વીતેલા જમાનાની અમિષા પટેલે સોશિયલ મીડિયામાં મચાવે છે આતંક આવી Bold, હોટ તસવીરો થઈ વાયરલ

0

ભલે બોલિવૂડ અભિનેત્રી અમિષા પટેલ ફિલ્મોમાં જોવા ન મળતી હોય પરંતુ તે ચર્ચામાં તો રહે જ છે. અમિષા પટેલ ઈવેન્ટ પાર્ટી અને તેની તસવીરોના કારણે ચર્ચામાં રહે છે. આ વખતે તેણે ઈન્સ્ટાગ્રામ પર નવી તસવીરો પોસ્ટ કરી છે જેના કારણે ચાહકોએ કોમેન્ટ્સનો મારો ચલાવ્યો હતો. અમિષાએ ઈસ્ટાગ્રામ પર પોતાની બોલ્ડ તસવીરો પોસ્ટ કરી હતી.છેલ્લા ઘણાં સમયથી અમિષા પટેલ ફિલ્મોમાંથી ગાયબ થઈ ગઈ છે, તેના ફેન્સ તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ત્યારે અમિષાએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલા ફોટો પર તેના ફેન્સે આનંદ વ્યક્ત કર્યો તો બીજી બાજુ ટ્રોલ થયા ચાહકોએ કશું બાકી ન રાખ્યું.અમિષાએ પોસ્ટ કરેલી તસવીરો એટલી બોલ્ડ હતી કે ચાહકો કોમેન્ટ કરવામાં એટલા બોલ્ડ થઈ ગયા કે તેમણે ન લખવાનું પણ જાહેરમાં લખી નાખ્યું છે. ઘણા યૂઝર્સે આ ફોટાઓની પ્રશંસા કરી છે જો કે અમીષાને સોશિયલ મીડિયા પર ટ્રોલ થવા પર કોઇ ફરક પડ્યો નથી. અમિષા પટેલ આ ફોટાઓમાં હોટ એન્ડ બોલ્ડ દેખાઇ રહી છે.

‘કહોના પ્યાર હૈ’ ફિલ્મમાં અમિષા પટેલ જોવા મળી હતી પણ ‘ગદર’ ફિલ્મના કારણે બોલિવૂડમાં તે છવાઈ ગઈ હતી. આ પછી તેની સાથે કામ કરવા માટે પ્રોડ્યુસર અને ડિરેક્ટરોની લાઈન લાગી ગઈ હતી પણ આજે અમિષા ફિલ્મોમાં જોવા નથી મળતી પણ તે તસવીરો પોસ્ટ કરીને તેના ફેન્સને ખુશ રાખી રહી છે.

અમિષાએ બોલિવૂડમાં રાકેશ રોશનની ફિલ્મ ‘કહોના પ્યાર હૈ’થી એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં રીતિક રોશન તેનો કો-સ્ટાર હતો. આ ફિલ્મની લવ સ્ટોરીની બહુ જ ચર્ચા થઈ હતી પણ અમિષા પટેલને ‘ગદર’ ફિલ્મથી જે ફેમ મળી પછી તેની બોલબાલા વધી ગઈ હતી.

9 જૂન 1976ના દિવસે જન્મેલી અમિષા પટેલ આજે 41 વર્ષની થઈ ગઈ છે પણ તેની કેટલીક તસવીરોમાં તે બીલકુલ યંગ જોવા મળી રહી છે.

અમિષાએ બોલિવૂડની સાથે સાઉથની ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેણે અત્યાર સુધીમાં 30થી વધુ ફિલ્મોમાં જોવા મળી છે.

અમિષાએ બોલિવૂડની સાથે સાઉથની ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેણે અત્યાર સુધીમાં 30થી વધુ ફિલ્મોમાં જોવા મળી છે.

લેખન સંકલન :  જાનવી પટેલ

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.