70 કરોડના ઘરમાં રહેવાની તૈયારી કરી રહ્યા છે દીપિકા રણવીર, વાંચો અંદરની વાત

0

દીપિકા પદુકોણ મન્નત જેવું શાહરુખ ખાન નું ઘર 70 કરોડ માં ખરીદવાની તૈયારી માં છે.

દીપિકા પદુકોણ અને રણવીર સિંહ ના લગ્ન ની વિધી શરૂ થયી ગઈ છે. બંનેં લગ્ન ની બધી જ વિધી ની મજા લઈ રહયા છે. દીપિકા ના બેંગ્લોર વાળા ઘર મા નંદી પૂજા થઇ હતી. એના પછી રણવીર સિંહ ની હળદર નો રિવાજ થયો હતો.આ રિવાજ મા રણવીર ના નજીક ના સગા-વહાલા પહોંચ્યા હતા. બંને 14 અને 15 નવેમ્બર ના ઇટાલી ના લેક કોમો મા લગ્નઃ કરવાના છે. થોડા દિવસ પેલા દીપિકા ના બેંગ્લર વાળા ઘર મા નંદી પૂજા થઈ છે જેના ફોટા સોશ્યિલ મીડિયા પર આવ્યા.

હવે લગ્ન ની પહેલા બંને પોતાના માટે એક ઘર ગોતી રહ્યા છે. દીપિકા અને રણવીર લગ્ન પછી સાથે રહેવા માટે પોતાનું ઘર શોધી રહ્યા છે. રિપોર્ટ અનુસાર, રણવીર અને દીપિકા શાહરુખ ખાન ના મન્નત બંગલૉ જેવું ઘર ઇચ્છી રહ્યા છે.

આ ઘર ની કિંમત 70 કરોડ સુધી હોઇ શકે છે. ખબર છે કે દીપિકા અને રણવીર એ મુંબઈ ના પ્રભાદેવી મા એક શાનદાર ઘર જોયું છે. દીપિકા અત્યારે પ્રભાદેવી વિસ્તાર મા જ 4 બેડરૂમ વાળા ઘર માં રહે છે. આ યુગલ ને મુંબઈ ના પ્રાઈમ વિસ્તાર મા ઘર ઈચ્છે છે. તે બધા જ વિકલ્પો જોવા માંગે છે. ઘર ના મામલા મા કોઈ જ સમાધાન ઇચ્છતા નથી.

દીપિકા અને રણવીર બોવ જ સમજી વિચારી ને ઘર ની પસંદગી કરશે, બંને ઘર ખરીદવા મા કોઈ જ ઉતાવળ ઇચ્છતા નથી. મુંબઈ વાળા ઘર માં ગયા પેહલા ઘર ને સંપૂર્ણ રીતે પૂરું ઈચ્છે છે. લગ્ન ની વિધી ની સાથો સાથ તે એમના ઘર પર પણ ધ્યાન આપવા માંગે છે. રણવીર નથી ઈચ્છતો કે દીપિકા ને જુના ઘર મા રહેવા જાય.

તમને જણાવી દઈ કે દીપિકા-રણવીર ના લગ્ન માં કરોડો ખર્ચ થઈ રહ્યા છે. દીપિકા એ કરોડો ના ઉપહાર ખરીદ્યા છે. સાથો સાથ 20 લાખ નું મંગળસૂત્ર ખરીદ્યું છે. દીપિકા નો લહેંગા પણ 50 લાખ થી ઓછો નથી.
Author: GujjuRocks Team
બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here