મુકેશ અંબાણી આજે પણ નથી ભુલાવી શક્યા એનો આ ડર ઘર ની દરેક દીવાલ પર લાગેલ છે આ તસવીર

0

12 હજાર કરોડ વર્ષ નું આલીશાન ઘર ,જેને બનવવા માં જ 7 વર્ષ લાગ્યા હતા. એના 27 માં માળ પર ત્રણ ત્રણ પર્સનલ હેલિપેડ છે. હવે આવા કામિયાબ માણસ વિસે બધા જાણવા માંગતા જ હોય. હા , અમે વાત કરી રહ્યા છીએ દેશ ના સફળ વ્યક્તિઓ ના લિસ્ટ માં શામિલ મુકેશ અંબાણી ની. જેની દીકરી ઈશા અંબાણી ના લગ્ન ઉદયપુર માં થવા જઈ રહ્યા છે. આ લગ્ન માં દુનિયા ની દરેક હસ્તીઓ શામેલ થશે. દુનિયા માટે સફળતા ની મિશાલ કહેવાતા મુકેશ અંબાણી પણ એક ખાસ મોકા પર નર્વસ થઈ જાય છે. આવો જાણીએ તેમના જીવન સાથે જોડાયેલ થોડી વાતો.નર્વસ
લગભગ જ લોકો ને ખબર હશે કે આખી દુનિયા માં એમનું નામ બનાવવા વાળા મુકેશ અંબાણી જેવા કામિયાબ માણસ ની અંદર  પણ એક ખામી છે. એ લોકો સામે બોલતી વખતે ઘણા નર્વસ અને શરમ મહેસુસ કરે છે.

શાકાહારીમુકેશ અંબાણી પાસે અઢળક પૈસા હોવા છતાં એમને ક્યારેય શરાબ ને હાથ પણ નથી લગાવ્યો. એટલું જ નહીં એ શાકાહારી પણ છે.

ફેમિલી ફોટો

મુકેશ અંબાણી એના પરિવાર ને આટલો પ્રેમ કરે છે એ એમના ઘર ના દરેક રૂમ માં દરેક દીવાલ ને જોઈ અને ખબર પડી જશે. એમના રૂમ ની દરેક દીવાલ પર એમના પાપા કે એમની ફેમિલી ની ફોટો લાગેલ છે.

જન્મદિવસ માનવવો એમને બિલકુલ પસંદ નથી.મુકેશ અંબાણી ને એમનો જન્મ દિવસ માનવવો બિલકુલ પસંદ નથી. એમને આજ સુધી ફક્ત એમનો 50 મો જન્મદિવસ પરિવાર ના લાખ કહેવા પર મનાવ્યો હતો.જણાવી દઈએ કે મુકેશ અંબાણી ની એક ની એક દીકરી ઈશા અંબાણી ના લગ્ન ની દરેક વિધિ ઉદયપુર માં થશે. પ્રિ વેડિંગ સેલિબ્રેશન 8 અને 9 ડિસેમ્બર ના છે. જેની તૈયારીઓ ની પહેલી તસ્વીર સામે આવી છે. આ તસવીરો ને જોઈ ને તમે કહેશો કે તમે કોઈ ફિલ્મ ની શૂટિંગ ના સેટ પર છો.

Author: GujjuRocks Team

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here