પોતાનું જ દૂધ વહેંચીને લાખો રૂપિય કમાઈ રહી છે આ મહિલા, જાણો કેમ પુરુષો ખરીદી રહ્યા છે? અહેવાલ વાંચો

0

આ દુનિયામાં અમુક ચીજો એવી હોય છે, જો કે તે સામાન્ય લાગતી હોય છે પણ લોકો ઘણીવાર તેને જાણીને હૈરાન થઇ જાતા હોય છે. એવી જ એક બાબત સાઇપ્રસની ‘રાફાએલા લામ્પ્રોઉ’ ની છે. તે પોતાનું દૂધ વહેંચીને લાખો રૂપિયા કમાઈ રહી છે. બે બાળકોની માં રાફાએલા લામ્પ્રોઉ નાં દૂધની બોડી બિલ્ડીંગ કરી રહેલા પુરુષોની વચ્ચે ભારે માંગ છે. રાફાએલા લામ્પ્રોઉ એ સાત મહિના પહેલા એક બાળકને જન્મ આપ્યો હતો, પણ તેને જલદી જ એ અહેસાસ થયો કે દૂધ વધુ માત્રામાં બની રહ્યું છે. અને તેના ઘરમાં તેને સ્ટોર કરવા માટે જગ્યા પણ બચી ન હતી.રાફાએલા લામ્પ્રોઉ એ જણાવ્યું કે જ્યાં સુધી પુરુષોએ તેના દુધ માટે સંપર્ક કર્યો ન હતો, ત્યારે તે એવી મહિલાઓ માટે દૂધ દાન કરવા લાગી, જેઓને પોતાના દુધને લઈને સંઘર્સ કરવો પડતો હતો. તેણે કહ્યું-અમુક પુરુષોએ મારા વિશેની જાણ થઇ. મેં તેવા પુરુષોને દૂધ વહેંચવાનું શરુ કર્યું જેઓને બોડી બિલ્ડીંગમાં વધુ રૂચી હતી. તેઓ કહે છે કે આવું દૂધ માંસ-પેશીઓ માટે ખુબ જ સારું હોય છે.
રાફાએલા લામ્પ્રોઉ એ જણાવ્યું જે પુરુષોએ દૂધની માંગ શરુ કરી દીધી. તેઓએ કહ્યું કે જ્યારે તેઓને જાણ થઇ કે માતાનાં દૂધ માટેની એક બહુ મોટી બજાર છે તો તેણે દિવસમાં બે લીટર દુધની વહેંચણી કરવાનું શરુ કરી દીધું. તે 80 રૂપિયા પ્રતિ લીટર પર દુધની વહેંચણી કરવા લાગી.રાફાએલા લામ્પ્રોઉ અત્યાર સુધીમાં લગભગ 500 લીટર દૂધ વહેંચી ચુકી છે જેનાથી તેને 4500 પાઉન્ડ એટલે કે 4 લાખ કરતા પણ વધુ પૈસા કમાયા છે. રાફાએલા લામ્પ્રોઉ પોતાનું દૂધ ઓનલાઈન વહેંચે છે. તેણે એ પણ જણાવ્યું કે આ સાઈડ બીઝનેસ નશાની લત જેવું છે. જણાવ્યું કે મેં આ બાબતને લઈને એક ફેસબુક ગ્રુપ પણ બનાવ્યું અને લોકોને સંપર્ક કરવાનું શરુ કર્યું. હું સિગરેટ અને શરાબ ક્યારેય પણ નથી પીતી’.લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.