જે પુરુષ કે સ્ત્રી ના પગ ની બીજી આંગળી હોય છે મોટી, તેની ખાસિયત જાણીને તમે પણ હેરાન રહી જાશો…

0

મોટાભાગે આપણે જોતા હોઈએ છીએ કે આપણા પગનો અંગુઠો અને આંગળીઓ સમાન હોય છે પણ ઘણા લોકો એવા પણ હોય છે જેઓના પગની આંગળીઓ આડા અવળી હોય છે. કોઇકમાં આંગળીઓ અંગુઠા કરતા મોટી હોય છે તો કોઈકમાં અંગૂઢો બાકીની આંગળીઓ કરતા મોટો હોય છે. જો કે આ આંગળીઓ અને અંગુઠા નાના અને મોટા હોવાનો અલગ જ અર્થ હોય છે. જો તમારા પગના અંગુઠા સાથે ની બે આંગળીઓ સમાન છે અને બાકીની આંગળીઓ નાની છે તો તેનો અર્થ એ છે કે તમે મહેનત માટે જાણવામાં આવો છો. પણ જે પુરુષ કે સ્ત્રી ના પગની બીજી આંગળી મોટી હોય છે, તો તેના પણ અલગ અર્થ છે.જે પુરુષ કે સ્ત્રીના પગની બીજી આંગળી મોટી હોય છે:
શાસ્ત્રો માં શરીરના દરેક અંગો વિશે કઈક ને કઈક લખેલું છે, તેઓના લક્ષણો ને જોઈને વ્યક્તિત્વ ની સાથે તેઓનું ભવિષ્ય જણાવાની વિધિ ને સામુદ્રિક શાસ્ત્ર કહેવામાં આવે છે. સામુદ્રિક વિદ્યા ના આધારે વ્યક્તિ ના માથા થી લઈને પગ સુધી દરેક પાર્ટ માટે ખાસ લક્ષણ જણાવામાં આવ્યા છે. કોઈપણ વ્યક્તિ ના પગ ને જોઈને જાણ કરી શકાય છે કે મહિલા કે પુરુષનો વ્યવહાર, આચાર-વિચાર અને કાર્યક્ષેત્ર કેવું હોવું જોઈએ.

અંગુઠા ની બાજુની આંગળી લાંબી હોય:જે લોકોના પગ ના અંગુઠા ની બાજુની આંગળી વધુ લાંબી, તેના પછીની આંગળી થોડી નાની અને બાકીની આંગળીઓ વધુ નાની હોય તો આવા લોકો ઉર્જાવાન હોય છે. આવા લોકો મોટાભાગે ક્રેઝી સ્વભાવ ના હોય છે અને કઈક કરી બતાવા માટેનો જુસ્સો રાખે છે, આવા લોકો કોઈપણ કામ ને પૂરું કરવા માટે જોશ અને ઉર્જા રાખે છે. આવા લોકો હંમેશા ખુશ રહે છે, સાથે જ તેઓ બુદ્ધિ ની દ્રષ્ટિ એ ખુબ જ સમજદાર હોય છે પણ તેઓ શારીરિક રૂપે ખુબ જ કમજોર હોય છે. આવા લોકો દરેક કામને સમજી વિચારીને વિચારી ને કરે છે.જો પગ ના અંગુઠા ના સમાન જ બંને આંગળીઓ હોય:

જો અંગુઠાની બાજુની આંગળી સમાન હોય તો તેના પણ ઘણા અર્થ નીકળે છે. તેનો અર્થ એ છે કે તમે સમાજમાં મહેનત માટે ઓળખવામાં એવો છો. આવા લોકો ખુબ જ સુલજાયેલા હોય છે અને બીજાઓની સાથે લડાઈ જગડા થી દૂર રહે છે.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!