ઈશા અંબાણી ના રીશેપ્શન માં થનારી ભાવી વહુ શ્લોકા પર વરસ્યો સાસુ નીતા અંબાણી નો પ્રેમ, જુઓ તસ્વીરો…

0

ઈશા અંબાણી ના લગ્ન ની રીશેપ્શન પાર્ટી માં નીતા અંબાણી પોતાની થનારી ભાવી વહુ શ્લોકા મેહતા નો હાથ પકડેલા નજરમાં આવ્યા હતા. જેમાં સાસુ-વહુ નો પ્રેમ અને બોન્ડિંગ ઉભરાઈ રહી છે.ઈશા અંબાણી ની આ ભવ્ય પાર્ટી માં તમામ મોટી હસ્તીઓ હાજર રહી હતી, પણ દરેક ની નજર તો ખાસ અંબાણી પરિવાર ની ભાવિ વહુ શ્લોકા પર રહી હતી.

શ્લોકા એ લગ્ન ના દરેક સમારોહ અને રિવાજોમાં જવાબદારી એક વહુ ની જેમ જ નિભાવી હતી. કદાચ આ જ કારણ છે કે રિસેપ્શન ના દરમિયાન સાસુ નીતા નો પ્રેમ વહુ પ્રત્યે ઉભરાઈ આવ્યો હતો.રીશેપ્શના મૌકા પર નીતા અંબાણી ફોટોસેશન ના દરમિયાન શ્લોકા નો હાથ પકડેલા નજરમાં આવ્યા હતા. એવામાં દીકરી ની વિદાઈ પછી ઘર ની રોનક તો ઘરની વહુ જ વધારતી હોય છે અને લાગે છે કે નીતા અંબાણીની આ વાત ને ખુબ સારી રીતે સમજે છે.

આવી જ સરસ મજા ના પોસ્ટ/લેખ વાંચવા માટે નીચે સ્ક્રીનશોટ માં જણાવ્યા મુજબ આપણાં પેજ ને “SEE FIRST” કરી દેજો એટલે રોજ વધુ પોસ્ટ જોવા મળશે
ફેસબુક પેજ ખોલો 👉 GujjuRocks – ગુજ્જુરોક્સ  પછી નીચે આપેલા 3 સેટિંગ કરો

ગઈ કાલ ની રાતે ઈશા-આનંદ નું ગ્રાન્ડ રિસેપ્શન યોજવામા આવ્યું હતું. જણાવી દઈએ કે તેઓનું ભવ્ય રિસેપ્શન મુંબઈ Jio ગાર્ડન માં યોજવામાં આવ્યું હતું. રિસેપ્શન માં બૉલીવુડ થી લઈને ઉદ્યોગ જગતના લોકો શામિલ થયા હતા. આ સિવાય રાજનેતાઓ પણ આ વિવાહિત જોડી ને આશીર્વાદ આપવા માટે પહોંચ્યા હતા. એવામાં આ ભવ્ય રિસેપ્શન ની તસ્વીરો સામે આવી છે.
આ તસ્વીર માં નીતા અંબાણી ખુબ જ ખુશ દેખાઈ રહ્યા છે. રિસેપ્શન માં જાવાના પહેલા તેમણે ફોટો શૂટ કરાવ્યો હતો. જણાવી દઈએ કે આ ગ્રાન્ડ રિસેપ્શન ને વધુ ગ્રાન્ડ બનાવા માટે અંબાણી પરિવારે મ્યુઝિક કોન્સર્ટ નું આયોજન કર્યું હતું. દેશની જાણીતી કંપની અમુલ એ ઈશા-આનંદ ના લગ્ન ની શુભકામના ખાસ અંદાજ માં પોસ્ટર ની સાથે આપી હતી.
આ ફોટો માં નીતા પોતાના દીકરા આકાશ અંબાણી અને થનારી ભાવિ વહુ શ્લોકા મેહતા ની સાથે જોવા મળી રહી છે.જણાવી દઈએ કે આ પાર્ટી માં નીતિન ગડકરી, ભાજપા ના વરિષ્ઠ નેતા રાજીવ પ્રતાપ રુડી, પૂર્વ ક્રિકેટર સુનિલ ગાવસ્કર, કપિલ દેવ, રતન ટાટા અને સાઇરસ પુનાવાલા પણ પહોંચ્યા હતા.આ સિવાય મુકેશ અંબાણી ના નાના ભાઈ અનિલ અંબાણી પણ પત્ની ટીના અંબાણી સાથે આ ભવ્ય સમારોહ માં પહોંચ્યા હતા.
ઈશા-આનંદ ના રિસેપ્શન ને ભવ્ય બનાવા માટે અંબાણી પરિવાર એ કઈ ખામી નથી રાખી. તેઓના લગ્ન ની જેમ જ રિસેપ્શન પાર્ટી પણ એકદમ ભવ્ય હતી.બૉલીવુડ સ્ટાર બોમન ઈરાની પોતાની પત્ની સાથે:
બૉલીવુડ ગાયક અદનાન સામી પતિ અને દીકરી ની સાથે:
મુકેશ અંબાણી અને અજય પીરામીલ નો પરિવાર:
કિરણ બેદી પણ આ પાર્ટી માં પહોંચ્યા હતા.બૉલીવુડ એક્ટર જીતેન્દ્ર દીકરી એકતા કપૂર અને દીકરા તુષાર કપૂર ની સાથે:બૉલીવુડ સિંગર્સ અરમાન મલિક, જોનીતા ગાંધી, નીતિ મોહન અને હર્ષદીપ કૌર એ પાર્ટી માં લાઈવ પરફોર્મેન્સ આપ્યું હતું.
ફાલ્ગુની પાઠક પણ આશીર્વાદ આપવા પહોંચ્યા હતા:
દમદાર અભિનેતા સની દેઓલ તેની બહેન ઈશા દેઓલ પોતાના પતિ સાથે પહોંચ્યા હતા:
બૉલીવુડ એક્ટર રિતેશ દેશમુખ:
ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં કવિ, લેખ પ્રસૂન જોશી પોતાની પત્ની અપર્ણા જોશી સાથે:
નેતા જગદીશ ટાઇટલર:
કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલ:
અનિલ અંબાણી ની પત્ની અને પૂર્વ બૉલીવુડ એક્ટ્રેસ નીતા અંબાણી:
જમ્મુ એન્ડ કાશ્મીર નેશનલ કોંગ્રેસ ના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી ફારુખ અબ્દુલ્લા:ફેશન જેવી સુપર હિટ ફિલ્મો બનાવનારા બૉલીવુડ ના ફેમસ ડાયરેક્ટર મધુર ભંડારકર પત્ની રેણુ સાથે:
ઈશા-આનંદ ના નામના શરૂઆત ના અક્ષર:
ક્રિકેટર જહીર ખાન પત્ની અને એક્ટ્રેસ સાગરિકા સાથે:
બોયફ્રેન્ડ અને બેડમિન્ટન ખિલાડી પરુપલ્લી કશ્યપ સાથે લગ્ન રચાવનારી સાયના નેહવાલ:
બૉલીવુડ ગાયક નીતિન મુકેશ અને તેના દીકરા નીલ નીતિન મુકેશ:Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here