દૂધમાં આ 7 વસ્તુઓ મિક્સ કરીને પીવાથી થાય છે અધધ ફાયદા


દૂધ પીવાથી શરીરને તાકત અને ઉર્જા મળે છે તેથી આજે પણ વધારેપણું લોકો રાત્રે સૂતા પહેલા દૂધનો સેવન કરે છે. આમ તો માત્ર દૂધ પીવાથી તેના ફાયદા તો મળે છે પણ દૂધમાં કેટલીક ખાસ વસ્તુઓ મિક્સ કરી સેવન કરાય તો આ ફાયદામાં વધારો થઈ જાય છે

વસ્તુઓ જે દૂધમાં મિક્સ કરીને પીવી જોઈએ..

1. મધ અને દૂધ

સાદો દૂધ પીવાની જગ્યા જો તમે તમારા દૂધમાં મધ મિક્સ કરીને પીવો છો તો તેના ફાયદા વધી જાય છે. મધવાળા દૂધમાં પ્રોટીન અને ઑકસીડેંટસ હોય છે જેનાથી મસલ્સને મજબૂતી મળે છે.

2. દૂધ અને ખારેક

ખારેક વાળું દૂધમાં એંટી ઑક્સીડેંટ મિનરલસ અને વિટામિંસ ભરપૂર માત્રામાં હોય છે. દૂધમાં ખજૂર નાખી પીવાથી સ્ટેમિના વધે છે અને ઈનફર્ટીલિટીનો ખતરો પણ ઓછું હોય છે.

3. દૂધ અને બદામ

દૂધમાં બદામ નાખી પીવાથી દિલના રોગનો ખતરો ઓછું થઈ જાય છે. બદામ વાળું દૂધન માત્ર બ્લ્ડ પ્રેશરને ઓછું કરે છે. પણ તેનાથી કોલેસ્ટ્રોલનો સ્તર પણ નિયંત્રિત રહે છે.

4. દૂધ અને ખસખસ

દૂધમાં મિકસ કરી પીવાથી તેના ફાયદા બમણા થઈ જાય છે. ખસખસ વાળા દૂધમાં ઓમેગા 6 ફેટી એસિડ હોય છે જેનાથી શરીર મજબૂત હોય છે. અને વજન કંટ્રોલમાં રહે છે.

5. દૂધ અને ડાર્ક ચોકલેટ

દૂધ અને ડાર્ક ચૉકલેટના મિશ્રણમાં એંટી ઑક્સીડેંટસ જેવા ફ્લેવોનોઈડસ હોય છે જેનાથી સ્પર્મ કાઉંટ વધે છે અને તેને પીવાથી યાદશક્તિ સારી રહે છે.

6. દૂધ અને તજ

જો તમે તમારા જાડાપણથી છુટકારો મેળવા ઈચ્છો છો તો તજ વાળું દૂધનો સેવન કરવું તમારા માટે ફાયદાકારી હશે કારણકે તેમાં સિનેમેલ્ડીહાઈડ્ હોય છે. જેનાથી ઈમ્યૂનિટી વધેક છે અને જાડાપણ નિયંત્રિત હોય છે.

Source

15 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?
દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો જય જય ગરવી ગુજરાત, જય ભારત

What's Your Reaction?

Wao Wao
0
Wao
Love Love
0
Love
LOL LOL
0
LOL
Omg Omg
0
Omg
Cry Cry
0
Cry
Cute Cute
1
Cute

દૂધમાં આ 7 વસ્તુઓ મિક્સ કરીને પીવાથી થાય છે અધધ ફાયદા

log in

reset password

Back to
log in
error: