અંબાણીની જ સ્કુલમાં કામ કરે છે નીતા અંબાણીની બહેન, બહેન એમનાથી પણ ખુબ સુંદર છે….Photos જુવો

0

સ્કુલમાં આ જબાદારી મળી હતી તમને.

બીઝનેસ ટાયકુન મુકેશ અંબાણી અને નીતા અંબાણી એકવાર ફરી ચર્ચાનો વિષય બનેલા છે. જો કે હાલમાં જ મુકેશ અંબાણીના મોટા દીકરા આકાશ અંબાણી ની સગાઈ હીરા વ્યાપારી રસૈલ મેહતાની નાની દીકરી શ્લોકા મેહતાની સાથે થાઈ છે. જેને લીધે પૂરું અંબાણી પરિવાર લગાતાર ખબરોમાં બનેલું છે.

જો કે મુકેશ અંબાણી અને તેના પરિવાર વિશે તો ઘણું એવી જાણીએ છીએ પણ ક્યારેય નીતા અંબાણીના પરિવાર વિશે જાણવાનો મૌકો નથી મળ્યો. નીતાની બહેનો, તેના માતા-પિતા, ભાઈ વગેરે વિશે જાણવા માટે ન તો ક્યારેય આપણે વિચાર્યું, કે ન તો કોઈ ઉત્સુકતા બતાવી.

પણ આજે અમે નીતા અંબાણીની નાની બહેનને મળાવવા જઈ રહ્યા છીએ. જ્યાં એક તરફ નીતા શાન-શૌહરત અને ઠાઠ-બાટ વાળું જીવન જીવે છે. જ્યારે તની બહેન તેનાથી બિલકુલ ઉલટ એક સ્કુલમાં બતૌર ટીચર તરીકેનું કામ કરે છે.

1. નીતા અંબાણી:અંબાણી પરિવારની મોટી વહુ અને રિલાયંસ ગ્રુપના ચેયરમૈન નીતા અંબાણીની પણ કોઈ ઓળખાણની મોહતાજ નથી. પોતાના વિનમ્ર વ્યવહાર અને સ્ટાઈલથી તેઓએ પોતાની ખાસ ઓળખ બનાવી છે.

2. નીતાની નાની બહેન:નીતાના પતિ અને બાળકો વિશે તો તમે સાંભળ્યું જ છે. આજે તેની નાની બહેન વિશે જાણીએ. તેની નાની બહેનનું નામ છે ‘મમતા દલાલ’.

3. ડાઉન ટુ અર્થ મમતા:મમતા દલાલનું નામ સાંભળીને જ તમને લાગી રહ્યું હશું કે નીતા જેમ તે પણ જાની-માની વ્યક્તિ હશે અને તેના ગજબના ઠાઠ-બાટ હશે પણ અસલમાં તેવું બિલકુલ પણ નથી.

4. સ્કુલ ટીચર છે મમતા:મમતા ખુબ જ સિમ્પલ લાઈફ જીવનારી મહિલા છે. તે વ્યવસાયથી એક ટીચર છે અને નીતા અંબાણીના ધીરુભાઈ ઇન્ટરનેશનલ સ્કુલમાં બાળકોને ભણાવે છે.

5. મીડિયાથી દુર રહેવું પસંદ:જ્યાં એક તરફ નીતા પોતાના સ્ટાઈલને લીધે મીડિયાની નજરોમાં રહે છે સાથે જ મમતા મીડિયાથી દુર રહેવાનું પસંદ કરે છે.

6. કોકીલાબેન અંબાણીથી નજદીકિયા:મમતા મોટાભાગે નીતાના ઘરે આવતી-જાતી રહે છે માટે નીતાની સાસુ કોકીલાબેન સાથે તેની ખાસ નજ્દીકી છે.

7. શાહરૂખ-સચિનના બાળકોની ટીચર:મમતા ખુદ એક ઈન્ટરવ્યુંના સમયે કહી ચુકી છે કે તેઓએ શાહરૂખ ખાનથી લઈને સચિન તેંદુલકરના બાળકોને ભણાવ્યા છે. તેઓ ભલે સેલેબ્સના બાળકો હોય પણ તેના માટે તેઓ બાકી સ્ટુડંનટ્સની જેમ જ છે.

8. નીતાની મદદ:મુંબઈની બાંદ્રા સ્થિત ધીરુભાઈ અંબાણી સ્કુલની નીવ રાખતા મમતાએ જ નીતાને સ્કુલના એડ્મીનીસ્ટ્રેશન ને સંભાળવામાં મદદ કરી હતી. તેના બાદ આ જવાબદારી મમતાને આપવામાં આવી હતી. જો કે તે બાળકોને ભણાવે પણ છે.

9. ઘણીવાર પાર્ટીઝ:જો કે મમતાને શાંત અને સાદગીભર્યું જીવન ખુબ જ પસંદ છે, પણ બહેન નીતાની પાર્ટીમાં તે ઘણીવાર નજરમાં આવે છે.

10. જ્વૈલરી ડીઝાઈન કરવાની શોખીન:મમતાને જ્વૈલરી ડીઝાઈન કરવું ખુબ જ પસંદ છે. સાથે જ બોલીવુડ ડિઝાઈનર મનીષ મલ્હોત્રા માટે રૈમ્પ વોક પણ કરી ચુકી છે.

આવી જ સરસ મજા ના પોસ્ટ/લેખ વાંચવા માટે નીચે સ્ક્રીનશોટ માં જણાવ્યા મુજબ આપણાં પેજ ને “SEE FIRST” કરી દેજો એટલે રોજ વધુ પોસ્ટ જોવા મળશે
ફેસબુક પેજ ખોલો 👉 GujjuRocks – ગુજ્જુરોક્સ  પછી નીચે આપેલા 3 સેટિંગ કરો

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.