કરિશ્મા કપૂરની પુત્રી સમાયરાની તસ્વીરો સોશિયલ મીડિયા થઇ રહી છે વાઈરલ, જોતાજ રહી જાશો દંગ…7 Photos

0

હિન્દી ફિલ્મોમાં પ્રસિદ્ધ અભીનેત્રી કરિશ્મા કપૂર, કપૂર ખાનદાનથી છે અને તેની બહેન કરીના કપૂરની મોટી બહેન છે. કરિશ્માને ઉપનામ ‘લોલો’ દ્વારા જાણવામાં આવે છે. 25 જુન 1974માં મુંબઈમાં જન્મેલી બોલીવુડ એક્ટ્રેસે ઘણી એવી પ્રસિદ્ધ અને ઇનામ જીતનારી ફિલ્મોમાં કામ કરેલું છે. કરિશ્માએ પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત વર્ષ 1992 માં આવેલી ફિલ્મ ‘પ્રેમ કૈદી’ થી કરી હતી. લગ્ન કર્યા બાદ તે હાલ ફિલ્મોથી દુર રહી છે, પણ હાલ તેનો તેના પતી સાથે તલાક થઇ ચુક્યો છે.

કરિશ્મા પોતાના જમાનામાં હતી ફેમસ અભિનેત્રી:

કરિશ્મા 90 ના દશકની સૌથી સુંદર અને ટેલેનટેડ અભિનેત્રી માનવામાં આવે છે. તેમણે પોતાના બેજોડ અભિનયનાં દમપર ઘણા એવા એવોર્ડ જીત્યા છે. જેવું કે કહેવામાં આવે છે કે દીકરી માતાનો જ પળછાયો દેખાતી હોય છે. તેવી જ રીતે કરિશ્માએ પોતાની માંતાને ફોલો કરવાની સાથે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કદમ રાખ્યો અને હાલ તેની દીકરી પણ આવું કરવા માટે તૈયાર છે.

વાઈરલ થઇ રહી છે સમાયરાની તસ્વીરો:

હવે ઠીક કરિશ્માની જેમ ક તેમની દીકરી સમાયરા પણ બોલીવુડ માં કદમ રાખવા માટે પૂરી રીતે તૈયાર છે. માતા કરિશ્માના નક્શેકદમ પર ચાલતા હાલ કરિશ્માની દીકરી પણ ખુબ જલ્દી જ ફિલ્મોમાં નજરમાં આવશે.

કરિશ્માની દીકરીએ સાબિત કરી આપ્યું કે તે કોઈ પહેચાનની મોહતાજ નથી. પોતાના ફેમીલી મેમ્બર્સની જેમ તે પણ પૈદાઈશી જ સુપરસ્ટાર છે.

માતા-પિતાની દેખાઈ છે છવી:

સમાયરાની અમુક તસ્વીરો સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થઇ રહી છે.બાળપણમાં સમાયરા એકદમ પોતાની માં કરિશ્મા અને સંજયની જેમ જ દેખાતી હતી. જણાવી દઈએ કે હાલ કરિશ્મા અને સંજયનો તલાક થઇ ચુક્યો છે. સમાયારા પણ પોતાની માં ની જેમ સ્ટાઇલીશ છે.

સમાયરા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટીવ રહે છે. તેમને મોટાભાગે પોતાના ભાઈ કિયાન સાથે એઈરપોર્ટ કે પાર્ટીજ માં જોવામાં આવે છે

શોર્ટ ફિલ્મ ‘બી હેપ્પી’ ને કરી ડાયરેક્ટ:

કરિશ્માની દસ સાલની સમાયરાને ફિલ્મોમાં પણ ઈન્ટરેસ્ટ છે. સમાયરાએ એક શોર્ટ ફિલ્મ ‘બી હેપ્પી’ બનાવી છે જેની સ્કીનીંગ 19 માં ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટીવલમાં થઇ હતી. આ ફિલ્મનું નિર્માણ સમાયરાએ બે વર્ષ પહેલા કર્યું હતું. સમાયરાને ફિલ્મમાં એક્ટિંગની સાથે-સાથે સીનેમેટોગ્રાફી નો પણ શોખ છે. કરિશ્મા થી સમાયરાનું ફ્યુચર પ્લાનનાં વિશે પૂછવા પર તેમણે કહ્યું કે, ‘સમાયરાએ પોતાની રાહ પસંદ કરી લીધી છે. સમાયરા પોતાના હિસાબથી જીવન જીવવા માંગે છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!