બ્લોકબસ્ટર ફિલ્મ ‘કભી ખુશી કભી ગમ’ માં પણ થઈ છે ઘણી મોટી ભૂલો , તમે હજી સુધી કરી રહા હતા નજરઅંદાજ..99% લોકોને નથી ખબર

0

બોલીવુડમાં એવી ઘણી ફિલ્મો જે વ્યક્તિના હૃદયમાં જીવનભર સુધી અલગ ભાવ રજૂ કરી આખી જીંદગીભર વ્યક્તિના દિલમાં અલગ છાપ ઊભી કરે છે. આજે અમે જે ફિલ્મની વાત કરવા જય રહ્યા છીએ એ પણ આવી ફિલ્મોમાની એક જ છે. તમે ચાહે કેટલીવાર જોવો પણ તમારો આ મૂવી જોવા પ્રત્યેનો લગાવ વધતો જ જવાનો છે. આ ફિલ્મ છે’ કભી ખુશી કભી ગમ ‘છે. આ ફિલ્મ કરણ જોહર દ્વારા દિગ્દર્શિત કરવામાં આવી હતી. આ ફિલ્મ દિગ્દર્શિત કર્યા પછી, કરણ જોહરને બોલિવુડમાં પોતાની ઓળખ મળી.તમને જણાવી દઈએ કે કોઇ ભાગ્યે જ હચે જેને આ ફિલ્મ ન જોઈ હોય. ફિલ્મ અનેક દ્રશ્યો જે ખૂબ લાગણીશીલ હતા, ખેર, પરંતુ તમે ફિલ્મ થયેલી મોટી ભૂલો પર નોટિસ કર્યું છે ? જો એક નજર કરશો તો પણ તમને જોવા મળશે. આ ફિલ્મ જોઇ શકાય એવી ને ગણી શકાય એવી ઘણી ભૂલો હોવા છ્તા તમે 10 વાર આ ફિલ્મ જોશો તો પણ ભૂલો નહીં કાઢી શકો. આ ફિલ્મે ને જોત જોતામાં 14 વર્ષ થઈ ચૂક્યા છે. આ ફિલમમાં થયેલી 5 ભૂલો આજે અમે તમને જણાવવા જય રહ્યા છીએ જે તમે ભાગ્યે જ આ ફિલ્મમાં જોઈ હશે.

કે’કભી ખુશી કભી ગમ’ મૂવીએ બોક્સ ઑફિસ પર ઘણા પૈસા કમાયા હતા.

તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ 100 કરોડની ક્લબમાં સામેલ થઈ ચૂકી છે. અને આ ફિલ્મે કૂલ રૂપિયા 114 કરોડની કમાણી કરી છે પરંતુ ભાગ્યે જ કોઇ જાણે છે કે બ્લોકબસ્ટર આ મૂવીમાં પણ ઘણી ભૂલો થઈ છે. જે આ આર્ટિકલના માધ્યમથી તમને બતાવવા જઈ રહ્યા છીએ.

ફિલ્મમાં નં .1 ભૂલ
અમિતાભ બચ્ચન આ મૂવીમાં તમે નાના પુત્ર, રિતિક રોશન સાથે વાત કરી રહ્યા છો, જેમાં ફિલ્મ સ્પષ્ટપણે દર્શાવે છે કે તેની પાસે નોકિયા 9000 કોમ્યુનિકેટર સેલ ફોન છે. તમને આશ્ચર્ય થશે કે ભારતમાં આ ફોન 1996 માં શરૂ થયો હતો, જ્યારે આ સીન 1991માં પ્લે થયો હતો. આ કેવી રીતે થઈ શકે?

ફિલ્મમાં નં .2 ભૂલ

આ ફિલ્મમાં બતાવવામાં આવતી બીજી મોટી ભૂલ એ હતી કે જ્યારે અમિતાભ બચ્ચને તેની પત્ની જયા બચ્ચન જી માટે ફેમિલી ફંક્શનમાં ‘આતી કી ખંડાલા’ ગાયું હતું. અનેઅને તમને એ પણ જણાવી દઈએ કે આ ગીત જે 1998 માં આવ્યું હતું. અને મૂવીનું દ્રશ્ય 1991 હતું.

ફિલ્મમાં નં .3 ભૂલ

આ ગલતી પર તો તમારું ધ્યાન પણ ગયું જ હશે. જ્યારે કરિના કપૂર ઉર્ફ પૂજા અને તેતેની સહેલી પૂ જ્યારે કોલેજ જાય છે ત્યારે ઘરેથી જ પોતાના ટૂંકા ડ્રેસ સાથે સ્કાર્ફ લઈને નીકળે છે. અને જ્યારે તે કોલેજ પહોંચે છે અને પોતાની કારમાંથી નીચે ઉતરે છે તો તેનો સ્કાર્ફ જ ગાયબ થઈ જાય છે, આવું કેવી રીતે થઈ શકે?

ફિલ્મમાં નં .4 ભૂલ

આ ભૂલ વિશે સમજવા જેવુ કશું જ નથી. આ ભૂલ ત્યારે થાય છે જ્યારે કરીના કૉલેજ પોર્મ નાઈટ માટે જઇ રહી છે ત્યાઅને અચાનક રિતિક તેમની પાસે આવ્યા અને તેને અલગ અલગ ડિઝાઇનના સેન્ડલ પહેરવા વિશે કહ્યું.ત્યારે કરીના આ વાતને ટાને છે ને કહે છે હે, તે આજકાલ ફેશન બની રહ્યું છે, પરંતુ પછી જ્યારે કૉલેજ ત્યાં આવે છે, ત્યારે તેમના પગમાં એક જેવી જ સેન્ડલ દેખાય છે, તેનો અર્થ છે કે કરીનાને ઋત્વિક કહ્યું પછી ખરાબ લાગ્યું હશે અને તેને સેન્ડલ બદલી નાખ્યા હશે ને કૅમેરામેન આ બતાવવાનું ભૂલી ગયા છો.

ફિલ્મમાં નં .5 ભૂલ

શાહરૂખ ખાન આ ફિલ્મ 10 વર્ષ માટે વિદેશમાં જાય છે તે બતાવવામાં આવે છે, જ્યારે બતાવવામાં આવ્યું છે કે તે વિદેશમાં ગયો ત્યારે જે જૂતાં પહેર્યા હતા એ જ જૂતાં 10 વર્ષ પછી આવ્યો ત્યારે પણ પહેર્યા હતા. આવું કેવી રીતે શક્ય બની શકે ?

Author: GujjuRocks Team
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.
GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here