આ 4 વર્ષના બાળકની ખૌફનાક હકીકત જાણીને ચોંકી ગયા જજ, આપી દીધી ઉમ્ર કૈદની સજા…..

0

દોસ્તો, શું તમે ક્યારેય કોઈ 4 વર્ષના નાના બાળકને ઉમર કૈદની સજા આપતા સાંભળ્યું છે? કદાચ તો નહિ. આ બાબત વિશે સાંભળીને તમને પણ કદાચ તાજ્જુક લાગશે પણ આ વાત એકદમ સત્ય છે. દુનિયામાં એક કોર્ટ એવી પણ છે જેણે એક 4 વર્ષના બાળકને ઉમ્ર કૈદની સજા આપી દીધી.   આ કહાની એક 4 વર્ષના માસુમ બાળક ‘મંસુર કુરાની અલી’ ની છે. તમને વિશ્વાસ કરવો મુશ્કિલ થઇ જાશે કે લગભગ 4 વર્ષના બાળક પર એવા સંગીન અપરાધોના ઇલ્જામ લગાવામાં આવ્યા જેને દુનિયાની કદાચ જ કોઈ કોર્ટ માની શકે. આ એ કોર્ટે માત્ર તેના અપરાધોને જ દોષી ન બતાવ્યા પણ તેની સાથે સાથે ઉમ્ર કૈદની સજા પણ આપી દીધી. તમે વિચારી રહ્યા હશો કે ભલા આવી કઠોર અદાલત કઈ હોઈ શકે.
આ મામલો મિસ્રનો છે. અહી કોર્ટે આ બાળકને 4 લોકોની હત્યા કરવા પર અને 8 લોકોને મારવાની કોશીસ કરવા પર સાથે જ પોલીસને ધમકાવાના જુર્મમાં આ સજા આપી છે. જયારે આ મામલો દેશવાસીઓનાં નજરમાં આવ્યો તો આ નિર્ણયનો પુરજોરમાં વિરોધ કરવામાં આવ્યો હતો.   લોકોએ સડકો થી લઈને સોશિયલા મીડિયા સુધી કોર્ટના આવા નિર્ણયની કડી આલોચના કરી હતી. માત્ર એટલું જ નહી, આ મામલા પર મોટા એક્સપર્ટ લોકોએ પણ પોતાની રાઈ પ્રસ્તુત કરી હતી. છતાં પણ એક વર્ષ સુધી કોર્ટ પોતાના નિર્ણય પર અડગ રહી હતી.
જ્યારે આ મુદ્દો વિશ્વવ્યાપીં સત્ર પર ઉઠાવામાં આવ્યો અને મિસ્રનાં કાનુનની નિંદા શરુ થઇ ત્યારે જઈને કોર્ટે પોતાનું ધ્યાન આકર્ષિત કર્યું. અદાલતે ફરી જાંચ કરવાનો આદેશ આપ્યો. તેના બાદ મામનાં નવો જ મોડ સામે આવ્યો જે ખુબ જ ચોંકાવનારો હતો. જે અપરાધો માટે આ માસુમને એક વર્ષ સુધી સલાખો ની પાછળ રાખવામાં આવ્યો હતો વાસ્તવમાં આ બધા અપરાધ તેણે કર્યા જ ન હતા.
હકીકત એ હતી કે જે આરોપ મંસુર પર લગાવામાં આવ્યા હતા તેની જાંચ પણ કરવામાં આવી ન હતી અને કોઈપણ જાંચ વગર જ કોર્ટે સજા સંભળાવી દીધી હતી. ફરીથી થયેલી જાંચને લીધે મંસુરને દરેક આરોપો માંથી મુક્ત કરી દેવામાં આવ્યો. સાથે જ મિસ્રના અધિકારીઓએ પણ સ્વીકાર્યું કે આ બાળકને ઉમ્ર કૈદની સજા આપીને ભારે ભૂલ કરી હતી. મંસુરને મિસ્રની કોર્ટે 2014 ના દંગો માં ભાગ લેવા માટે 115 અન્ય અધિકારીઓની સાથે દોષી જણાવ્યો હતો. તેના માટે તેને કોઈપણ અપરાધ વગર એક સાલ સુધી સજા કાટવી પડી હતી. બાદમાં આ ખોટા નિર્ણય પર કોર્ટે મંસુરના પિતાની માફી પણ માગી હતી. લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.