મેકઅપ વગર કઈક આવી દેખાય છે આ 5 હીરોઇનો, ત્રીજા નંબર ની ને જોઈને તો વિશ્વાસ જ નહીં આવે…બાપ રે બાપ સાવ આવી લાગે છે

0

બૉલીવુડ ઇન્ડસ્ટ્રી માં ઘણી એવી અભિનેત્રીઓ છે, જેઓએ પોતાનો અભિનય ખુબ સારી રીતે નિભાવ્યો છે. ઘણી એવી સુંદર અભિનેત્રીઓ છે જેઓના દીવાનાઓ આજે વિદેશોમાં પણ છે. ફિલ્મોમાં અભિનય કરનારી આ સુંદર અભિનેત્રીઓ ની ચર્ચા ખુબ થાય છે.

જણાવી દઈએ કે ફિલ્મોમાં સુંદરતા માત્ર મેકઅપ પર જ આધારિત હોય છે. હકીકત માં તેઓનો અસલી ચેહરો કઈક અલગ જ હોય છે.આજે અમે એવીજ અમુક મેકઅપ વગરની અભિનેત્રીઓ વિશે જણાવીશું.

1. પ્રિયંકા ચોપરા:દેશી ગર્લ પ્રિયંકા ચોપરા ની વાત કરીયે તો, તેણે પોતાના લટકા જટકા થી દરેકને પોતાના દીવાના બનાવી લીધા છે. આજે તેની મેકઅપ વગર ની પણ તસ્વીર પણ જોઈ લો.

2. કરીના કપુર:તેને જોઈને કોઈપણ તેની સુંદરતા ના દીવાના થઇ જાશે, પણ આજે અમે તમને તેની મેકઅપ વગર ની તસ્વીરો દેખાડીશું. તેની આ તસ્વીર જોઈને તમને વિશ્વાસ જ નહીં આવે.

3. દીપિકા પાદુકોણ:દીપિકા પાદુકોણ બૉલીવુડ ની સૌથી સુંદર અભિનેત્રીઓમાની એક છે, અહીં તમને તેની આ મેકઅપ વગર ની તસ્વીર જોઈને વિશ્વાશ જ નહીં આવે કે તે તમારી પણ ફેવરિટ છે.

4. સોનમ કપૂર:તમે સ્ક્રીન પર તો સોનમ ને સુંદર અંદાજ માં જ જોઈ હશે, પણ આજે તેની મેકઅપ વગર ની તસ્વીર પણ જોઈ લો.

5. કંગના રનૌત:કંગના ની વાત કરીયે તો સિનેમા માં તેની સુંદરતા જોઈને દરેક કોઈ લૂંટાઈ ગયા છે, પણ અહીં તેની મેકઅપ વગર ની તસ્વીર જોઈને તમને પણ નવાઈ લાગશે.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here