પહેલા કઈક આવું હતું આજનું ગોઆ, આઝાદીનાં 14 વર્ષ બાદ બની રહ્યું ગુલામ…. 11 Photos જુવો


1947 માં ભારત આઝાદ થયું તેના 14 વર્ષ બાદ પણ પુર્તગાલીઓનો રહ્યો કબજો.

આજ તેમની પ્રાકૃતિક ખુબસુરતીને લીધે દેશ અને દુનિયાનાં લોકોની મનપસંદ જગ્યા બની ચુકેલુ ગોઆ એક સમયમાં એવું હતું કે જેની તમે કલ્પના પણ ન કરી શકો. અસલમાં ભારતના આ રાજ્યમાં પુર્તગાલનો કબજો હતો. 1947 માં ભારત આઝાદ થયા પર તેના 14 વર્ષ સુધી ગોઆ પર પુર્તગાલીઓનો કબજો રહ્યો હતો. તમને જણાવી દઈએ કે 19 ડીસેમ્બર 1961 નાં રોજ પુર્તગાલીઓથી ગોઆ આઝાદ થયું હતું.

આવી રીતે થયુ ગોઆ આઝાદ:


19 ડીસેમ્બર, 1961 નાં રોજ ભારતીય સેનાએ ‘ઓપરેશન વિજય ભયાન’ શરુ કરીને ગોઆ, દમન અને દીવને પુર્તગાલીઓનાં શાસનથી મુક્ત કરાવ્યો હતો. ભારત સરકારના આદેશના બાદ ભારતીય સેનાએ અહી ઓપરેશન શરુ કર્યું હતું.

પુર્તગાલીઓ સેનાનાં અમુક વિરોધ બાદ જુકી ગયા હતા અને પુર્તગાલનાં ગવર્નરે સરેન્ડર ફોર્મ પર સાઈન કરીને ગોઆ છોડી દીધું હતું. તેના બાદ થી જ ‘Goa Liberation Day ‘ ‘ગોઆ મુક્તિ દિવસ’ નાં રૂપમાં મનાવવામાં આવે છે.

માનવામાં આવે છે કે 16મી શતાબ્દીમાં પુર્તગાલી અહી શોધ-ખોળના ઉદેશ્યથી આવ્યા હતા. જેના બાદ તેમણે ગોઆ પર કબ્જો કરી લીધો હતો. લગભગ 450 સાલ સુધી પુર્તગાલીઓને ગોઆ પર રાજ કર્યું હતું.

આવી રીતે બદલાયું ગોઆ:

1961માં પુર્ત ગાલીઓની આઝાદી ની બાદ ગોઆએ ખુબ તેજમાં વિકાસ કર્યો છે. દેશ-વિદેશથી અહીની સુંદરતા જોવા માટે લોકોની આવ-જા વધી રહી છે. ગોઆ ભારતના સૌથી વધુ વિકસિત રાજ્યોમાંથી એક છે. જો કે અહી આજે પણ પુર્તગાલનાં કલ્ચરની જલક જોવા મળે છે.

ગોઆની લગભગ 60% જનસંખ્યા હિંદુ અને લગભગ 28% જનસંખ્યા ઈસાઈ છે. ઈસાઈ સમાજનો વધુ પ્રભાવ હોવા છતાં પણ અહીના લોકો વાસ્તુશાસ્ત્રને ખુબ માને છે.

Photos & Source : Bhaskar.com

Edited by: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

16 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?
દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો જય જય ગરવી ગુજરાત, જય ભારત

What's Your Reaction?

Wao Wao
0
Wao
Love Love
0
Love
LOL LOL
0
LOL
Omg Omg
0
Omg
Cry Cry
0
Cry
Cute Cute
1
Cute

પહેલા કઈક આવું હતું આજનું ગોઆ, આઝાદીનાં 14 વર્ષ બાદ બની રહ્યું ગુલામ…. 11 Photos જુવો

log in

reset password

Back to
log in
error: