ઐશ્વર્યાએ આ ઉંમરમાં પહેલી વાર કર્યો હતો કેમેરાનો સામનો, લાઈટ, કેમેરા, એક્શન…12 PHOTOS જુવો નવાઈ લાગશે

0

મોડેલીંગનાં દિવસોમાં દેખાતી હતી ઐશ.

मेरे खयालों की मलिका…।જલ્દી જ ઐશ્વર્યા રાઈ બચ્ચન ઓસ્કર નોમીનેટેડ ફિલ્મ ‘Everybody’s Famous’ નાં હિદી રિમેકમાં નજરમાં આવવા જઈ રહી છે. આ ફિલ્મમાં તેની સાથે અનીલ કપૂર અને રાજ્મુકાર રાવ પણ નજરમાં આવશે. જો તમે ફિલ્મનો ફર્સ્ટ લુક જોયો છે તો તમે જાણતા જ હશો કે ઐશ 44 વર્ષની ઉમરમાં પણ સુંદર બલા નજરમા આવી રહી છે. આ ઉમરમાં પણ ઐશની ખુબસુરતી પર જાન ન્યોછાવર કરનારાઓની કમી નથી અને તેના ફેંસ દુનિયાના ખૂણે ખૂણે મોજુદ છે. બોલીવુડમાં પોતાનો એક અલગ મુકામ હાંસિલ કરનારી ઐશ બોલીવુડમાં કદમ મૂકતા અફેલા 1994 માં મિસ વર્લ્ડનો ખીતાબ જીતી ચુકી છે. જેના થકી તેના માટે બોલીવુડના દરવાજા ખુલી ગયા. આવો તો જુઓ ઐશની મોડેલીંગનાં દિવસોની તસ્વીરો અને તેની અમુક અનસુની વાતો…

1. 9 મી ક્લાસમાં કરી હતી પહેલી એડ:ઐશે પહેલી વાર કેમેરાનો સામનો ત્યારે કર્યો હતો, જ્યારે તે 9 માં ધોરણમાં હતી. તે સમયે તે કૈમલીન પેન્સિલની એડમાં નજરમાં આવી હતી.

2. નહિ પસંદ જ્વેલરી:‘કલ્યાણ જ્વેલર્સ’ અને ‘નક્ષત્ર ડાયમંડ’ જેવી બ્રાંડ્સની એડ્સમાં નજરમાં આવી ચુલેલી ઐશને જ્વેલરી પહેરવી કઈ ખાસ પસંદ નથી, પણ તે ઘડિયાળની ખુબ જ શોખીન છે.

3. ઐશની ડોલ થઇ ચુકી છે લોન્ચ:વર્ષ 2005 માં ઐશ થી ઇન્સ્પાયર્ડ લીમીટેડ એડીશન બાર્બી ડોલ લોન્ચ થઇ ચુકી છે. તે ડોલ્સ અમુક જ મીનીટોમાં વહેંચાઇ ગઈ હતી.

4. ઐશનું નીકનેમ:ઐશના તેના કરીબીઓ પ્રેમથી ‘ગુલ્લુ’ કહીને બોલાવે છે. તેનું આ ક્યુટ નીકનેમ તેના પર ખુબ જ સુટ કરે છે.

5. ઐશના નામેં છે આટલી વેબસાઈટ્સ:લોકોની વચ્ચે ઐશ પ્રત્યે કેટલી દીવાનગી છે, તે વાતની જાણ તેના પરથી લગાવી શકાય છે કે દુનિયાભરમાં તેના માટે 17,000 થી વધુ વેબસાઈટ્સ ડેડીકેટેડ છે.

6. સુષ્મિતાથી હારી ગઈ ગઈ હતી ઐશ:1994 માં ઐશ અને સુષ્મિતા સેન બન્ને મિસ ઇન્ડીયાની પ્રતિયોગીતામાં સાથે હતા, જેમાં સુષ્મિતા વિનર બની હતી જ્યારે ઐશને બીજા નંબરનું સ્થાન મળ્યું હતું.

7. આર્કીટેકટ બનવા માગતી હતી ઐશ:બોલીવુડમાં એક્ટિંગનો ઝંડો લહેરાવી ચુકેલી ઐશ આર્કીટેકટ બનવા માગતી હતી પણ તેના ભાગ્યમાં તો કઈક બીજું જ હતું.

8. આં કારણથી છોડી ‘રાજા હિન્દુસ્તાની’: કરિશ્મા પહેલા ‘રાજા હિન્દુસ્તાની’ ઐશને ઓફર કરવામાં આવી હતી પણ તેણે મિસ ઇન્ડીયામાં પાર્ટીસિપેટ કરવા માટે આ ઓફરનો અસ્વીકાર કર્યો હતો.

9. કિતાબોની શોખીન છે ઐશ:ઐશ કિતાબોની ખુબ જ શોખીન છે, તે ફ્રી સમય મળવા પર હિસ્ટ્રીની કીતાબો વાંચવાનું પસંદ કરે છે.

10. આ પણ એક ઉપલબ્ધી:ઐશ એવી પહેલી ઇન્ડિયન એક્ટ્રેસ છે જેને Cannes International Film Festival માં જ્યુરી બનાવામાં આવી હતી.

Author: GujjuRocks Team
બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!