ખુબ જ સુંદર છે ગબ્બર સિંહની દીકરી, આ ફિલ્મથી કરવા જઈ રહી છે બોલીવુડમાં એન્ટ્રી…Photos જુવો

0

‘गब्बर’ આ તે શબ્દ છે જેને સાંભળીને હંમેશા ‘અમજદ ખાન’ યાદ આવી જાય છે. આ તે શબ્દ છે, જેને સાંભળીને કોઈ બીજો ખ્યાલ નથી આવતો. કેમ કે આ કાલજયી ગબ્બર જ્યાંસુધી બોલીવુડ ફિલ્મો રહેશે ત્યાં સુધી આવી જ રીતે યાદ કરવામાં આવશે. શોલે ફિલ્મના ગબ્બરનો દહાડતો અવાજ હંમેશા આવી જ રીતે ગુંજતો રહેશે. કેમ કે અમજદ ખાન જેવી અદાકારી નવી પેઢીના કલાકારોનાં બસની વાત નથી. અમજદ ખાન જો કે આજે આપણી વચ્ચે નથી રહ્યા, પણ તેની અદાકારીનો અલ્બોલ હંમેશા આપણી વચ્ચે જીવિત રહેશે. શાનદાર અદાકારીના જાદુગર અમજદ ખાનનાં ફેંસ માટે એક ખુશખબરી છે. કેમ કે તેની દીકરી અમુક જ દિવસોમાં સ્ક્રીન પર નજરમાં આવવાની છે, જેને કદાચ જ તમે પહેલા જોઈ હશે. રમેશ સિપ્પીની ઐતિહાસિક ફિલ્મ ‘શોલે’ હર સિનેમા પ્રેમી માટે ખુબ જ ખાસ છે. તેનો દરેક કિરદાર નાયાબ હતો. આ ફિલ્મમાં એક એક કિરદારની હજારો કહાનીઓ અને કિસ્સાઓ છે. જય, વીરુ, ઠાકુર અને ગબ્બર એક અનોખા રીશ્તામાં બંધાયેલા છે. વચ્ચે બસંતીની માસુમિયત અને નોકર રામલાલની સ્વામી ભક્તિ. મૌસીની રુખાઈ, ખાન ચાચાની હકીકત, સાંભાની વફાદારી બધું જ યાદ છે. બધું આજે પણ એટલું જ ફેમસ છે જાણે કે કાલની જ ફિલ્મ હોય.  બોલીવુડમાં કરવા જઈ રહી છે એન્ટ્રી:

પોતાના દૌરમાં ખલનાઇકીનો અહેમ રોલ અદા કરનારા ગબ્બર સિંહને તો બધા જાણે જ છે, પણ આજે અમે તમને તેની દીકરી વિશે કહેવા જઈ રહ્યા છીએ. જે જલ્દી જ સ્કીન પર જોવા મળશે. અહમદ ખાનની દીકરી અલહમ મુંબઈમાં જ રહે છે, અમુક જ દિવસોમાં અભિનેત્રીના રુપમાં બધાની સામે હશે. હિન્દી ફિલ્મોમાં આ તેની પહેલી એન્ટ્રી છે.   અલહમ ખાનને લઈને બોલીવુડમાં ચર્ચા છે, કેમ કે તે ઘણા વર્ષો બાદ અચાનક જ બોલીવુડમાં આવવા વિશે વિચારી રહ્યા હતા. અલહમ ખાન સ્ટેજ આર્ટીસ્ટ રહી ચુકી છે. કહેવામાં આવે છે કે અલહમ અભિનેત્રીનાં રૂપમાં શરૂઆત કરવા માગે છે.

જાણકારી અનુસાર મકરંદ પાંડે..જે ફિલ્મ લઈને આવી રહ્યા છે. જે નાટક મિસ બ્યુટીફૂલ પર આધારિત હશે, અલહમ ફિલ્મમાં મિસ સુંદરીનાં કિરદારમાં નજરમાં આવશે.   અલહમેં 2011 માં જફર કરાચીવાલા સાથે લગ્ન કર્યા હતા. તેનો ભાઈ શાબાદ ખાન બોલીવુડમાં પોતાનું લક આજમાવી ચુક્યો છે. પણ તે ફ્લોપ સાબિત થયા હતા, જેના બાદ તેઓએ ઇન્ડસ્ટ્રી છોડી દીધી હતી.

લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.