પળદાની પાછળ છુપાયેલી કહાનીઓ તમારા સુધી લઇ આવી છે બોલીવુડ સ્ટાર્સની આ 40 તસ્વીરો…

0

બોલીવુડ કે ફિલ્મની વાત હોય કે પછી તે ફિલ્મોમાં કમાં કરનારા સ્ટાર્સની, લોકો તેના વિશે વધુમાં વધુ જાણવા માટે ઉત્સુક રહેતા હોય છે. પોતાની આ ઈચ્છાને પૂરી કરવા માટે તેઓ પોતાના ફેવરીટ સ્ટાર વિશે જ્પ્દયેલી હર વાતોની જાણકારી અને તસ્વીરોને ઇન્ટરનેટમાં ખોજતા રેહતા હોય છે. લોકોની આવી દીલાચ્સ્પીને ધ્યનમાં રાખતા આજે અમે બોલીવુડની અમુક ઓલ્ડ તસ્વીરો લઈને આવ્યા છીએ. જેમાં તમે તમારા સ્ટાર્સને એક અલગજ રંગમાં જોઈ શકશો.

1. બોલીવુડના દબંગ ખાન અને ધક-ધક ગર્લ માધુરી દીક્ષીત.

2. પત્ની ટ્વિન્કલની સાથે અક્ષય કુમાર.

3. માં ની સાથે કરિશ્મા અને કરીના કપૂર.

4. બોલીવુડના બે ઘુરંઘર એક સાથે.

5. લાડલી દીકરીઓ સાથે અનીલ કપૂર.

6. આવી જોડી ખુબ ઓછી જોવા મળે છે.

7. આલિયા ભટ્ટ.

8. કપૂર ફેમીલીના લાલ-બાલ.

9. બોલીવુડના દિગ્ગજ અભિનેતાઓની પાર્ટી.

10. પોતાની મેકઅપ ટીમ સાથે રવિના.

11. ‘જોશ’ની શુટિંગના સમયે બાળકોને મળતી ઐશ્વર્યા.

12. અનિલની અદાઓ.

13. વિક્રાંત છિબ્બરની સાથે શાહરૂખ ખાન.

14. ‘સાજન’ની શુટિંગ સમયે સલમાન,સંજય અને માધુરી.

15. ખામોશ આંખોથી વાત કરતી ‘અમૃતા સિંહ’.

16. પોતાના પરિવાર સાથે ક્રિકેટમાં હાથ અજમાવતા સલમાન ખાન.

17. શ્રી દેવીનું આ રૂપ કદાચ જ કોઈએ જોયું હશે.

18. 90s ની શરૂઆતમાં લંડનમાં એક શો ના સમયે ગોવિંદા અને ફરાહ ખાન.

19. થીએટરના દિવસોમાં પોતાના દોસ્તો સાથે મસ્તી કરતા આયુષ્માન ખુરાના.

20. ‘મૈને પ્યાર કિયા’ ના ફોટોશુટના સમયે સલમાન અને ભાગ્યશ્રી.

21. સચિન તેંદુલકર, મોહમ્મદ અજરુદીન અને સૌરવ ગાંગુલી.

22. પોતાના બાળકો સાથે શાહરૂખ ખાન.

23. પોતાની પત્ની પૂનમ સિંહ અને બાળકો સોનાક્ષી, લવ, કુશની સાથે શત્રુગ્ન સિંહા.

24. રંભાની સાથે સલમાન ખાન.

25. દોસ્તોની સાથે પાર્ટી કરતા ફરાહ નાઝ અને અજય દેવગન.

26. સદીના મહાનાયક અમિતાબ બચ્ચન.

27. સુનીલ,સૈફ અને અક્ષય

28. ગૌરીના પ્રેમમાં પડેલા કિંગ ખાન.

29. અમિતાબ બચ્ચનને તૈયાર થવામાં મદદ કરતા શાહરુખ ખાન.

30. બહેન સુનૈના સાથે ઋત્વિક રોશન.

31. ગોવિંદા અને શાહરૂખ ખાન.

32. બોલીવુડના બન્ને ખાન એક સાથે.

33. બાળપણમાં શ્રીદેવીની મુસ્કાન.

34. કપૂર પરિવાર.

35. બોલીવુડના સ્ટાર્સના જમાવાડા.

36. ‘એ દીલ્લ્ગી’ ના સેટ પર અક્ષય, સૈફ અને કાજોલ.

37. યશ ચોપડા અને અમિતાબ.

38. અમીતાબના વાળને સવારતા હેયર ડ્રેસર હાકીમ.

39. એક ફિન્ની સાથે સલમાન ખાન.

40. ઓમપુરી અને નશ્રુદીન શાહ.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.