અંબાજી મેળામાં પીળા ટોપ અને બ્લેક જીન્સના આઉટફિટ માં ડાન્સથી કિંજલ દવે એ જીત બધાના દિલ – જુવો

0

અંબાજીમાં ભાદરવીના મેળાના સેવા કેમ્પમાં માં કિંજલ દવે એક અલગ જ અંદાઝમાં જોવા મળી જેમ એમને પીળા કલર નો ટોપ અને બ્લેક જીન્સ પહેર્યું હતું અને ખુબ જ સુંદર લુક જોવા માંડ્યો હતો. ઈન્ડો-વેસ્ટર્ન આઉટફિટમાં કિંજલ દવેને જોવા હજારોની સંખ્યા માં લોકો ઉમટી પડ્યા હતા અને કિંજલ દવે એ ડાન્સ થી દિલ જીત્યા….જુવો ફોટોસ  Video:

Video 2:

Author: GujjuRocks Team

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!