આકાશ અંબાણીના લગ્નનું પહેલું કાર્ડ કોઈ સ્ટાર નહિ પણ આને મળ્યું, જાણીને રહી જશો હૈરાન, ને કિંમત તો બાપ રે બાપ….

0

અંબાણી પરિવારની અમીરીની ચર્ચા માત્ર ભારતમાં જ નહિ, પણ દુનિયાભરમાં મશહુર છે. ધીરુભાઈ અંબાણીના મોટા દીકરા, મુકેશ અંબાણી અલીબાબાના સંસ્થાપક જૈક માં બાદ એશિયાના સૌથી અમીર માના એક છે. તેનું નામ આજે દુનિયાભરમાં વિખ્યાત છે. અંબાણી પરિવારમાં જરાપણ હલચલ થાય કે તરત જ તેની ખબરો વાઈરલ થવા લાગતી હોય છે. આ દિવસોમાં પણ મુકેશ અંબાણીના ઘરમાં એવુજ કઈક થઇ રહ્યું છે, જેની ચર્ચા હાલ ખુબ જોરોમાં ચાલી રહી છે.

જાણવામાં આવ્યું છે કે, અંબાણી પરિવાર હાલ તેમના દીકરા આકાશ અંબાણીના લગ્નની તૈયારીમાં લાગેલા છે. હવે જયારે દેશના સૌથી અમીર વ્યક્તિ ના દીકરાના લગ્ન હોય તો ચર્ચા થવી તો બને જ છે, પણ અંબાણીના દીકરાના લગ્ન કરતા વધારે આ લગ્નમાં છાપવામાં આવેલા લગ્ન કાર્ડને લઈને ચર્ચા થઇ રહી છે. જે કાર્ડ અંબાણી પરિવાર દ્વારા પસંદ કરવામાં આવ્યા છે તેની કિંમત એટલી છે કે જેને જાણીને તમારી આંખો ખુલ્લી જ રહી જાશે.

રીપોર્ટના આધારે જાણવામાં આવ્યું છે કે આ એક કાર્ડની કિંમત 50 લાખ રૂપિયા છે. હવે તમને પણ કદાચ ઉત્સુકતા થશે કે એવું તે વળી શું હશે આ કાર્ડમાં. સોશિયલ મીડિયા પર છવાયેલા આ કાર્ડ વિશે કહેવામાં આવી રહ્યું છે કે, આ કાર્ડ સોનાનું બનેલું છે. સાથે જ તેના પર ખુબ મોંઘી કિંમતની કારીગીરી કરવામાં આવેલી છે.

જાણવામાં આવ્યું છે કે આ વર્ષ ડીસેમ્બરમાં મુકેશ અંબાણી લગ્ન કરી શકે છે.હાલમાં જ ફોર્બ્સ દ્વારા વિશ્વના સૌથી અમીર વ્યક્તિઓના લીસ્ટ તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં મુકેશ અંબાણીને ભારતના સૌથી ધનવાન બીઝનેસમેન ગણવામાં આવ્યા છે. મુકેશ અંબાણીની કંપની રિલાયંસ ઇન્ડસ્ટ્રી દેશ અને દુનિયાના વિભિન્ન ક્ષેત્રોમાં કારોબાર કરી રહી છે. મુકેશ અંબાણી લગાતાર 10 વર્ષોથી દેશના સૌથી અમીર વ્યક્તિ બની રહેલા છે.

પુરી અંબાણીની ફેમિલી ખુબ જ સંસ્કારી માનવામાં આવે છે અને આજ ગુણ આકાશની અંદર પણ છે. આવળા મોટા ખાનદાનમાં ઉછેર થયો હોવા છતાં અંબાણી પરિવારના બાળકો ખુબ જ સીધા અને મહેનતી માનવામાં આવે છે.
સગાઇ પછી આકાશ શ્લોકા ના લગ્નના કાર્ડ વાઇરલ થઇ રહ્યા છે. જેવું કે દરેક લગ્નમાં જોવા મળતું હોય છે કે લગ્નનું પહેલું કાર્ડ ભગવાનના ચરણોમાં અર્પિત કરવામાં આવે છે તેવી જ રીતે અંબાણી પરિવારે પણ કઈક એવું જ કર્યું છે. આકાશ અંબાણીના લગ્નનું પહેલું કાર્ડ પણ કોઈ સ્ટાર કે રાજનેતા ને નહિ પણ ભગવાન શ્રી ગણેશ ને અર્પણ કરવામાં આવ્યું છે.મુંબઈના ફેમસ સિદ્ધિવિનાયક મંદિર માં ભગવાન શ્રી ગણેશ જી ને આકાશ અંબાણી ના લગ્નનું પહેલું કાર્ડ આપવામાં આવ્યું છે. આ અવસર પર પુરી અંબાણી ફેમિલી સિદ્ધિવિનાયક મંદિરે પહોંચી હતી.ત્યાં ભગવાન ગણેશ ની પૂજા આરતીની સાથે કાર્ડ શ્રી ગણેશ જી ના ચરણોમાં અર્પિત કરવામાં આવ્યું છે. આ કાર્ડની કિંમત પુરા 50 લાખ જણાવામાં આવી રહી છે અને તેની તસ્વીરો પણ જલ્દી જ વાઇરલ થવાની છે. Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡