કંટાળાજનક દિવસ પણ થઇ જાશે મજેદાર, જો તમે જોઈ લીધી આ 13 તસ્વીરો…

0

જિંદગી ખુબ જ મોટી છે સાહેબ અને તેમાં ઘણીવાર ભૂલથી પણ ભૂલો થી ભૂલો થઇ જાતી હોય છે. પણ અફસોસ તો ત્યારે થાય છે જ્યારે આ ભૂલને સુધારવી મુશ્કિલ જ નહીં નામુમકીન હોય. જો તમારાથી પણ આવી કોઈક ભૂલો થઇ ગઈ છે તો તમારે ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી કેમ કે દુનિયામાં એવા પણ ઘણા મહારથીઓ બેઠા છે, જેઓએ આવા કારનામા કર્યા છે જેને જોયા પછી તમે હસી-હસીને બેવળા વળી જાશો.
જુઓ આ 13 ફની તસ્વીરો..
1.સાઈકલની સિક્યોરિટીનું લેવલ જોઈ રહ્યા છે.2. આ આઈડીયો તો ખુબ જ વાહિયાત છે.
3. આવો રસ્તો બનાવતા પહેલા કઈક તો વિચાર્યું હોત.
4. આ પુલ આંખ બંધ કરીને બનાવ્યો લાગે છે:
5. આવી ચીજો કદાચ જ કોઈ જોવા માગતા હોય.6. લાગે છે કે આની નાખો બનાવાની ભુલાઈ ગઈ છે;7. આવા પ્રકારની ગંદી ડિઝાઇનમાં ખાવાનું કોણ પસંદ કરે ભાઈ:8. આ ઝાડ ક્યાં જઈને રોકાશે:9. આ તો કોઈ રાજા માટે બનાવ્યું લાગે છે.
10. ડાઇટનું ભોજન:
11. ચાઈનાના માલ માં એમ પણ ભરોસો નથી:
12. હોટેલ્સના તકિયા પણ આવા હોય છે:13. આ તો ખુબ જ ખરતનાક છે:Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here