જીઓ એ લોન્ચ કર્યો 100% કેશબેક ઓફર પ્લાન, સસ્તામાં મળશે આટલા GB અનલિમિટેડ ડેટા આખું વર્ષ વાપરો….

0

મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ જીઓએ દિવાળી ઓફર લોન્ચ કરી છે. કંપનીએ આ ઓફરનું નામ ૧૦૦% કેશબેક ઓફર આપેલ છે. આ ઓફરની ટેગલાઈન ” રીચાર્જ કરો આ દિવાળી પર અને મેળવો બેનીફીટ આવતી દિવાળી સુધી” કે ને જોરદાર. આની સાથે કંપનીએ સૌથી સસ્તા વાર્ષિક પ્લાન પણ લોન્ચ કર્યા છે.

આ ઓફરમાં યુઝરને જે પણ રીચાર્જ કરાવશે તેની સાથે એક કુપન આપવામાં આવશે. આ કુપનનો ઉપયોગ એ યુઝર રિલાયન્સ ડીજીટલને ઓનલાઈન અને ઓફલાઈન સ્ટોર પર કરી શકશે. એટલે કે જો તમે એ સ્ટોર પરથી જે પણ ખરીદી કરશો તો જે રીચાર્જની રકમ હતી એટલી રકમ એ બિલમાંથી ઓછી થઇ જશે.

કેશબેક ઓફરના નિયમો અને શરતો

કેશબેક ઓફરમાં રીચાર્જ કરાવવાથી એક કુપન કોડ મળશે જેને રિલાયન્સ ડીજીટલ સ્ટોર પર ઉપયોગ કરી શકાશે.
કુપનનો કોડ એ MyJio એપમાં કુપન સેક્શનમાં જઈને જોઈ શકાશે.
આ ઓફરનો ફાયદો એ ફક્ત જીઓ પ્રાઈમ યુઝરને જ મળશે અને એ યુઝર એક્ટીવ હોવો જોઈએ.
ઓફર એ પ્રીપેડ અને પોસ્ટપેડ બંને ગ્રાહકો વાપરી શકશે.
કેશબેક ઓફર Rs.149, Rs.198, Rs.299, Rs.349, Rs. 398, Rs.399, Rs.448, Rs.449 Rs.498, Rs.509, Rs.799, Rs.999, Rs.1699, Rs.1999, Rs.4999 और Rs.9999 ના પ્લાન પર મળશે.
આ ઓફરનો ફાયદો એ ૩૦ નવેમ્બર ૨૦૧૮ સુધી મળશે. અને આ કુપન ની વેલીડીટી એ ૩૧ ડીસેમ્બર ૨૦૧૮ સુધી જ રહેશે.

આવતી દિવાળી સુધી મળશે ફાયદો
જીઓએ આ ઓફર સાથે એકવર્ષની વેલીડીટી વાળો સૌથી સસ્તો પ્લાન બનાવ્યો છે. આ પ્લાનની કીમત ફક્ત ૧૬૯૯ રૂપિયા છે. આમાં કંપની એ ૫૪૭.૫ જીબી ડેટા સાથે અનલિમિટેડ ડેટા આપશે. એટલે કે યુઝર એ રોજ ૧.૫ જીબી દેતા 4Gની સ્પીડથી વાપરી શકશે. પ્લાનની વેલીડીટી ૩૬૫ દિવસની હશે. એટલે કે આ દિવાળી પર રીચાર્જ કરવો અને આવતી દિવાળી સુધી ચલવો.

રીચાર્જ પર મળવાવાળી કુપનની ડીટેલ

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here