સમજવું થોડું અઘરું છે પણ ધ્યાનથી જુઓ, મજા આવી જાશે…જુવો 14 Photos

0

ખુબ કામની છે આ ડીઝાઈનર વસ્તુઓ.

મોટાભાગે લોકોની આદતો હોય છે કે જ્યારે પણ તેઓ માર્કેટ જાય છે તો જરૂર કરતાં વધારે સામાન લઇ આવતા હોય છે. તો ઘણીવાર એવું થતું હોય છે કે દુકાનદાર નાં કહેવાથી કે દેખાળવાથી અમુક વસ્તુઓ ખુબ કામની લાગતી હોય છે. પણ ઘરે લાવ્યા બાદ સમજમાં આવતું હોય છે કે આ તો કોઈ કામની વસ્તુ નથી.

શું તમે તેની સાથે ક્યારેય ઉલટું થતા જોયું છે? તમને કોઈ ચીજને જોઇને લાગ્યું હોય કે આ તો કોઈ કામની નથી. પણ બાદમાં બીજા કોઈ પાસે જોઇને તમને તેનો યુઝ સમજમાં આવતો હોય છે. એવી ઘણી વસ્તુઓ છે જે ખુબજ અજીબ દેખાતી હોય છે, પણ સાથે-સાથે ખુબ જ કામની પણ હોય છે.

ઘણીવાર તે ટ્રેડ માં પણ હોય છે પણ આપણને જાણ જ નથી થતી. આપને લોકો અન્ય કામોમાં એટલા વ્યસ્ત રહેતા હોઈએ છીએ કે આ બધિ વસ્તુઓ ધ્યાનમાં જ નથી આવતી.

અમે તમને એવી જ અમુક અજીબ દેખાતી પણ ખુબ જ કામની ચીજો વિશે કહેવા જઈ રહ્યા છીએ.

  1. પિઝ્ઝા લવર્સ માટે ખાસ:


જો તમે પિઝ્ઝાના દીવાના છો તો તમારે પિઝ્ઝા ખાવાની સાથે તેને પહેરવું પણ શરુ કરી દેવું જોઈએ. તે એકદમ સંભવ છે. જેને આ તસ્વીરમાં જ જોઈ લો.

2. સ્માર્ટફોન થી ફોટો પ્રિન્ટ:

ફ્રાંસની એક કંપનીએ આ ટેકનીક પર કામ કર્યું છે. આ મજેદાર ટેકનીકની મદદથી તમે એક એપ અને કેસની મદદથી અમુક જ સેકન્ડ્સમાં ખીન્ચેલા ફોટોની પ્રિન્ટ પણ કરી શકો છો.

3. વાઈન ગ્લાસ:

“Guzzle Buddy’ એક એવો વાઈન ગ્લાસ છે, જેને થી તમે પોતાની વાઈન બોટલ સાથે કનેક્ટ કરી શકો છો.

4. નોજ સ્ટ્રેટનર:

જો તમને તમારા નાકની શેપને લઈને ખુબ કોન્શીયસ છે તો તમને કોઈ સર્જરી પર પૈસા ખર્ચ કરવાની કઈ જરૂર નહિ રહે. આ નાનું એવું ડીવાઈસ તમારી ખુબ મદદ કરી શકે છે.

5. કુતરા માટે છત્રી:

જો વરસદાના મોસમમાં તમે પાલતું ઘુમાવતા પહેલા 10 વાર વિચારતા હોઈએ છીએ તો આ છત્રી તમારા માટે ખુબ કામ આવી શકે છે. Puppia નામના પેટ ફૈશન બ્રાંડની આ છત્રીઓ બનાવી છે. તેની મદદથી તમે આસાનીથી તમારા પાલતુંને ઘુમાવી શકો છો.

6. પેપર બનશે છોડ:

તમે એકદમ ઠીક વાંચ્યું છે. જાપાનમાં રીસાઈકલડ વેજીટેબલ પેપરથી ‘ગ્રીન ન્યુજપેપર’ બનાવ્યું છે. તેને વાંચ્યા બાદ તેને માટીમાં નાખીને છોડ ઉગાવી શકાય છે.

7. ચેયર સોક્સ:

ટેબલ કે ચેઈર વગેરેને લીધે ફર્શ ખરાબ થતા રહે છે. એવામાં આ ખાસ મૌકો તમારા બહુ કામ આવી શકે છે.

8. ફન્ડીસ અંડીસ:

બેશક આ અન્ડરવિયર જોવામાં ખુબ જ અજીબ છે. પણ નોટી કપલ માટે આ ખુબ કામની વસ્તુ છે. જો તમે પાર્ટનરના ખુબ જ કરીબ છો તો આ તમારા માટે ખુબ કામ આવશે.

9. બનાવી લો દાઢી:

આવા ઘણા પુરુષો છે, જે આજે પણ ઘર પર જ ટ્રીમિંગ અને દાઢી બનાવતા હોય છે. બેસીનની સામે આવું કરવા પર મોટાભાગે નાના-નાના વાળ જ્યાં ત્યાં પળ્યા રહેતા હોય છે. એવામાં આ ‘The Beard Bib’ તમને ખુબ કામ આવી શકે છે.

10. સ્લીમ કરશે આ ડીવાઈસ:

આ એક ફેસ સ્લીમર એકસર સાઈજ માઉથ પીસ છે. તેનાથી લગાતાર હર રોજ ત્રણ મિનીટ સુધી એકસરસાઈજ કરવા પર ફેસની સ્કીન ટાઈટ રહે છે. સાથે જ કરચલીઓ પણ દુર રહે છે.

11. મોગલીની દુનિયા:

જો તમને જંગલો અને હરિયાળી સાથે ખુબ જ લગાવ છે અને તમારા ઘરમાં પણ તમે આવો કઈક માહોલ ઈચ્છો છો તો તમને આ કારપેટ્સ તમને ખુબ જ પસંદ આવશે.

12. અનોખા સ્કાર્ફ:

જો તમે હર રોજ એક જ તરીકાથી સ્કાર્ફનો ઉપીયોગ કરીને બોર થઇ ગયા છો તો આ અનોખું સ્કાર્ફ તમારા માટે ખુબ જ કામ આવી શકે છે.

13. બટરફ્લાઈ શોલ:

જો તમે કોઈ તિતલીની જેમ ઉડવાનું સપનું જોઈ રહ્યા છો તો આ શોલ તમારા આ સપનાને પૂરું કરી શકે છે. તમે ઉડી તો નહી શકો, પણ તિતલીની જેમ જરૂર દેખાઈ શકો છો.

14. જુઓ આ ચપ્પલ:

બાળકોને તો એમ પણ નવા-નવા તરીકાઓની ચપ્પલ પહેરવી ખુબ જ પસંદ આવતી હોય છે. આ જાનવરોના પંજા વાળી ચપ્પલ પહેરીને ચાલવામાં તેઓને ખુબ મજા આવતી હોય છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.