બૉલીવુડના આ 5 સ્ટાર સ્ટાઇલમાં છે સૌથી આગળ, પરંતુ આધાર કાર્ડ અને પાસપોર્ટમાં દેખાય છે સાવ અલગ …

0

આધાર કાર્ડ મોદી સરકારના રાજમા પ્રભુત્વ ધરાવે છે.તેની બોલબાલા ઘણી વધારે છે. આધાર કાર્ડ દરેક બાબતમાં લિંક કરવાથી બધી જ માહિતી આપી રહ્યું છે તે દેખાવ અને નજર. તે ખરેખર સાચું જ છે જો તમારે દેશમાં રહેવું હોય તો આધાર કાર્ડ ફરજયાત જોઈએ ને જો દેશની બહાર રહેવું હોય તો પાસપોર્ટની જરૂર પડે છે. તેમના વિના દુનિયામાં કોઈ પણ સ્થળે તમને જીવવા પણ નહીં દે. આજે અમે એ સ્ટાર્સની વાત કરી રહ્યા છીએ જેઓ સ્ક્રીન પર સ્ટાઇલીશ અને સુંદર લાગે છે, પરંતુ તેમના આધાર કાર્ડ્સ અને પાસપોર્ટમાં ખૂબ વિચિત્ર અને સીધી દેખાય છે. બૉલીવુડના આ 5 સ્ટાર સ્ટાઇલના મોખરે હશે, પરંતુ વાસ્તવમાં તમે આ ચિત્રો દ્વારા જાણી શકશો કે તે રિયલમાં કેવા દેખાઈ રહ્યા છે.

સ્ટાઈલીશમાં મોખરે બૉલીવુડના આ 5 સ્ટાર્સ :

સામાન્ય માણસ, વ્યવસાયિક, અથવા સેલિબ્રિટી હોય જો તેને ભારતમાં રહેવાનું હોય તોઆધાર કાર્ડ આવશ્યક છે. તમે ભાગ્યે જ કોઈ વ્યક્તિને શોધી શકો છો જેની પાસે આધાર કાર્ડ અથવા પાસપોર્ટમાં ફોટો સારો આવ્યો હોય. મોટે ભાગે ફોટો કાં તો ત્રાસો અથવા આડો જ આવ્યો હશે. તો ચાલો આજે જોઈએ બોલિવુડના આ 5 સ્ટાર્સના પાસપોર્ટમાં છે એ ફોટોગ્રાફ્સ.

1. રિતેશ દેશમુખ

બૉલીવુડના સુંદર અને ચોકલેટી બોય તરીકે ઓળખાતા રિતેશ દેશમુખના ફેન અને ફોલોવર્સ સૌથી વધારે મહિલાઓ જ છે. ઇન્ટરનેટ પર રિતેશના ઘણા સુંદર ફોટો હોય છે, પરંતુ જો તમે આ આધાર કાર્ડ વાળો ફોટો જોઈ લેશો તો તમને એમ જ લાગશે કે આ એક સામાન્ય માણસ જ છે. જો કે સાધારણ ફોટાઓમાં કોઈ વ્યક્તિ સેલિબ્રિટી જેવી દેખાતી નથી.

2. પ્રભાસ :
 ભારતીય સિનેમાના બાહુબાલીને કોણ નથી જાણતા, પ્રભાસના ચાહક વર્ગમાં પણ મહિલાઓની સંખ્યા ખૂબ જ વધારે છે.પ્રભાસના ચાહકો વધારે પહેલા સાઉથમાં હતા, પરંતુ ફિલ્મ બહાબાલી પછી, તેમની લોકપ્રિયતા સમગ્ર વિશ્વમાં ફેલાય ગઈ છે. તાજેતરમાં, પ્રભાસના આધાર કાર્ડનું ચિત્ર સોશિયલ મીડિયા પર વાઇરલ થયું હતું. જેમાં પ્રભાવશાળી અને મસલ્સ ધરાવતા પ્રાભાસ કઈક એવા દેખાયા કે તમને પણ જોઈને હસવું આવશે.

3. શાહરુખ ખાન

બૉલીવુડના કિંગ ગણાતા શાહરૂખ ખાન તેણી ચાર્મિંગ પર્સનાલિટીથી દરેક લોકોના હૃદય જીત્યા. એક સાથે, તેની સુંદર સ્મિત અને ડિમ્પલ થી ઘણી છોકરીઓ તેની દિવાની છે. શાહરૂખના ચાહકો ફક્ત ભારતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં છે. તેના વ્યક્તિત્વના કારણે લોકોના હૃદયમાં રાજ કરે છે. પરંતુ તમારી સામે કિંગ ખાનની પાસપોર્ટ ફોટો તમારી સામે આવે તો તમે શું કહેશો તેના વિષે એ અમને ખબર નથી.

4. ઐશ્વર્યા રાય બચ્ચન

બોલિવૂડ અભિનેત્રી અને બચ્ચન પરિવારના વહુ અને ને ભૂતપૂર્વ મિસ વર્લ્ડ ઐશ્વર્યા રાય બચ્ચન 40 વર્ષ પાર કર્યા બાદ પણ તેની સુંદરતા અકબંધ છે. એશ હંમેશાં તેના હોટનેસથી હેડલાઇન્સમાં રહે છે. તમારી જાણ માટે કહીએ છીએ કે ઐશ્વર્યાએ પોતાની સુંદરતાના બળે પહેલા મિસ ઇન્ડિયા અને પછી મિસ વર્લ્ડ નો તાજ પહેરી વિશ્વમાં ભારતનું નામ રોશન કર્યું છે. આજે પણ, એશની સૌંદર્યની ચર્ચા સામાન્ય છે, પરંતુ જો આપણે વાત કરીએ તેના પાસપોર્ટમાં લેવાયેલ ફોટાની તો તેમાં તે એકદમ અલગ છે.

5. કંગના રનૌત :

બોલીવુડની રાક્વિન એટલે કે કંગના રનૌત . તે તેના બેબાક દેખાવ માટે જાણીતી છે. કંગના હંમેશા ખૂબ આકર્ષક લાગે છે કંગનાની સુંદરતાને ધ્યાનમાં રાખીને, દરેક વ્યક્તિ તેને રાણી માને છે, પરંતુ કંગના તેના પાસપોર્ટમાં એકદમ નાની બાળકી જેમ દેખાય છે.

Author: GujjuRocks Team
બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here