5 મિનિટ માં આ જાપાની તરીકાથી 2 દિવસમાં ઘટી જશે ચરબી, જાણો કઈ રીતે…

વજન ઓછું કરવા માટે તમે ન જાણે કેટલા નુસ્ખાઓનો પ્રયોગ કરતા હોવ છો, જેમાના અમુક કારગર સાબિત થાય છે તો અમુકે માત્ર ટાઈમ વેસ્ટ. આ જાપાની તરીકાઓને અપનાવીને તમે તમારા પેટની ચરબી માત્ર 2 દિવસોમાં જ ઓછું કરી શકશો.આ વ્યાયામથી તમારું બોડી પોસ્ચર યોગ્ય થવાની સાથે-સાથે તમારા પીઠ દર્દ માં પણ રાહત મળશે. તેના માટે તમારે કઈ જ કરવાની જરૂર નથી અને ન તો કોઈ મોંઘા મશીનની જરૂર છે. આ વ્યાયામ માટે તમારે માત્ર એક ટુવાલની જ જરૂર પડશે. હવે તમે વિચારી રહ્યા હશો કે માત્ર એક ટુવાલથી વજન કેવી રીતે ઓછું કરી શકાય? તો તેનો જવાબ છે વિજ્ઞાન. આ વિજ્ઞાને પેટની આસપાસ જમા થયેલી ચરબીનો ઉપાય શોધી કાઢ્યો છે. રોલ કરેલા ટૂવાલ દ્વારા કમરની આસપાસ જમા થયેલી ચરબીને દૂર કરી શકાય છે. જાણો કઈ રીતે આ ટિપ્સ ને ફોલો કરવી.લગભગ 15 ઇંચ લાંબા અને 4 ઇંચ પહોળા ટુવાલને રોલ કરી લો. કોઈ દોરા વડે તેને બાંધી લો, જેથી તે ખુલી ના જાય. કોઈ સમતલ અને મજબૂત સ્થાન જેવું કે ફર્શ, ફિટનેસ મૈટ કે પછી ટેબલ પર સુઈ જાઓ.રોલ કરેલા ટુવાલને નીચે રાખો. પીઠના બલ પર સુઈ જાઓ અને કમરની પાસે ટુવાલને કઈક એવી રીતે રાખો કે તે તમારી નાભિની સિદ્ધમાં હોય. તમારા પગને ખમ્ભાની પહોળાઈ સુધી ખોલી નાખો, પગની આંગળીઓ એકબીજા સાથે જોડાયેલી હોવી જોઈએ.
બંને હાથને માથા પર લઇ જાઓ, હથેળીઓ ની આંગળીઓ પણ એકબીજા સાથે જોડાયેલી હોવી જોઈએ. આ અવસ્થામાં 5 મિનિટ સુધી સુતા રહો અને ધીમે-ધીમે સામાન્ય અવસ્થામાં આવો.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!