જાન્યુઆરી મહિનામાં જન્મેલા લોકો માટે છે ખુશખબર: જાણો કેવો હોય સ્વભાવ, લકી કલર, પ્રેમ અને કેરિયર વિશે…જે પણ જાન્યુઆરીમાં જન્મેલા છે તેવા લોકોને ટેગ કરો

0

લકી નંબર :- 5, 3, 1

લકી કલર:- લાલ,ભૂરો, પીળો

Lucky day:- ગુરુવાર, શુક્રવાર, રવિવાર

જાન્યુઆરી મહિનામાં જન્મેલા લોકોનો સ્વભાવ:-

 • જો તમારો જન્મ જાન્યુઆરી મહિનામાં થયો છે તો જ્યોતિષશાસ્ત્ર એવું કહે છે કે તમે આકર્ષક ખુશમિજાજ અને પ્રોફેશનલ વ્યક્તિ છો.
 • તમે તમારા દુઃખ કોઈને પણ કહેતા નથી એટલે દુનિયા તમને એવું સમજે છે કે તમે એક ખુશમિજાજ વ્યક્તિ છો.
 • ભાગ્યનો હંમેશા સાથ રહેશે. તમે કડી મહેનત માં વિશ્વાસ રાખો છો.
 • તમે માણસને સારી રીતે ઓળખી શકો છો. પરંતુ તમારા આજુબાજુના જ લોકો તમને દગો આપે છે.
 • તમે બધા ને સાથે લઈને ચાલનારા વ્યક્તિ છો.
 • તમારે ક્યારે કેટલું જોઈએ છે એ તમારા દિમાગમાં ચાલતું જ રહે છે. તમારું મન એક કાચ જેવું સ્વચ્છ છે.
 • કેટલાક લોકોમાં એવી ખામી જોવા મળે છે કે તે લોકો બીજાની વાત સાંભળયા પહેલા જ રિએક્ટ કરી દેછે.
 • તમારી પર્સનાલિટી પ્રભાવશાળી છે એટલા માટે સામેવાળા વ્યક્તિ તમને કોઇપણ વાત કહેતા પહેલાં બે વાર વિચારશે.
 • તમે તમારા દોસ્તો વચ્ચે કુલ અને ડીસન્ટ રૂપમાં જાણે જાવ છો. પરંતુ જો તમારું કામ ધાર્યા પ્રમાણે ન થાય તો તમે તમારો ટેમ્પરામેન્ટ છોડી દો છો.
 • દિલથી તમે માસુમ છું. કોઈના ઉપર કડવાહટ નથી રાખતા. પરંતુ કોઈ પ્રતિસ્પર્ધામાં ભાગ લો તો સામેવાળાને ક્યારેય નથી છોડતા.
 • તમારા જીવનમાં કોઈપણ વ્યક્તિન ત તમારા જીવનમાં કોઈપણ વ્યક્તિને તમે વિશેષ મહત્વ આપો છો તો. તેને હંમેશા સાથ પણ આપો છો.

જાન્યુઆરી મહિનામાં જન્મેલા લોકોનું કરિયર:-

 • આ લોકો પોતાનું કરિયર અને કામ બાબતે હંમેશા સતર્ક રહે છે.
 • તમને દરેક કામ સમય ઉપર જ જોઈએ પરંતુ ક્યારેક ક્યારેક તમે બીજાના સમયની કદર નથી કરતા.
 • જાન્યુઆરી મહિનામાં જન્મેલા લોકો ઇલેક્ટ્રોનિક મીડિયા, આર્મી, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે સોફ્ટવેર એન્જિનિયરિંગમાં જાય છે.
 • તમને ખબર નહીં હોય પણ ઘણા બધા લોકો તેમને પોતાના ideal માને છે.

જાન્યુઆરી મહિનામાં જન્મેલા લોકો ની લવ લાઈફ:-

 • પ્રેમની બાબતે તમારા જેવો કમિટેડ સાથી મળવું મુશ્કેલ છે.
 • નાના-મોટા અફેર તમારા જિંદગીમાં ચાલતા હોય છે પરંતુ જો તમે કોઈને એક વાર પોતાના દિલમાં વસાવી દો તો પૂરી લાઈફ તેને બનાવીને જ રહો છો.
 • કેટલાક લોકો કન્ફ્યૂઝ જોવા મળતા હોય છે. અને જેને હોય તેને પ્રેમનો વાદો કરી બેસે છે. પરંતુ મેચ્યોરિટી આવવાની સાથે કોઈ એકના થઈ જાય છે.
 • તમારા માટે એક સલાહ છે કે સ્વાર્થી સ્વભાવ પર કંટ્રોલ રાખવો.
 • ક્યારેક ક્યારેક બીજાને પણ સમજવો અને તેનો ભરોસો ન તોડવો.
 • ભાગ્યનો સિતારો હંમેશા તમારી સાથે રહેશે પરંતુ તેને સાચા સમયે ઉપર ઓળખવું.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો. દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here