માત્ર રણવીર જ નહિ આ 7 અભિનેતાઓની સાળીઓ પણ અત્યંત સુંદર છે, હીરોઇનો પણ ટૂંકી પડે આમની સામે

0

બૉલીવુડ અને ટોલીવુડ સ્ટાર્સ ના પારિવારિક સંબંધ ના વિશે ખુબ ઓછા લોકોને જાણ હોય છે. પતિ-પત્ની નો સંબંધ તો દરેક કોઈ જાણતા જ હોય છે પણ કોણ કોનો સાળો છે અને કોણ કોની સાળી છે તેના વિશે ખુબ ઓછા લોકો જાણતા હોય છે, એવામાં આજે અમે તમને બૉલીવુડ ના અમુક એવા જીજાજી-સાળી ની જોડી વિશે જણાવવા જઈ રહ્યા છીએ એવામાં અમુકે તો સ્ક્રીન પર ભરપૂર રોમાન્સ પણ કર્યો છે.

1.જીજાજી-રાજકુંદ્રા, પત્ની-શિલ્પા શેટ્ટી, સાળી-શમિતા શેટ્ટી.2.જીજાજી-અક્ષય કુમાર, પત્ની-ટ્વીન્કલ ખન્ના, સાળી-રિંકી ખન્ના.3.જીજાજી-સાઉથ એક્ટર મહેશ બાબુ, પત્ની-નમ્રતા શિરોડકર, સાળી-શિલ્પા શિરોડકર.4.જીજાજી- સાઉથ એક્ટર સૂર્યા, પત્ની-એક્ટ્રેસ જ્યોતિકા, સાળી-એક્ટ્રેસ નગમા.5.જીજાજી-શક્તિ કપૂર, પત્ની-શિવાંગી કોલ્હાપુરી, સાળી-પદ્મિની કોલ્હાપુરી.6.જીજાજી-સૈફ અલી ખાન, પત્ની-કરીના કપૂર, સાળી-કરિશ્મા કપુર.7.જીજાજી-એક્ટર અજય દેવગન, પત્ની-કાજોલ, સાળી-રાની મુખર્જી.8.જીજાજી- આદિત્ય ચોપરા, પત્ની-રાની મુખર્જી, સાળી-કાજોલ.9.જીજાજી-નશરૂદિન શાહ, પત્ની-રત્ના પાઠક, સાળી-સુપ્રિયા પાઠક.
10.જીજાજી-રણધીર કપૂર, પત્ની-બબીતા, સાળી-સાધના.

11. જીજાજી-અજય દેવગન, પત્ની-કાજોલ, સાળી તનિષા મુખર્જી. તનિષા મુખર્જી એ 2005 Neal ‘n’ Nikki ફિલ્મમાં ઉદય કપૂર સાથે ખુબ જ બોલ્ડ સીન આપીને ચર્ચા માં આવેલી હતી .. Bigg Boss 9 માં પણ કામ કરેલું છે.Big Boss 9 and 10 માં ગેસ્ટ અપિયરંસ માં આવેલી હતી.

આવી જ સરસ મજા ના પોસ્ટ/લેખ વાંચવા માટે નીચે સ્ક્રીનશોટ માં જણાવ્યા મુજબ આપણાં પેજ ને “SEE FIRST” કરી દેજો એટલે રોજ વધુ પોસ્ટ જોવા મળશે
ફેસબુક પેજ ખોલો 👉 GujjuRocks – ગુજ્જુરોક્સ  પછી નીચે આપેલા 3 સેટિંગ કરો

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here