આ 23 લોકોના ફોટો જોઇને તમે પણ તમારું હસવું નહિ રોકી શકો, સેલ્ફીવાળો ફોટો તો ગજબ છે….

0

આપણી દુનિયા જેટલી વિચિત્ર છે એટલા જ વિચિત્ર છે અહિયાં રહેવાવાળા લોકો. ઘણા લોકો અમુકવાર તો એવા કામ કરતા હોય છે કે એ જોઇને આપણને વિચાર આવે કે આ લોકો આવું કશું કરતા પહેલા વિચારતા નહિ હોય. તેમને એવો વિચાર નહિ આવતો હોય કે તેઓ કેવા લાગશે. ઘણા લોકોને જોઇને તો પૂછવાનું મન થઇ આવે કે હે ભગવાન આ લોકો ભૂલથી અહિયાં આવી ગયા છે.. તો બસ આજે એવા જ કેટલાક અદ્ભુત અને અજુગતા ફોટો બતાવીશું જે જોઇને તમે પણ ચોંકી જશો અને હસવું રોકી નહિ શકો.

૧. નક્કી ત્યાં નીચે કઈક ફસાઈ ગયું લાગે છે નહિ તો આટલી મહેનત શું કામ કરત.

૨. આ ભાઈ કરવા શું માંગે છે તમને સમજાય છે?

૩. વાહ બુદ્ધિશાળી જીવ વાહ, અદ્ભુત કામ કરી રહ્યા છો.

૪. કામ કરવાની આ કઈ રીત છે. ખરેખર લોકો જુગાડ કરવામાં નંબર ૧ હોય છે.

૫. સાચો ખતરો તો આ ભાઈ ઉઠાવે છે, ખતરો કે ખિલાડી ભૈયા.

૬. ગૌર સે દેખિયે ઇન દો લોકો કો ” જેમને કોઈની પણ બીક નથી મૃત્યુની નથી તો પછી થપ્પડની તો ક્યાંથી લાગે.

૭. વાહ જેને ખરેખર કામ કરવું જ હોય છે એ કોઈપણ રીતે કામ તો કરે જ છે.

૮. આવું આટલું બધું વિચારવું એ જેવા તેવા લોકોનું કામ નથી.

૯. તમને આમાં કશું અજીબ લાગ્યું હોય તો કોમેન્ટમાં અમને જરૂર જણાવજો.

૧૦. આ વ્યક્તિ ખરેખર હિમતવાળો છે જોવો ને છેક ત્યાં ઉપર શાહરુખની જેમ હાથ ફેલાઈને ઉભો છે.

૧૧. આવા ફોટો લેવાનો શું મતલબ છે તમને કાઈ સમજાય છે કેવો બિચારો ભોળો માણસ શાંતિથી બેઠો છે.

૧૨. તમે પણ ઘરે બનાવી શકો છો આ અદ્ભુત અજીબ હેલમેટ.

૧૩. તમે આવું વાજિંત્ર જોયું છે કોઈ દિવસ? છે ને કલાકાર આ વ્યક્તિ.

૧૪. આ કઈ ગાડી છે યાર ગજબની કેપેસીટી છે.

૧૫. વિદેશી લોકો પણ આપણી જેમ આવું સેટિંગ કરતા હોય છે.

૧૬. વાહ શું સપોર્ટ સીસ્ટમ ઉભી કરી છે આ લોકોએ.

૧૭. અરે આ તો એમના ડાબા હાથનું કામ છે એમાં ડરવાનું ના હોય.

૧૮. આવા વિચારો કેવીરીતે આવતા હશે? કોઈ કલાસીસ ચાલતા હોય છે.

૧૯. પ્રાણ જાય પણ સેલ્ફી ના જાય.

૨૦. હવે આ ભાઈ અંદર શું શોધવા ગયા હશે. 

૨૧. પરાઈ ગાડીની સવારી સસ્તી અને સલામત (ખરેખર?)

૨૨. હવે આ રસ્તો શું કામ બનાવ્યો હશે અરે આ પાતળી કાળી જાળી વાળા માટે કહીએ છીએ.

૨૩. આજે નહિ તો કાલે મંજિલ મળશે ખરી પ્રયત્ન કરતા રહો.

જો તમારી પાસે પણ છે આવા નમુનેદાર ફોટો તો કોમેન્ટમાં જણાવો. દરરોજ આવી અનેક માહિતી વાંચવા માટે જોડાયેલા રહો અમારી સાથે.

Author: GujjuRocks Team
આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!!

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here