ગરબા ક્વીન કિંજલ દવેના આ ફોટો સામે તો ભલ ભલી અભિનેત્રીઓ ઝાંખી લાગે છે જુઓ 19 ફોટોસ અને વાંચો રસપ્રદ માહિતી.

0

ગરબા ક્વીન કિંજલ દવે આજે ગુજરાતનું નાનામાં નાનું બાળક પણ કિંજલને ઓળખતું જ હશે તેના ગીત ચાર ચાર બંગડી પર બધા જ લગ્નની જાનમાં, કોઈપણ નાના મોટા પ્રસંગમાં ભાઈ અને બહેન ડાન્સ કરતા તમે પણ જોયા જ હશે. બાકી તમને કિંજલનું કયું સોંગ સૌથી વધુ પસંદ છે એ કોમેન્ટમાં જણાવજો જરૂર.

કિંજલ દવેએ અમદાવાદમાં પોતાનું ૧૨ કોમર્સ પૂરું કરેલ છે. જો તમે હજી પણ કિંજલ દવેને ઈન્સ્ટાગ્રામ પર ફોલો નથી કરતા તો તમે આ ફોટો જોઇને આજથી તેમને ફોલો કરવા લાગશો. આજે અમે તમને ગરબા ક્વીન કિંજલ દવેના એવા અદ્ભુત ફોટો બતાવીશું કે તમને લાગશે જ કે બોલીવુડની કોઈપણ અભિનેત્રી કરતા પણ ચઢિયાતી લાગી રહી છે.

સ્વીટ અને સિમ્પલ લુક તો આ પણ સરસ છે. સ્ટાઈલ એક અલગ જ વસ્તુ છે ખરેખર.

ગરબા ગાતા ગાતા પણ એ પણ એ પોતાની આગવી અદા જાળવી રાખે છે. રંગબેરંગી ચણીયા ચોળીમાં શોભી રહેલ કિંજલ દવે.

તમને જણાવી દઈએ કે શરૂઆતમાં કિંજલના પિતા એ હીરામાં કામ કરતા હતા અને પછી તેઓ સંગીત ક્ષેત્રમાં આગળ વધ્યા હતા અને કિંજલ તેના અવાજના કારણે ૧૭ વર્ષની ઉમરથી ગાવાનું શરુ કર્યું હતું.

એક મંદિરના દર્શને શાંત બેઠેલ કિંજલ દવે.

ટૂંક સમયમાં તે ફિલ્મોમાં પણ જોવા મળશે.

કિંજલ દવે એ લોકોને પોતાના ગરબા અને સિંગિંગથી લોકોને પોતાની તાલ પર નચાવી શકે છે.

કિંજલ દવે એ અવારનવાર પોતાના વેસ્ટર્ન કપડા પહેરેલ ફોટો પણ પોતાના ફેન સાથે શેર કરતા હોય છે.

બ્લેક ચોલીમાંસાચે જ ચાર બંગડી પહેરેલ શોભતી કિંજલ દવે એ અવારનવાર પોતાના ફોટો સોશીયલ મીડિયામાં શેર કરતી હોય છે.રેડ પેન્ટ અને બ્લેક ટી-શર્ટમાં શોભી રહેલ કિંજલ દવે.US Trip Younger Pics
આવી જ સરસ મજા ના પોસ્ટ/લેખ વાંચવા માટે નીચે સ્ક્રીનશોટ માં જણાવ્યા મુજબ આપણાં પેજ ને “SEE FIRST” કરી દેજો એટલે રોજ વધુ પોસ્ટ જોવા મળશે
ફેસબુક પેજ ખોલો 👉 GujjuRocks – ગુજ્જુરોક્સ  પછી નીચે આપેલા 3 સેટિંગ કરો

છે ને દરેક ફોટો સુંદર બોલીવુડની હિરોઈન પણ ફિક્કી લાગે આપણી કિંજલ દવે સામે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here