રાજકોટના રસ્તા પર દીકરીને તેડીને પત્ની રિવાબા સાથે જોવા મળ્યા સર રવિન્દ્ર જાડેજા – જાણો કેમ?

રતના સૌથી ફેમસ ક્રિકેટર રવીન્દ્ર જાડેજા હાલમાં જ રાજકોટમાં એક જગ્યાએ દીકરી તેડી હોય એવા ફોટોસ વાઈરલ થઇ રહ્યા છે. રવિન્દ્ર જાડેજાના મેરેજ 17 એપ્રિલ 2016 ના થયેલા છે અને આજકાલ સર જાડેજા વેકેશન માણી રહ્યા છે.

વેકેશન દરમિયાન અચાનક દીકરી નિધ્યાનાની તબીયત બગડતા તે રિવાબા સાથે હોસ્પિટલે પહોંચ્યાહતા. જો કે આ અંગે તેના પરિવાર દ્વારા કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.

પરંતુ સૂત્રોનું કહેવું છે કે રવિન્દ્રની પુત્રી નિધ્યાનાબાના રૂટિન ચેકઅપ માટે તે હોસ્પિટલ આવ્યા હતા. જેમાં પત્ની રિવાબા પણ તેમની સાથે જોવા મળ્યા હતા. હાલ આ ફોટા સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યા છે.

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!