જાણો મુકેશ અંબાણીના ડ્રાઈવરની પ્રતિ માસ કેટલી છે સેલેરી, જાણતા જ હોંશ ઉડી જાશે….

0

દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીના જીવન શૈલી વિશેની ઘણી ખરી વાતો સામે આવી છે. મુકેશ અંબાણીનું ઘર દુનિયાના સૌથી આલીશાન અને મોંઘા ઘરોની લીસ્ટમાનું એક છે. કહેવામાં આવે છે કે મુકેશ અંબાણીની પાસે 500 થી પણ વધારે કાર્સ છે. હાલના દિવસોમાં મીડિયા પર એક વાત સામે આવી છે જેમાં મુકેશ અંબાણીના ડ્રાઈવરની સેલેરીને બતાવવામાં આવી છે.

મુકેશ માંબનીનું ઘર સ્વર્ગ પણ કહી શકાય છે કેમકે તેમનું ઘર દરેક પ્રકારની સુખ સુવિધાઓથી ભરપુર છે. પણ વાત અહી એમ છે કે હર ન્યુઝમાં મુકેશ કે તેની ફેમીલીમાના કોઈ વ્યક્તિ ચર્ચામાં આવતા હોય છે પણ આજની તારીખની વાત કરીએ તો આજે અંબાણી પરિવાર નહિ પણ મુકેશ અંબાણીનો ડ્રાઈવર ચર્ચામાં આવ્યો છે. સાથે જ તેમની આ બાબત સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહી છે.

મુકેશ અંબાણીના ઘરનું નોકર બનવું પણ આસાન કામ નથી:

તમે મુકેશ અંબાણી વિશે તો ઘણી એવી વાતો જાણતા હશો પણ શું તમને ખબર છે કે, મુકેશ અંબાણી પોતાના ડ્રાઈવરને કેટલી સેલેરી આપે છે.રીપોર્ટના આધારે જાણવામાં આવ્યું છે કે મુકેશ અંબાણીના ઘરનું નોકર બનવું એટલું આસાન નથી જેટલું આપળે વિચારીએ છીએ, સાથે જ જો વાત તેમના ડ્રાઈવરની હોય તો સમજી શકાય કે તેમને નોકરી લેવા માટે ઘણી એવી મહેનત કેરી હશે.

કંપની નક્કી કરે છે આ ડ્રાઈવરોની કાબીલીયત:

સાથે જ અંબાણીના ડ્રાઈવર બનવાના પદને પ્રાપ્ત કરવા માટે ડ્રાઈવરોને ઘણા એવા પરીક્ષણથી પસાર થવું પડે છે. મુકેશ અંબાણીના ડ્રાઈવર બનવા માટે કંપનીઓને જવાબદારી આપવામાં આવે છે. આ કંપનીઓ દ્વારા ડ્રાઈવરનું પૂર્ણ રીતે પરિક્ષણ કરવામાં આવે છે અને બાદમાં યોગ્ય લાગે તો જ તેને સિલેક્ટ કરવામાં આવે છે. એ પણ જોવામાં આવે છે કોઈ પરેશાની કે સમસ્યામાં ડ્રાઈવર ગાડીને કઈ રીતે હેન્ડલ કરે છે.

આટલો પગાર હોય છે આ ડ્રાઈવરોનો:

મુકેશ અંબાણી એક ગુજારતી છે માટે ખુબ ભાવનાવાળા તો હોવાનાજ છે. મુકેશ અંબાણી પોતાના ડ્રાઈવરોને ખુબ મોટા પાયે પગાર આપે છે. સાથે જ કોઈ ખાસ કાર્યોમાં કે મૌકા પર તેમને ટીપ્સ પણ આપવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણી પોતાના ડ્રાઈવરોને એક મહિનાનો પગાર 2 લાખ રૂપિયા આપે છે. કોઈ પણ ડ્રાઈવર માટે આટલો મોટો પગાર હોવો એ ખુબ મોટી વાત છે.

મુકેશ અંબાણીના ડ્રાઈવર ના પગાર વિશેની આ બાબત હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થઈ રહી છે.


Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!