લિવિંગ રૂમથી બાલ્કની સુધી કઈંક આવું દેખાય છે ઋત્વિકનું ઘર, જુઓ તેના ઘરની આલીશાન તસવીરો

0

ઋત્વિક રોશન 40 વર્ષના થઇ ચુક્યા છે. 10 જાન્યુઆરી, 1974 ના રોજ મુંબઈ માં જન્મેલા ઋત્વિક એક્ટિંગ, પર્સનલ લાઈફ અને લૈવીશ લાઈફ સ્ટાઇલ માટે જાણવામાં આવે છે. પિતા રાકેશ રોશનનું ઘર છોડ્યા પછી ઋત્વિક જુહુ સ્થિત આ સી-ફેસિંગ એપાર્ટમેન્ટ માં એકલા રહે છે. તેના બંને બાળકો રુહાન અને રૂદાન મોટાભાગે અહીં વિઝીટ કરવા માટે આવે છે.જણાવી દઈએ કે અક્ષય કુમાર અને ઋત્વિક રોશન એકબીજાના પાડોશીઓ છે. જુહુ સ્થિત આ ફેસિંગ પ્રાઈમ બીચ બિલ્ડીંગ માં બંનેનો આલીશાન આશીયાનો છે. અક્ષય કુમાર આ બિલ્ડીંગ માં આગળના અમુક વર્ષોથી રહી રહ્યા છે. આ બિલ્ડીંગ માં ચાર ફ્લેટ અક્ષય ના છે. ઋત્વિક 2015 માં ત્રીજા માળ પર શિફ્ટ થયા છે. બંને એ ક્યારેય પણ એકસાથે કોઈ જ ફિલ્મ કરી નથી છતાં પણ બંને વચ્ચે સારો એવો સંબંધ છે. પ્રોડ્યુસર સાજીદ નાડિયાડવાલા પણ આ જ બિલ્ડીંગ માં રહે છે.

કેટરીનાનું ઘર જોયા પછી ઋત્વિકે આર્કિટેકને કોન્ટેક્ટ કર્યો:

ઋત્વિક ના લૈવીશ એપાર્ટમેન્ટ જુહુ સ્થિત પ્રાઈમ બીચ બિલ્ડિંગના ત્રિજા માળ પાર છે, જેને આર્કિટેક્ટ આશિષ શાહે ડિઝાઇન કર્યો છે. એક ઇન્ટરવ્યૂમાં ઋત્વિકે જણાવ્યું કે કેટરીના ના ઘરની ડિઝાઇન પસંદ કર્યા પછી તેણે આ આર્કિટેક્ટનો કોન્ટેક્ટ કર્યો હતો.

લિવિંગ એરિયામાં બંને બાળકો સાથે ઋત્વિક:ઋત્વિક ઇચ્છતા હતા કે આ ઘરને તેના દીકરા રુહાન અને રૂદાન ના હિસાબે તૈયાર કરવામાં આવે. ઘરનું ફર્નિચર અને શોપિંગ દુબઇ માં તેની સિસ્ટર ઈન લો ના સ્ટોર પરથી કરવામાં આવેલી છે.

બાલ્કની નો વ્યુ:તેના સિવાય અલગ અલગ દેશોમાં વેકેશન પર ગયેલા ઋત્વિકે પોતાની પસંદ ના હિસાબે ઘરનો સામાન ખરીદ્યો છે. ઘરની દીવાલો પર કોટેશન્સ લગાવેલા છે, તેમાના અમુક ઋત્વિકે જ લખેલા છે.

લિવિંગ એરિયા વ્યુ:ઋત્વિકનું 4BHK ઘર લગભગ 3 હજાર સ્કવેઇર ફૂટમાં બનેલું છે, જેમાં બે બેડરૂમ છે. તેના સિવાય ઘરમાં જ તેનો એક ઓફિસ રૂમ પણ છે, જે પેન્ટિંગ અને વુડન મટીરીયલથી ડેકોરેટ છે.

ઋત્વિકના બાળકોનો રૂમ:તેના ઘરની દીવાલ ઇન્ફિનિટી વોલ છે, જેના પર એના સાઈન ના હિસાબથી ડેકોરેશન કરવામાં આવ્યું છે. ઘરમાં એક ગ્રીન સોફા રૂમ પણ છે, જ્યા બેસીને તે પોતાના થોટ્સ લખે છે.

ઓફિસ એરિયા:ઋત્વિકના ઘરે ઘણા એવા કલરફુલ પથ્થર થી ડેકોરેશન પણ કરવામાં આવ્યું છે, જેનાપર મોટિવેશન કોટેશલ લખેલા છે.

ઋત્વિકનો પિયાનો:ઋત્વિકના ઘરે એક પિયાનો પણ છે જેના પર ત્રણ માસ્ક લાગેલા છે. આ માસ્ક તેમણે પોતાના દીકરા રૂદાન અને રુહાન ની સાથે મળીને બનાવ્યા છે.

આર્કિટેક્ટ આશિષ શાહ ની સાથે ઋત્વિક:આવું છે ઘરનું ઇન્ટિરિયર:જુલા માં પોઝ આપી રહેલા ઋત્વિક:અંદરથી આવું દેખાય છે ઋત્વિકનું ઘર:ઋત્વિકના ઘરમાં રાખેલા પથ્થર પર લખેલા મોટિવેશન થોટ્સ: Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here