જલ્દી જ મોટાપો ઓછો કરવા માગો છો તો…રોજ પીઓ આ 4 પીણા

0

મોટાભાગનાં લોકો મોટાપા થી છૂટકારો મેળવવા માટે વર્કઆઉટ, ડાઈટિંગ કે દવાઓનો ઉપયોગ કરે છે જેનાથી શરીરને વધુ નુકસાન થતું હોય છે. એવામાં આજે અમે તમને 1 ડીટોક્સ ડ્રીન્કસ વિશે જણાવીશું, જેનાથી તમારો મોટાપો માત્ર 1 મહિનામાં જ ઓછો થઇ જશે અને તેનાથી કોઈ નુકસાન પણ નહિ થાય. કાકડી માંથી બનેલું આ ડ્રીંક અમુકજ સમયમાં તમને ફીટ બનાવી દેશે.1. કાકડીનું જ્યુસ:
1 કાકડી, 1/2 લીંબુ, 1 ટેબલસ્પુન આદું, ધાણા અને 1/3 કપ પાણી મિક્ષ કરીને બ્લેન્ડ કરો. તેને રાતે ભોજન કર્યા બાદ સુતા પહેલા 1 મહિના સુધી પીવાથી તમારો વજન ઓછો થવા લાગશે.

2. કાકડી અને લીંબુનો રસ:

વિટામીન C, એન્ટીઓક્સીડેંટ અને એન્ટી-ઇન્ફ્લામેટરીના ગુણોથી ભરપુર કાકડી અને લીંબુનો રસ મેટાબોલીઝ્મ્સ વધારે છે, જેનાથી ફેટ બર્ન થાય છે, આ ડીટોક્સ ડ્રીંકને બનાવા માટે 1/2 લીંબુની સ્લાઈસ, 1/4 કાકડીની સ્લાઈસ કાંપી લો, 1 ગ્લાસ પાણીમાં લીંબુ અને કાકડીની સ્લાઈસ નાખીને અમુક સમય સુધી ઠંડું થવા માટે રાખી દો. તેના બાદ રાતે સુતા પહેલા તેને પીઓ. હર રોજ તેનું સેવન અમુક જ સમયમાં તમારું વજન ઓછુ કરી દેશે.

3. કાકડી અને પુદીના:

તેના માટે 1 લીંબુની સ્લાઈસ, 5 ઇંચ કાકડીની સ્લાઈસ, 5 ફોદીનાના પાન અને 2 કપ બરફને 1 ગ્લાસ પાણીમાં નાખી દો. ભોજન બાદ તેને હર રોજ સેવન કરવાથી વજન ઓછુ થવા લાગશે.

4. કાકડી અને આદુંનુ જ્યુસ:

1 ચમચી આદું, 1 કાકડી, 1 લીંબુ, 1 ચમચી એલોવેરા જ્યુસ, અને ફોદીનાનાં પાનને પીસીને 1 ગ્લાસ પાણીમાં નાખો. રોજાના ભોજન કર્યા બાદ તેનું સેવન કરો. આ જ્યુસ વજનને ઓછુ કરશે સાથે જ બોડીને પણ ડીટોક્સ કરશે.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here