સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહી છે આ 6 હોટેલ્સ ની તસ્વીરો….તમે ક્યારેય નહિ જોય હોય…..જુવો 6 PHOTOS

0

તમે દેશ-વિદેશો ની શાનદાર હોટેલ્સ વિશે સાંભળ્યું હશે, કોઈ ફાઈવ સ્ટાર તો કોઈ સેવન સ્ટાર તો કોઈ પોતાની ભવ્યતા માટે ફેમસ. પણ આજે અમે તમને દુનિયાની એવી અનોખી હોટેલો વિશે જણાવીશું જેને જોઈને તમે એક વાર અહીં ચોક્કસ જાશો.

1. આ છે સ્વિટ્ઝરલેન્ડ ની એશ્ચર ક્લિક હોટેલ, જે એક પહાડ ના ખોળામાં બનાવામાં આવેલું છે. તેની બનાવટ એવી રીતે છે કે અહીં આવીને દરેક કોઈ અલગ જ અનુભવ કરે છે.  2. આ છે ફ્રાન્સ ની એટ્રપ રિવ્સ હોટેલ, જે પુરી રીતે પ્રકૃતિના ખોળામાં વસેલું છે. ચારે બાજુ બરફ ની વચ્ચે કાંચ ની દીવાલો માં ઢાંકાયેલી આ હોટેલ ગજબ નો અનુભવ કરાવે છે.

3.  આ હોટેલ માલદીવ ના રંગાલી આઈસલૈંડ પર બનેલી કોનાર્ડ હોટેલ છે.
4. આ હોટેલ ઇટલી ના રિસ્ટ્રોનેટ ગ્રોટા હોટેલ, જે પહાડ પર ઉપસ્થિત એક ગુફાની અંદર બનાવામાં આવેલું છે.5. જંગલની વચ્ચે સ્થિત આ હોટેલ પ્રકૃતિ પ્રેમીઓ માટે એકદમ બેસ્ટ છે. જે ઇન્ડોનેશિયા ના બાલી દ્વીપ પર બનેલો પંચોરન રિટ્રીટ રિસોર્ટ છે.
6. આ ઝરણા ની વચ્ચે પર્યટકો ને રોકાવાની પુરી વ્યવસ્થા છે. આ ફિલિપાઇન્સ નો વિલા એસકુડેરો છે.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here