આ વ્યક્તિએ 70 લાખ રૂપિયાની ગાડીથી ઉઠાવ્યો શહેરોનો કચરો, વેલેંટાઈન ડે પર પિતાને ગિફ્ટ કરી હતી લગ્ઝરી કાર…

0

પ્રધાનમંત્રીના સ્વચ્છ ભારત અને નગર નિગમ દ્વારા ચાલવામાં આવી રહેલી મુનિમ સ્વચ્છ ભોપાલ સાથે જોડાતા શહેરના એક વ્યક્તિએ પોતાની 70 લાખ રૂપિયાની ગાડીથી કચરો ઉઠાવીને આ કૈમપેનને પોતાનું યોગદાન આપ્યું છે. આ વ્યક્તિનું નામ અભિનીત ગુપ્તા છે, જે વ્યવસાયથી એક ડોક્ટર છે. તે એક સ્કિન ક્લિનિકના ઓનર છે. તેમણે આ લગ્ઝરી ગાડી વેલેંટાઈન ડે પર પાપાને ગિફ્ટ કરી હતી.

અભિનિતે જણાવ્યું કે આ મોંઘી કારથી કચરો ફેંકવાનો તેનો ઉદ્દેશ્ય માત્ર લોકોને સ્વચ્છતા પ્રતિ જાગરૂક કરવાનો છે.
ડોકટર અભિનીત એક સ્કિન કેયર ક્લિનિકના ઓનર છે: તેના આધારે તે ખુદ પોતે જ્યા પણ મૌકો મળે છે તે સફાઈ કરે છે અને તેની ફેમિલી પણ તેને આ કામમાં સપોર્ટ કરે છે. તેમણે પોતાના કારની પાછળ એક ટ્રોલ એટેચ કરીને શહેરના ચુનાભટ્ટીથી શરૂઆત કરવાની સાથે ન્યુ માર્કેટ, એમપી નગર, દાસ નંબર, બિટ્ટન માર્કેટ જેવી જગ્યાઓથી કચરો એકઠો કર્યો હતો. તેમણે કહ્યું કે આવું કરવાથી કદાચ તે લોકોમાં સ્વચ્છતાને લઈને જાગરૂકતા લાવી શકે.

કારમાં દોરડા વડે બાંધવામાં આવી હતી ટ્રોલી:આ કારણે ગિફ્ટ કરી હતી પિતાને ગાડી.

ડૉ. અભિનીત પિતાના રિટાયરમેન્ટ પર પણ મર્સીડીઝ કાર ગિફ્ટ કરી ચુક્યા હતા. તે પિતાને પોતાના રોલ મોડલ માને છે. માટે વેલેંટાઈન ડે ના ખાસ મૌકા પાર તેમણે પિતાને લગ્ઝરી કાર ગિફ્ટ માં આપી હતી.

કારથી કચરો ઉઠાવતા જોઈને રોડ પાર લોકોની ખુબ ભીડ લાગી ગઈ હતી:પિતાને છે યુનિક ચીજોનો શોખ.

તેમણે પિતાને જણાવ્યું કે પિતાને યુનિક ચીજો જોવાનો શોખ છે. માટે તે કાર આપવા માગે છે, જેને લોકો ફરી ફરી ને જોવે. ડૉ. અભિનીતના પિતાની પાસે ખુબ જૂની ચીજો પણ રાખેલી છે, જે આજકાલ કદાચ જ જોવા મળતી હોય છે. તેના પિતાની પાસે કોલેજના સમયનો ગ્રામોફોન, ત્રણ પૈડાં વાળી કાર-પહેલાની જૂની બાઈક્સ અને અન્ય ઘણી એવી ચીજો રાખેલી હોય છે.

પોતાના પિતાની પાસે ડૉ.અભિનીત:આ કાર ગિફ્ટ કરી છે દીકરાએ પિતાને:Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here