વાંચો તમારું આજનું રાશી ભવિષ્ય તમારા આજના લકી નંબર અને કલર સાથે…

0

1. મેષ (Aries): આપના માટે દિવસ સારો છે. પૈસા નો ફાયદો થઇ શકે છે. આપના વિચારવા ની રીત માં પણ ફેરફાર થઇ શકે છે. આજે આપ કઈક નવું અને અલગ કરવા નો પ્રયત્ન કરી શકો છો. આપના કાર્ય માં કઈક વધુ જ વ્યસ્ત બની શકો છો. પાર્ટનર ને આપની ભાવના જાણવા માં થોડો સંકોચ જણાય. ઓછી ઊંઘ ના લીધે થોડા ચિંતીત હશો. ખુદ માટે સમય કાઢી લેશો. બીઝનેસ અને નોકરી માં આપનું કાર્ય એકદમ સારું રહેશે..
શુભ અંક : ૯ 
શુભ રંગ  : ગુલાબી 

2.વૃષભ (Taurus): ઓફીસ અને બીઝનેસ માં મદદ મળી શકે છે. નિવેશ કરતાં પહેલા સારી રીતે વિચાર કરી લેવો. આપના પૈસા અટકી પણ શકે છે માટે સાવધાન રહેવું. લવ લાઈફ માં ચાંદ તારા સાથ આપે. પતિ- પત્ની ના સંબંધ ગાઢ બને. જુના નિવેશ થી ફાયદો જણાય. વિધાર્થી વર્ગે થોડી મહેનત વધારવી. જે પણ કાર્ય સામે આવે, તેમાં પૂરી તાકાત લગાવી.તેનું સારું પરિણામ આપને મળી રહેશે.
શુભ અંક : ૩
શુભ રંગ  : ક્રીમ 

3. મિથુન (Gemini): કરિયર, પૈસા અને ઈજ્જત માટે કોઈ વ્યક્તિ ખાસ બની શકે છે. મહેનત અને ભાગ- દોડ થોડી વધી જશે. આપની સામે ઘણી જવાબદારી આવી શકે છે. દાંપત્યજીવન સુખી થશે. પાર્ટનર સાથે સમય વીતવા નો સારો અવસર છે. તબિયત વિષય માં દિવસ ઠીક- ઠાક જણાય. ટેન્સન થી માથું દુખે અથવા તો મૂંઝવણ થતી લાગે. કોઈ ખાસ વ્યક્તિ સાથે થોડી અનબન રહે.
શુભ અંક : ૪ 
શુભ રંગ  : લાલ 
4. કર્ક (Cancer): ખુદ પર ભાવાત્મક કમજોરી હાવી ન થવા દેતા. કોઈ જમીન ખરીદવા ની પણ વાત થઇ શકે છે. નોકરી અને પૈસા ના વિષય માં આગળ વધવા પ્રયત્ન કરજો. ઉતાર- ચઢાવ ભર્યા દિવસ છે. શારીરિક જોખમ ના લેતા. પ્રેમી યા જીવનસાથી ને આપના વિચાર પસંદ ના આવે. ખર્ચ વધુ થઇ શકે છે. કરિયર માટે સારો સમય છે. મહેનત કરતાં રહો.
શુભ અંક : ૫ 
શુભ રંગ  : લીલો 
5. સિંહ (Lio): ચંદ્રમાં ગોચર કુંડળી ના સાતમાં ભાગ માં હશે. કામકાજ પૂરું કરવા નું જનુન રહેશે. જોશ અને હોશ ની સંતુલન રાખવા ની જરૂર છે. પૈસા ના વિષય માં કોઈ પણ નિર્ણય વિચાર્યા વગર ના લેવો. આ રાશી ના કુંવારા વર્ગ માટે દિવસ સારો રહેશે. ઓફીસ માં આપ આપના સારા વ્યવહાર થી કામ કરાવી લેશો.માનસિક તણાવ નો યોગ બને છે.
શુભ અંક : ૧
શુભ રંગ  : કેસરી 
6. કન્યા (Virgo): નોકરી અને બીઝનેસ માં કઈક પરિવર્તન લાવવાનું મન થાય. સકારાત્મક રહેજો. બીજા ની મદદ કરવી. નિયમિત કામકાજ માં મન ઓછું લાગશે. લવ લાઈફ માં નસીબ નો સાથ ઓછો મળશે. લગ્ન ની વાત ટાળવી. પ્રેમીઓ માટે સમય ઠીક- ઠીક હશે. લાપરવાહી કે બેદરકારી ન કરશો. તબિયત થોડી બગડતી લાગે. મહત્વપૂર્ણ લોકો સાથે કોન્ટેક્ટ થશે.
શુભ અંક : ૬ 
શુભ રંગ  : વાયોલેટ 

7. તુલા (Libra): કામ ઉપર ધ્યાન આપવું, એ બાબત પર ધ્યાન ના દેવું, જેના વિષે આપે પહેલા જ કઈક વિચારી રાખ્યું છે. ઘર થી ચાલનાર બીઝનેસ માં ફાયદો થઇ શકે છે. જીવનસાથી ન દુઃખી ના કરશો. નાની નાની વાત પર ગુસ્સો સારો નથી માટે ગુસ્સો ના કરતાં. નોકરી- ધંધા બદલવાનું મન થશે, તો તે ન કરતાં. વિધાર્થી વર્ગ માનસિક રૂપ થી દુઃખી બની શકે છે.
શુભ અંક : ૪ 
શુભ રંગ  : વાદળી 
8. વૃશ્ચિક (Scorpio): આપને ખુદ નો નઝરીયો વ્યાવહારિક રાખવો જોશે. આજે આપ વિવાદ થી પણ બચી શકો છો. બધા થી સહયોગ મળી શકે છે. કાનૂની કાર્ય માં કોઈ પરીવર્તન ના કરો તો સારું રહેશે. ચંદ્રમાં આપની રાશી થી ચોથી રાશી માં રહેશે માટે આપને દરેક કાર્ય સાવધાનીપૂર્વક કરવું. પ્રેમ સંબંધ ને નવી દિશા મળશે. નવા સંબંધ ની શરૂઆત પણ થઇ શકે છે. વધુ મસાલા વાળું ન ખાવું. એસીડીટી થઇ શકે છે.
શુભ અંક : ૮  
શુભ રંગ  : સોનેરી 
9.ધન (Sagittarius): આપ ઘણી જવાબદારી સાથે વ્યસ્ત થઇ શકો છો. દિનચર્યા માં કઈક સારો બદલાવ આવી શકે છે. બીજા ની ભાવના નું ધ્યાન ન રાખવા થી આપનું જ નુકસાન થઇ શકે છે. એટલા માટે બીજા ની ભાવના સમજવી. પાર્ટનર ને વધુ ને વધુ સમય દેશો. આપની લવ લાઈફ સારી રહેશે. બીઝનેસ અને નોકરી માં સફળતા નો યોગ બની રહ્યો છે. મહેનત કરો તો ધન લાભ પણ થઇ શકે છે. વિધાર્થી એ એક્સ્ટ્રા મહેનત કરવી પડશે. તબિયત નું પણ ધ્યાન રાખવું.
શુભ અંક : ૭ 
શુભ રંગ  : સફેદ 
10. મકર(Capricorn): એક્સ્ટ્રા ઇન્કમ માટે કોશિશ કરશો. પૈસા કમાવ ની બીજી રીત આપના દિમાગ માં રહેશે. કોઈ આપની મદદ કરવા માંગશે. ઘર ની જરૂરી સમાન ની ખરીદી પણ કરી શકો છો. સમય ની કમી ને કારણે પરેશાની થઇ શકે છે. આપની વાત કહેવા માં આપને થોડી મુશ્કેલી થશે. જીવનસાથી ના સંબંધો માં સુધાર થવા ના યોગ છે. પ્રેમી થી સહયોગ મળવા નો યોગ છે.
શુભ અંક : ૨ 
શુભ રંગ  : પીળો 
11. કુંભ (Aquarius): કરિયર માં નવી તક મળવાના યોગ છે. આર્થીક સ્થિતિ માં બદલાવ થવા ની સંભાવના છે. નિવેશ માટે સમય આપની ફેવર માં હશે. તબિયત ને લગતી કોઈ સમસ્યા વધી શકે છે. આપની કોઈ ઈચ્છા કોઈ વિવાદ નું કારણ બની શકે છે. પાર્ટનર સાથે બહાર જવા નું મૂળ બની શકે છે. પાર્ટનર ની ભાવના સમજવી. નોકરી માં પહેલા થી સારી સ્થિતિ હશે. માથા અને પેટદર્દ ની સમસ્યા બની શકે છે.
શુભ અંક : ૧૨
શુભ રંગ  : ભૂરો 
12. મીન (Pisces): જુના મિત્રો થી મુલાકાત થઇ શકે છે. દુખ સુખ ની વાતો થઇ શકે છે. કોઈ ની મદદ માં સમય અને પૈસા ખર્ચ થઇ શકે છે. મિત્રો કોઈ સારી યોજના બનાવી શકે છે.આપ મિત્રો ની યોજના થી સહમત પણ થઇ જશો. જીવનસાથી થી અનબન ના યોગ બની શકે છે. ફાલતું વાતો પર ધ્યાન ના આપશો. શાંતિ અને ધૈર્ય રાખો.
શુભ અંક : ૫ 
શુભ રંગ  : આસમાની રંગ 

Author: વિશાલ શાસ્ત્રી (જ્યોતિષ)
દરરોજ રાશી ભવિષ્ય વાંચવા માટે મુલાકાત લો સવારે આપણા “GujjuRocks – ગુજ્જુરોક્સ” પેજ ની.. લાઈક કરવાનું ભૂલતા નહિ ..😊

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here