બધા જ કાર્યમાં પ્રગતિ થશે. અચાનક ધનલાભ થશે. ધન પ્રાપ્તિ માટે નવા માર્ગ ખુલશે. નવું વાહન ખરીદ શકશો. આર્થિક પરેશાની દૂર થશે. નિવેશ કરેલા ધનમાં વૃદ્ધિ થશે. તેમજ કોઈ ગલતફેમી દૂર થશે. સંતાન માટે શુભ સમય છે. તેમજ તેમની કાર્યપદ્ધતિમાં સુધાર આવશે. મિત્ર સાથે લાંબી યાત્રાના યોગ બની રહ્યા છે. શનિદેવને કૃપાથી આ રાશિના જાતકો પર દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે.

Author: GujjuRocks Team
દરરોજ આવી જ્યોતિષ સંબંધિત માહિતી વાંચવા ફક્ત GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here