નારાઝ પત્નીને કંઇક આવા રોમેન્ટિક અંદાજમાં મનાવી..જુવો વિડીયો – જો કે બંને પતિ-પત્ની પરામર્શ કેન્દ્ર પર સુનવાઈ માટે પહોંચ્યા હતા, પણ પત્નીને મનાવા માટે પતિના આ રોમેન્ટિક અંદાજથી બંનેની વચ્ચેનો વિવાદ ખુદ જ ખત્મ કર્યો હતો.

0

જો કે બંને પતિ-પત્ની પરામર્શ કેન્દ્ર પર સુનવાઈ માટે પહોંચ્યા હતા, પણ પત્નીને મનાવા માટે પતિના આ રોમેન્ટિક અંદાજથી બંનેની વચ્ચેનો વિવાદ ખુદ જ ખત્મ કર્યો હતો.

પતિ-પત્ની વચ્ચે મનમુટાવ થવો એક સામાન્ય વાત છે. પણ ઘણીવાર એવું થતું હોય છે કે જ્યારે પતિ-પત્નીના વચ્ચેનો જગડો અદાલત સુધી પહોંચી જતો હોય છે. એવો જ એક કિસ્સો વાકયા યુપીનાં ઝાંસી માં થયો હતો પણ પતિને અનોખા અંદાજને લીધે બંને વચ્ચેનો જગડો ખત્મ થઈ ગયો હતો.

વાત કઈક એવી છે કે ઉતર પ્રદેશના ઝાંસી જીલ્લામાં એક પતિ-પત્ની વચ્ચે મનમુટાવ થઇ જવાને લીધે મામલો પારિવારિક વિવાદોને ઉકેલવા માટે પરામર્શ કેન્દ્ર પહોંચી ગયા હતા. અને આ વિવાદોને પતીએ પોતાની પત્ની માટે રોમેન્ટિક ગીત ગાઈને ઉકેલ્યો હતો. તેનો જ વિડીયો મીડિયા પર ખુબ વાઈરલ થઇ રહ્યો છે.

જો કે વિડીયો પહેલાનો છે અને ટ્વીટ કરનારા અધીકારીએ આ વાતને લખી પણ છે. બંને પતિ-પત્ની પરામર્શ કેન્દ્ર પર સુનવાઈ માટે પહોંચ્યા હતા. પણ પત્નીને મનાવા માટે પતિએ રોમેન્ટિક અંદાજમાં ગીત ગાયુ અને આ રીતે બંને વચ્ચેનો વિવાદ ખુદ જ ખત્મ કરી નાખ્યો હતો.

પતિએ પોતાની નારાજ પત્નીને મનાવા માટે વરુણ ધવનની ફિલ્મ ‘બદલાપુર’ નું ગીત ‘જીના-જીના, કેસે જીનાં’ ગીત ગયું હતું. તેના બાદ પત્ની પણ ભાવુક થઇ ગઈ અને પતિને માફ કરી દીધો હતો.

A couple had a fight. Few months back, wife filed a case against her husband in Jhansi. But husband sang a song for her in the police station and convinced her. Love triumphs

Hence proved that “Jaha pyar hota hai wahi takrar hota hai”

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.