આ છે દુનિયાનો સૌથી ધનવાન રાજા, જેના ઉપહાર આપવાથી સોનાની કિંમતમાં આવતો હતો ઉતાર…

0

તમે ઘણા એવા ધનવાન રાજાઓ અને લોકોની કહાનીઓ સાંભળી કે પછી વાંચી પણ હશે,પણ આ કહાની દુનિયાના સૌથી ધનવાન રાજાની છે. જેના ઉપહારો એ એક દેશની અર્થવ્યવસ્થા ચૌપટ કરી નાખી હતી. તે રાજાનો દેશ ખુદ આર્થિક સંકટથી પીડાઈ રહ્યો છે. માનવામાં આવે છે કે આ રાજા એ જ પશ્ચિમ આફ્રિકામાં શિક્ષાની પરંપરાની શરૂઆત કરી હતી.આ કહાની 14 મી સદીમાં માલી દેશના રાજા રહેલા મનસા મૂસાની છે. મનસા મૂસા ઇતિહાસના સૌથી ઉદાર રાજાઓઆમાંના એક હતા. તે જ્યા પણ જાતા હતા,ત્યાં સામાન્ય લોકોને એટલી ભેંટો આપતા હતા કે તે દેશની અર્થવ્યવસ્થા પણ ડગમગાવા લાગતી હતી. કેલિફોર્નિયા વિશ્વવિદ્યાલયમાં ઇતિહાસના એસોસિએટ પ્રોફેસર રુડોલ્ફ બુકગ વેયર એ ઇન્ટરવ્યૂમાં વાતચીતના સમયે જણાવ્યું કે મુસા એટલા ખરાબ સ્થિતિમાં છે કે તેઓના ધન અને વૈભવનો યોગ્ય રીતે અંદાજો મેળવવો પણ મુશ્કિલ છે.
વાસરામાં મળ્યું હતું શાસન: મનસા મુસાનો જન્મ 1280 માં એક શાસક પરીવારમાં થયો હતો. તેના ભાઈ મનસા-બકર એ 1312 સુધી શાસન કર્યુ. મનસા અબુ-બકર,જ્યારે એક સમુદ્રી અભિયાનથી પાછા આવવામાં અસફળ રહ્યા ત્યારે તેના ભાઈ મનસા મુસાને સ્વર્ણ સમૃદ્ધ સામ્રાજ્ય વિરાસતમાં મળ્યું હતું. નોર્થવેસ્ટર્ન યુંનિવર્સીટીમાં આફ્રિકી કલા ના બ્લોક મ્યુઝિયમ ઓફ આર્ટ ના વિશેષજ્ઞ કૈથલીન બીકફોર્ડ બેરજૉક ના અનુસાર શાસકના રૂપમાં મનસા મુસાની પાસે મધ્યયુગીન દુનિયામાં ધનના સૌથી મૂલ્યવાન સ્ત્રોત સુધીની લગભગ અસીમિત પહોંચ હતી.દુનિયાના લગભગ અળધા સોનાનો ભંડાર: સોના અને અન્ય સામાનનો વ્યાપાર કરનારા પ્રમુખ વ્યાપારિક કેન્દ્ર પણ મનસા મુસાના રાજ્યમાં થી હતા, જેને વ્યાપારથી તેને ખુબ નફો મળતો હતો. જો કે મુસા એ તે સમયે ટિમ્બકટુ સહીત 24 શહેરો વ્યાપાર માર્ગને બંધ કર દીધા હતા. તેનો પૂરો લાભ માલી ને મળ્યો. તે સમયમાં માલીની પાસે પુરી દુનિયાના સોનાનો લગભગ અળધો હિસ્સો હતો, જેના પર ત્યાંના શાસક મનસા મુસા નો એકાધિકાર હતો. આર્થિક ઇતિહાસકાર પણ માને છે કે પર્યાપ્ત દસ્તાવેજોના અભાવને લીધે મનસા મુસાની પાસે કેટલું ધન હતું, તેનો ચોક્કસ અંદાજો લગાવવો અસંભવ છે.પિશ્ચમી આફ્રિકામાં શિક્ષાની પરમ્પરા શરૂ કરી: માનવામાં આવે છે કે મુસા એ જ પશ્ચીમી આફ્રિકામાં શિક્ષાની પરંપરા શરૂ કરી હતી. તેમણે સાહિત્ય, કળા અને વાસ્તુકલાને વધારવામાં ખાસ યોગદાન કર્યુ. સાથે જ સ્કૂલ, પુસ્તકાલયો અને મસ્જિદોને તેના માટે વિત્ત(ફાઇનાન્સ) ઘોષિત કર્યા. હજ યાત્રાથી પાછા આવવાના સમયે તે મિસ્ત્રથી થઈને પસાર થયા અને દેશની અર્થવ્યવસ્થા ને મજબૂત કરવા માટે તેમણે સોનાના પ્રચલનને બહાર કરવાનો પ્રયત્ન કર્યો. તેના માટે તેમણે સોનાને વ્યાજ પર પાછું લેવાનું શરૂ કરી દીધું હતું.બીજી હજ યાત્રામાં દાન કર્યુ 200 કિલો સોનુ:અમુક દિવસો પછી તે ઘણા વિદ્વાનોની સાથે ફરીથી મક્કા ગયા,જેમાં પૈગમ્બર મુહમ્મ્દ અને અંડાસુલી કવિના વંશજ પણ શામિલ હતા.તેના માટે મનસા મુસાએઆ વિધ્નોને તે સમયે 200 કિલો સોનાનું ભુગતાન કર્યુ હતું,જેની કિંમત આજે લગભગ 6.3 બિલિયન પાઉન્ડ(574અરબ રૂપિયાથી પણ વધારે)છે.Author: GujjuRocks Team(વિનંતી પંડ્યા)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here