શુક્રવારે આ છોડ માં બાંધો આ 1 ખાસ વસ્તુ, પૈસા નો થશે વરસાદ – પછી જુવો કમાલ, વાંચો માહિતી..

0

મની પ્લાન્ટ એક એવો છોડ છે જે દરેક ઘરમાં મોટાભાગે હોય છે. મની પ્લાન્ટ વિશે તમે સાંભળ્યું હશે કે જેના પણ ઘરમાં આ છોડ હોય છે તેઓના ઘરમાં ધન સંબંધિત પરેશાનીઓ નથી આવતી. ઘણીવાર એવું પણ જોવામાં આવ્યું છે કે જેઓના ઘરમાં મની પ્લાન્ટ હોય છે તેઓને પણ ધન સાથે જોડાયેલી સમસ્યાઓ આવતી હોય છે. એવામાં આજે અમે તમને જણાવીશું કે મની પ્લાન્ટ હોવા છતાં પણ આખરે શા માટે ઘરમાં ધનની ખોટ આવે છે, આ સિવાય અમે તમને એ જણાવીશું કે મની પ્લાન્ટ ને ઘરમાં કેવી રીતે લગાવવો જોઈએ.

જણાવી દઈએ કે જેમ જેમ મની પ્લાન્ટ વધે છે તેમ તેમ ઘરમાં ધન પણ વધે છે. પણ એ ધ્યાન રાખો કે છોડ ને હંમેશા યોગ્ય તરીકાથી અને સ્વચ્છ જગ્યા પર જ લગાવામાં આવે. આવો તો જાણીએ તેના ઉપાય વિશે જેના દ્વારા તમારા ઘરમાં ધનની વર્ષા થાશે.જણાવી દઈએ કે આ ઉપાય ને માત્ર શુક્રવારે જ કરવાનો રહેશે. તેને કરવા માટે તમે મની પ્લાન્ટ ની ઉપર એક લાલ રંગ નો દોરો કે પછી રીબીન બાંધી લો. લાલ રંગની રીબીન એટલા માટે બાંધવામાં આવે છે કેમ કે લાલ રંગ ને પ્રેમ, સ્નેહ, ઉન્નતિ અને યશ નું પ્રતીક માનવામાં આવે છે. એટલા માટે કહેવામાં આવે છે કે લાલ રંગ ના રીબીન થી છોડ ને બાંધવાથી ઘરમાં સકારત્મકતા આવે છે.આ સકારાત્મકતા ને લીધે ઘરમાં માં લક્ષમી નો પ્રવેશ થાય છે.

કેવી રીતે કરવો ઉપાય:સૌથી પહેલા શુક્રવાર ના દિવસે સવારે જલ્દી ઉઠી ને સ્નાન કરીને માં લક્ષ્મી ની પૂજા કરો. તેઓ સામે દીવો પ્રગટાવો. તેના પછી લાલ રંગ નો દોરો કે રીબીન ને માં લક્ષ્મી ના પગમાં રાખો. પછી માં લક્ષ્મી ની આરતી કરીને તેને લાલ દોરા કે પછી રીબીન પર કંકુ લગાવો અને મની પ્લાન્ટ ની પાસે જઈને માતા લક્ષ્મી નું ધ્યાન કરીને મની પ્લાન્ટ ના મૂળ ની ચારે બાજુ તેને બાંધી લો. અને જો છોડ પ્લાસ્ટિક ની બોટલ માં રાખેલો છે તો બોટલ ની નીચે ની તરફ લાલ દોરો બાંધી લો. તેને બાંધ્યા પછી જ તમને અમુક જ દિવસો માં ફર્ક દેખાવા લાગશે. ઘરમાં માં લક્ષ્મી નો પ્રવેશ થાશે, અને સાથે જ ધનની પણ વર્ષા થાશે.  Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here