ગુજરાતની કોયલ એટ્લે કિંજલ દવેએ એના ભાઈને આખરે લાડી લાવી જ આપી, જાણો કોણ છે એની ભાભી ….

0

ગુજરાતનાં ધરે ધરે પ્રખ્યાત થયેલી કિંજલ દવેની સગાઈ થઈ એ જ સમયે તેના ભાઈ આકાશ દવેની પણ સગાઈ કરવામાં આવે છે. અજીબ વાત તો એ છે કે બંને ભાઈ બહેનની સગાઈ એક જ ગામમાં થઈ છે. અને એ ગમતું નામ છે પાટણ જિલ્લાનું સરિયદ ગામ.

કિંજલ દેવની જેની સાથે સગાઈ થઈ એ યુવાન પવન જોશી હાલ અમદાવાદમા જ પોતાનો બિઝનેસ ચલાવી રહ્યો છે. જ્યારે તેની સગાઈ થઈ ત્યારે કિંજલ દવેએ એના ભાઈની જે લાડી બનવાની છે, એની ફોટો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી. તો આ બાજુ કિંજલ દવેના પપ્પા લલીતભાઈએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી. આકાશ દવેની સગાઈની.

જેમાં પરિવારનાં લોકોને જ નિમંત્રણ પાઠવવામા આવ્યું હતું. આકાશ દવેની જેની સાથે સગાઈ કરવામાં આવી છે. તેનું નામ જાગૃતિ છે.

ત્યારબાદ થોડા જ સમયમાં પાછી કિંજલ દવેની ફેસબુક વોલ પર એક ફોટો પોસ્ટ થયો જેમાં આ જાગૃતિ નામની છોકરીને કિંજલ ગિફ્ટ આપી રહી છે. એટ્લે એ તો નક્કી જ થયું કે આ જ એની ભાભી છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here