કૉમેડિયન ભારતીએ હર્ષ સાથે કર્યાં લગ્ન, જુઓ લગ્નની તસવીરો

કૉમેડિયન ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયા હવે પતિ પત્ની બની ગયા છે. રવિવારે સવારે બંનેના લગ્ન ધામધૂમથી ગોવામાં થયા હતા. લગ્નમાં ભારતીએ ગુલાબી અને સ્કાય બ્લુ રંગની ચોલી પહેરી હતી. તેણે ઓછી જ્વેલરી પહેરી હોવા છતાં સુંદર લાગી રહી હતી.

ગોવામાં લગ્ન પહેલા પુલ પાર્ટી રાખવામાં આવી હતી અને લગ્ન પછી રિસેપ્શન પણ રાખવામાં આવ્યું હતું. ભારતીના લગ્નમાં ટીવી કલાકારો ઉમટી પડ્યા હતા. પોતાના રિસેપ્શન બાદ ભારતીએ મીડિયામાં જણાવ્યું હતું કે, ‘પહેલા તો આશ્કા અને બ્રેંટને લગ્નની શુભેચ્છાઓ. આ અમારી લગ્નની છેલ્લી વિધિ છે. આજે હું ખૂબ રડી છું.’

1. ભારતી-હર્ષના લગ્નની તસવીરો

2. ભારતી-હર્ષની પીઠીની વિધિ

3. ભારતી-હર્ષના રિસેપ્શનની તસવીરો

17 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે ગુજરાતનું લોકલાડીલું આપણું ફેસબુક પેઈજ લાઈક કર્યું ?
દોસ્તો, આ પોસ્ટ ગમી હોય તો તમારા મિત્રો ને પણ શેર કરી મોકલજો.. જય જય ગરવી ગુજરાત!